rtpcr

હાઇરિસ્ક દેશમાંથી આવેલા 12 મુસાફરોને કોરોન્ટાઇન કરાયા, તંત્રની તમામ યાત્રીઓ પર બાજ નજર

ઓમિક્રોન વેરિયેન્ટ વાઇરસ 11 દેશોમાં જોવા મળી રહ્યો છે. એવા હાઇરિસ્ક 11 દેશમાંથી વલસાડ જિલ્લા ખાતે 12 જેટલા મુસાફરો આવતા વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ દ્રારા હાઇરિસ્ક દેશમાંથી આવેલા 12 જેટલા મુસાફરોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

Dec 1, 2021, 07:00 PM IST

વિદેશમાં કોરોના વકરતાં ગુજરાત સરકાર એક્શનમાં, વિદેશથી આવનારાઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કર્યો

અન્ય દેશોમાં મ્યુટેડ કોરોના વેરિયેન્ટ (Omicron) ને લઈને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવના પત્ર બાદ રાજ્ય સરકાર (gujarat government) હરકતમાં આવી છે. એરપોર્ટ ખાતે સંઘન ચેકીંગ અને કોરોના ટેસ્ટ (corona test) ફરિજિયાત કરવા ગુજરાતના આરોગ્ય વિભાગે (health department) પરિપત્ર જાહેર કર્યો છે. યુરોપ, યુનાઇટેડ કિડમ, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, બોસ્ટવાના, ચાઇના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોગ ગુજરાતમાં આવતા પ્રવાસીઓના ફરજિયાપણે આરટીપીસીઆર ટેસ્ટ (RTPCR) કરવા સૂચના અપાઈ છે. આ ઇન્ટરનેશનલ ટ્રાવેલરનો રિપોર્ટ પોઝિટિવ આવે તો સેમ્પલનું જીનોમ સિક્વસન્સ માટે મોકલવા પણ કડક સૂચના અપાઈ છે. 

Nov 27, 2021, 03:04 PM IST

અમદાવાદ એરપોર્ટ પર માતાનું કારસ્તાન : એક દિવસમાં દીકરાનો રિપોર્ટ પોઝિટિવમાંથી નેગેટિવ આવ્યો, અને લંડન જવા નીકળી

વિદેશ જવા માટે ગમે તે હદે જનારા કિસ્સાઓ આપણે ઘણા સાંભળ્યા છે. પરંતુ હવે લોકો બીજાના જીવ પણ જોખમમાં મૂકવા લાગ્યા છે. કોરોનાકાળમાં વિદેશમાં જવા માંગતા લોકો હવે બીજાના આરોગ્ય સાથે ચેડા કરતા જોવા મળી રહ્યાં છે. બાળકનો કોરોના ટેસ્ટ (corona update) પોઝિટિવ આવ્યો હોવા છતા માતા તેને લઈને એરપોર્ટ (ahmedabad aiport) પહોંચી હતી. આખરે તેમની પોલ ખૂલી હતી. 

Sep 9, 2021, 08:32 AM IST

ગુજરાતમાં RTPCR ટેસ્ટના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો, ખાનગી લેબ નહિ વસૂલી શકે વધુ ચાર્જ

 • આરટીપીઆર ટેસ્ટ માટે અત્યાર સુધી 700 રૂપિયા લેવામાં આવતા હતા. ત્યારે તેમાં 300 રૂપિયાનો ઘટાડો કરાયો
 • જો ઘરે RTPCR ટેસ્ટ કરાવવા બોલાવશો તો તેમાં તેના ચાર્જમાં 350 રૂપિયાનો ઘટાડો કરાયો. હવે 550 રૂપિયા ટેસ્ટ થશે

Jul 28, 2021, 01:56 PM IST

ગુજરાત હાઈકોર્ટનો રૂપાણી સરકારને આદેશ, ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરો

કોરોના મામલે હાઈકોર્ટે (gujarat highcourt) ફરીથી ગુજરાત સરકારને અનેક મામલે ટકોર્યા છે. ત્રીજી લહેર (third wave) આવવાની છે ત્યારે કોરોના મામલે થયેલી સુઓમોટોમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર (gujarat government) ને અનેક સૂચનો અને  આદેશ કર્યા છે. 

