हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
small
Small News
Lemon
શું તમને પણ થાય છે ખુબ પરસેવો? આ રીતે મેળવો પરસેવા અને એની ગંધની રાહત
Sweating: અમે તમને કેટલીક પ્રાકૃતિક રીત જણાવીએ છીએ, જેની મદદથી તમે વધારે પરસેવો થવાની સમસ્યાથી બચી શકો છો. આરોગ્ય નિષ્ણાંતો કહે છે કે પરસેવો એ શરીરની એક કુદરતી પ્રક્રિયા છે. પરસેવાના કારણે ત્વચાના છિદ્રો સાફ થતા રહે છે અને શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. પરંતુ જ્યારે પરસેવો વધુ પડતો આવવા લાગે છે, તો તેની સારવાર જરૂરી છે.
Apr 11,2023, 7:34 AM IST
Lemon
પરસેવાની સમસ્યાથી પરેશાન છો? ટેન્શનના લેશો, કરો આ ઉપાય અને પરસેવાને કહીં દો બાય-બાય
અમે તમને કેટલીક પ્રાકૃતિક રીત જણાવીએ છીએ, જેની મદદથી તમે વધારે પરસેવો થવાની સમસ્યાથી બચી શકો છો. આરોગ્ય નિષ્ણાંતો કહે છે કે પરસેવો એ શરીરની એક કુદરતી પ્રક્રિયા છે. પરસેવાના કારણે ત્વચાના છિદ્રો સાફ થતા રહે છે અને શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. પરંતુ જ્યારે પરસેવો વધુ પડતો આવવા લાગે છે, તો તેની સારવાર જરૂરી છે.
Jul 18,2021, 10:21 AM IST
inaugurating
સુરતના 115માં બ્રિજનું લોકાર્પણ, CM એ કહ્યું અમે કામ ઓછુંને જાહેરાતો મોટી નથી કરતા
આજે મુખ્યમંત્રી સુરતના પ્રવાસે છે. અહીં તેમણે અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. જે પૈકી સુરતા પાલ ઉમરા બ્રિજના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, આ 90 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજના કારણે 10 લાખ લોકોને રાહત થશે. જો કે આ મંચ પરથી મુખ્યમંત્રીએ કોંગ્રેસ તથા આપ પર પણ નિશાન સાધ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે લોકોને ઘરનું ઘર આપવાના ઠાલા વચનો આપીને છેતર્યા નથી. જે બોલ્યા છીએ તે કરી દેખાડ્યું છે. અમે સહાય ઓછીને મોટી મોટી જાહેરાતો કરી નથી. સુરત સાચા અર્થમાં ખુબસુરત થાય તેવા પ્રયાસો અમારી સરકારે કર્યા છે.
Jul 11,2021, 17:07 PM IST
gujarat
Gujarat: માઇક્રો સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ ને રાહત આપવા માટે સરકારની માંગણી
ગુજરાતમાં આજે ફરી એકવાર મુખ્યમંત્રી દ્વારા રાત્રી કર્ફ્યૂ અને ઇમરજન્સી સેવાઓ સિવાયની તમામ દુકાનો અને હોટલ મોલ રેસ્ટોરન્ટ સહિતની મનોરંજનને લગતી કામગીરી બંધ રાખવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. 18 તારીખ સુધી આ પ્રતિબંધ યથાવત્ત રહેશે તેવો સરકારે આદેશ આપ્યો છે.
May 11,2021, 18:58 PM IST
gandhinagar
જુઓ ભાઇ-બહેનના એડમિશનની અરજી લઇને ગાંધીનગર પહોંચ્યો નાનકડો અરજદાર
ભાઇ-બહેનના એડમિશનની અરજી લઇને ગાંધીનગર પહોંચ્યો નાનકડો અરજદાર!, ભૂપેન્દ્રસિંહ અને કલેક્ટરની ભલામણ છતાં નથી મળતું એડમિશન
May 1,2019, 18:10 PM IST
Trending news
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!
Rajkot
ગેનીબેને ભાજપને સાત પેઢીની યાદ અપાવી! મહિલા સન્માન મુદ્દે કહી દીધી મોટી વાત