Jul 23, 2021, 04:02 PM IST

Palak ની 11 વર્ષની પીડાનો આવ્યો અંત, અન્નળી અને શ્વાસનળી જોડાયેલી હોય તેવી સર્જરીનો પ્રથમ

આવા કિસ્સામાં અન્નનળી તો બનેલી હોય છે પરંતુ તેનો એક હિસ્સો સ્વાસ્થ નળી સાથે જોડાયેલો હોય. આ એક રેર વેરાયટી છે અને 80 હજારથી 1 લાખ બાળકોમાં આવો કોઇક કિસ્સો જોવા મળતો હોય છે.

Jul 8, 2021, 06:01 PM IST

મિનિટોમાં થઇ જશે કોરોનાનો RTPCR, ડેન્ટલ કોલેજે દર્દીનાં થૂંકના આધારે તૈયાર કર્યો રિપોર્ટ

કોરોનાના RTPCR ટેસ્ટ સરળતાથી થઈ શકે તેવી સરળ પદ્ધતિ સામે આવી છે. અમદાવાદના સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ હોસ્પિટલ દ્વારા દર્દીના થૂંક લઈને કોરોના ટેસ્ટિંગ કરી તેની સાત્યતા ચકાસવામાં આવી છે. કોઈપણ સામાન્ય વ્યક્તિ પોતાના થૂંકના સેમ્પલ જાતે જ લેબમાં મોકલીને સરળતાથી ટેસ્ટિંગ કરાવી શકે તે પ્રકારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 

Jun 22, 2021, 06:38 PM IST

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં RTPCR ટેસ્ટિંગ શરૂ, અદ્યતન મશીનરી સાથે લેબોરેટરી રિપોર્ટની પણ સુવિધા શરૂ

મહેસાણા સિવિલ હોસ્પિટલ (Mahesana Civil Hospital) ખાતે અંદાજીત ૪૦૦ સેમ્પલના ટેસ્ટિંગ થઈ શકે તેવી ક્ષમતા સાથેની વ્યવસ્થા કરાઈ છે. હાલમાં  રોજના અંદાજીત ૨૦૦ થી પણ વધુ કોરોના માટે RTPCR સેમ્પલના ટેસ્ટિંગ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

May 30, 2021, 04:24 PM IST

હવે માત્ર એક ફૂંક મારતા જ ખબર પડી જશે કે કોરોના છે કે નહીં! 90 % રિઝલ્ટનો કરાયો દાવો

Covid Breath Test: કોરોના કાળમાં વાયરસનું સંક્રમણ જે ગતિએ વધી રહ્યું છે તેને અટકાવવા અને વાયરસની ઓળખ કરવા માટે દુનિયાભરમાં અલગ અલગ લેવલ પર રિસર્ચ થઈ રહ્યાં છે. આ દરમિયાન સિંગાપુરના એક વૈજ્ઞાનિકો અનોખું કોવિડ બ્રેથ ટેસ્ટ મશીન વિકસાવ્યું છે.

May 24, 2021, 05:05 PM IST

કોવિડ-19ના નિદાન માટે હવેથી 80 ટકા જેટલા સેમ્પલ RTPCR ટેસ્ટ માટે લેવામાં આવશે

આર.ટી.પી.સી.આર. ટેસ્ટ (RTPCR Test) વધુ સેન્સિટીવ અને સ્પેસિફિક હોવાથી ચોક્કસ નિદાન થઈ શકે છે. આર.ટી.પી.સી.આર. ટેસ્ટથી કોરોના પોઝીટીવ દર્દીઓને વધુ ચોકસાઈપૂર્વક શોધી શકાશે. જેથી તેમને સમયસર સેલ્ફ આઈસોલેશન અને પ્રાથમિક સારવાર આપી સંક્રમણને આગળ વધતું અટકાવી કોરોના વાયરસના કેસમાં ઘટાડો કરી શકાશે.

May 23, 2021, 01:35 PM IST

વડોદરામાં કોરોના ટેસ્ટ માટે નવી લેબ શરૂ, રોજ 500 ટેસ્ટ કરાશે, 4 કલાકમાં રિપોર્ટ મળશે

 • વડોદરામાં પહેલીવાર રેમડેસિવિર ઈન્જેક્શનની ચકાસણી માટે ખાસ લેબ શરૂ કરવામાં આવી
 • ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વડોદરાના એમએસ યુનિવર્સિટીમાં rtpcr લેબનું ઉદઘાટન કર્યું

May 16, 2021, 12:23 PM IST

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સવા વર્ષમાં થયા બે લાખથી વધુ કોરાનાના RT-PCR ટેસ્ટ

દર્દી કોરાના (Corona) પોઝીટીવ છે કે કેમ તેના વધું સ્પષ્ટ નિદાન માટે RTPCR  ટેસ્ટ રીપોર્ટ અગત્યનો હોય છે. રાજકોટ (Rajkot) ની સિવિલ હોસ્પિલટલ (Civil Hospital) ના માઇક્રોબાયોલોજી વિભાગમાં આવેલી covid-19 RTPCR લેબોરેટરી જાણે કોવીડ હોસ્પિલટલનું હદય હોય તે રીતે સવા વર્ષથી કામ કરી રહી છે.

May 7, 2021, 09:49 PM IST

ગુજરાતના આ જિલ્લામાં 7 દિવસ બાદ મળે છે RTPCR ટેસ્ટનો રિપોર્ટ, ત્યાં સુધી તો...

 • જિલ્લા સરપંચ મંડળના પ્રમુખ મહેશભાઈ ગોરડીયાએ જણાવ્યું કે, કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવતા પણ વિલંબ થાય છે તેને પણ ઝડપી બનાવાય
 • જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણનો એક ડોઝ પૂરો થઈ ગયો છે, અને બીજો ડોઝની શરૂઆત થઈ છે. પણ હાલ વેક્સીનેશનનો જથ્થો ઉપલબ્ધ નથી

May 6, 2021, 11:33 AM IST

સુઓમોટો અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યો મહત્વપૂર્ણ હુકમ

ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) રાજ્યની કોરોના (Coronavirus) સ્થિતિ ધ્યાને રાખી લીધેલી સુઓમોટો અરજી પર આજે રાજ્ય સરકારને 43 પાનાનો મહત્વપૂર્ણ હુકમ કર્યો છે.

May 5, 2021, 08:12 PM IST

બહારથી અમદાવાદમાં આવનારના હાથમાં આ ડોક્યુમેન્ટ હશે તો જ પ્રવેશ મળશે

ગુજરાતમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ વધુ વિકટ છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. તેથી આ સંક્રમણ અટકાવવા માટે અમદાવાદના તંત્ર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવે છે. ત્યારે વધુ એક નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. તકેદારીના ભાગરૂપે અન્ય રાજ્યોમાંથી અમદાવાદ

May 5, 2021, 09:33 AM IST

હાઈકોર્ટે સરકારને પૂછ્યુ, તમે સ્વીકારો છો કે કોરોનાની સ્થિતિ સંભાળવામાં નિષ્ફળ ગયા છો?

 • હાઈકોર્ટે સાથે જ કહ્યું કે, તમે સ્વીકારો છો કે રાજ્ય સરકાર કોરોનાની સ્થતિ સાંભળવામાં નિષ્ફળ ગયું છે. રાજ્ય સરકારની પોલિસી પ્રમાણે કોર્પોરેશન કામ કેમ નથી કરતું
 • હાઈકોર્ટે કહ્યું કે, આવનારી હિયરિંગમાં છેલ્લા 15 દિવસમાં અને એક મહિનામાં રેમડેસિવિર ઇન્જેક્શનની ફાળવણીનો ચાર્ટ એફીડેવિટ સ્વરૂપે આપો

May 4, 2021, 02:24 PM IST

ગુજરાતમાં લોકડાઉન તીવ્ર જરૂરિયાત વિશે એડવોકેટ શાલીન મહેતાએ હાઈકોર્ટમાં કહી મોટી વાત

 • શાલીન મહેતાએ કોર્ટમાં દલીલ કરી કે, ગંભીર દર્દીઓની હાલત ખરાબ છે. હોસ્પિટલો કહી રહી છે કે, ઓક્સિજન નહિ મળે, દાખલ થવું હોય તો થાવ
 • આ પહેલાની સુનાવણીમાં પણ એડકવોકેટ શાલીન મહેતા લોકડાઉનની ગુજરાતમાં જરૂરિયાત હોવાની રજૂઆત કરી ચૂક્યા છે

May 4, 2021, 01:11 PM IST

હાઈકોર્ટમાં સુનાવણી :એડવોકેટ એસોસિએશને કહ્યું-સરકારે કેસના આંકડા ઘટાડવા માટે ટેસ્ટિંગ ઘટાડ્યું

ગુજરાત હાઇકોર્ટે રાજ્યની કોરોના સ્થિતિ ધ્યાને રાખી લીધેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી થઈ છે. ગુજરાત હાઇકોર્ટે (gujarat highcourt) એડવોકેટ એસોસિયેશન પાસે માંગેલા સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યની હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાની એડવોકેટ એસોસિયેશને રજૂઆત કરી છે. સાથે જ કહ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં સરકારની ગાઈડલાઈનનું અમલીકરણ નથી થતું. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી માળખાની સુવિધાઓનો અભાવ અને RTPCR ટેસ્ટિંગના માળખાનો રાજ્યમાં અભાવ હોવાની રજૂઆત કરાઈ. 

May 4, 2021, 12:16 PM IST

ડોક્ટરની અપીલ : 2 ટકા લોકોને જ ICU ની જરૂર, 98 ટકા ઘરે રહીને સાજા થઈ શકે છે

અમદાવાદમાં સતત કોરોના દર્દીઓ માટે બેડમાં વધારો કરવા છતાં પણ અનેક મેડિકલ સુવિધાઓની અછત વર્તાઈ રહી છે. આ મામલે ઝી 24 કલાકે ડોક્ટર મિતાલી વસાવડા સાથે વાત કરી. તેમણે રેમડેસિવિર જરૂરિયાત પર કેટલીક ખાસ માહિતી આપી. દર્દીને રેમડેસિવિર કયા કિસ્સામાં આપવાની જરૂર છે તે તેમણે જણાવ્યું. 

Apr 27, 2021, 08:04 AM IST

RTPCR ટેસ્ટ વગર આવેલા 3 શખ્સોની વડોદરા રેલવે સ્ટેશન પર અટકાયત કરાઈ

 • બાન્દ્રા જમ્મુતાવી ટ્રેનમાથી  આવેલા અને રિપોર્ટ કરાવ્યા વગર ટ્રેનમા મુસાફરી કરવાના ગુનામાં ત્રણેયની અટકાયત કરાઈ
 • વડોદરાના તંત્ર પાસે કુંભથી આવતા 30 મુસાફરોનું લિસ્ટ હતું, પરંતુ RTPCR ટેસ્ટ સેન્ટરમાં 30 પૈકી માત્ર 3 મુસાફરો આવતા તંત્રમાં આશ્ચર્ય સર્જાયુ

Apr 19, 2021, 10:08 AM IST