smoking

Corona: સ્મોકિંગ કરનારા, વેજીટેરિયન લોકોમાં સંક્રમણનો ખતરો ઓછો, CSIR ના અભ્યાસમાં દાવો

સર્વેમાં તે પણ સામે આવ્યું છે કે ફાઇબર યુક્ત શાકાહારી ભોજન કોરોના વિરુદ્ધ ઇમ્યુનિટી  (Immunity) આપવામાં ભૂમિકા નિભાવી શકે છે, કારણ કે તેમાં પેટના બેક્ટેરિયામાં ફેરફાર કરતા એન્ટી ઇંફ્લેમેટરીની જેમ કામ કરવાની ખુબી હોય છે. 
 

Apr 25, 2021, 04:36 PM IST

Infertility in Women: આ ભૂલોના કારણે મહિલાને પ્રેગ્નેન્ટ થવામાં આવે છે સમસ્યા, તમે તો નથી કરતાને આ કામ!

આ દિવસોમાં આઈવીએફ થવાના કેસો ખૂબ વધી રહ્યા છે અને તેનું કારણ ઇન્ફર્ટિલિટીમાં વધારો છે. તબીબી કારણો સિવાય લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી કેટલીક ભૂલોને લીધે સ્ત્રીઓ પણ ઇન્ફર્ટિલિટીની સમસ્યા થયા છે.

Apr 3, 2021, 06:11 PM IST

જો તમારા જીવનમાં હશે આ 4 S, તો તમે ક્યારેય માણી નહી શકો સેક્સનો આનંદ

લોકડાઉનના સમયમાં પતિ-પત્ની વચ્ચેની સેક્સલાઇફ કેવી રહી અને અનલોક બાદ સેક્સલાઇફમાં શું-શું તકલીફ આવી રહી છે તેના કિસ્સાઓ સેક્સોલોજીસ્ટ ડોકટરો પાસે આવી રહ્યા છે.

Dec 25, 2020, 08:05 PM IST

25 વર્ષ સિગારેટ પીવા કરતા પણ વધુ ખતરનાક છે તમારા શરીરમાં 1 મહિના રહેલો કોરોના વાયરસ

દેશભરમાં કોરોનાના કેસ રોજબરોજ વધી રહ્યા છે. ત્યારે આપને જણાવી દઈએ કે આ કોરોના વાયરસ (Coronavirus) કેટલો ખતરનાક છે અને તે કેવી રીતે આપણા ફેફસાને નુકસાન પહોંચાડે છે. જી હા, નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર 25 વર્ષ સિગારેટ પીવા ( smoking) કરતા પણ વધુ ખતરનાક 1 મહિનામાં થયેલો આ કોરોના વાયરસ છે. ચિંતાજનક વાત એ છે કે, એક વખત કોરોના વાયરસ ફેફસામાં પ્રવેશે પછી તે ફેફસા (damaged lungs) ને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. 

Sep 11, 2020, 10:59 AM IST

જીવલેણ કોરોનાની ભયાનકતાનો વધુ એક પુરાવો, સિગરેટ અને ફેફસાને નુકસાન વિશે કરાયો મોટો દાવો

  • 25 વર્ષ સિગારેટ પીવા કરતા પણ વધુ ખતરનાક 1 મહિનામાં થયેલો આ કોરોના વાયરસ.
  • માણસને કોરોના થયા બાદ ફેફસા 40 ટકા ડેમેજ થઈ જાય પછી શ્વાસ લેવામાં તકલીફ પડવાના લક્ષણો જોવા મળે છે

Sep 11, 2020, 10:32 AM IST

ગુજરાત પોલીસનો સર્વે: પૈસા માટે સેક્સ માણી રહ્યા છે વિદ્યાર્થી, 50% વિદ્યાર્થીને દારૂ અને ડ્રગ્સની લત

તાજેતરમાં આણંદ પોલીસે તાજેતરમાં એક સર્વે કર્યો હતો જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આણંદ, વલ્લભ વિદ્યાનગર, કરમસદ સ્થિત લગભગ 100 શૈક્ષણિક સંસ્થાઓની હોસ્પિટલમાં રહેતા 50 ટકા વિદ્યાર્થી પૈસા માટે દેહ વેપાર કરી રહ્યા છે. 

Jun 7, 2018, 10:51 AM IST

World No Tobacco Day 2018: તંબાકુ રોજ 2739 જીવન નષ્ટ કરે છે

સમગ્ર વિશ્વમાં 31મેને વિશ્વ તંબાકુ નિષેધ દિવસ સ્વરૂપે મનાવવામાં આવે છે

May 30, 2018, 11:52 PM IST

છુટાછેડાનાં કારણે પણ માનવીનું મોત ઝડપી આવતું હોવાનું થયુ સંશોધન

વૈજ્ઞાનિકોનાં અનુસાર છુટાછેડા બાદ લોકો ઘૂમ્રપાન કરવા અથવા શારીરિક ગતિવિધિઓમાં પુરતો હિસ્સો નહી લેવાની આશંકા વધી જાય છે

May 30, 2018, 07:57 PM IST

મે સલમાનને સમજાવ્યો હવે સિગરેટ અને કોફી છોડી દેશે: આસારામ

જેલ સ્ટાફ પોતાનાં પરિવાર સાથે સતત સલમાન ખાનને મળવા આવતા આસારામ ભડકી ઉઠ્યા

Apr 7, 2018, 08:43 PM IST

ઈન્ડોનેશિયાના ઝૂમાં સિગારેટ પીતો જોવા મળ્યો ઉરાંગઉટાંગ, વાઈરલ થયો VIDEO

નોર્થ કોરિયાના ઝૂનો સ્મોકિંગ કરતો ચિમ્પાન્ઝી યાદ છે? આવુ જ કઈંક હાલ એક ઉરાંગઉટાંગનો કિસ્સો સામે આવ્યો છે. સિગારેટ પીતો ઉરાંગઉટાંગ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી ગયો છે. 22 વર્ષનો આ મેલ ઉરાંગઉટાંગ ઈન્ડોનેશિયાના ઝૂમાં છે.

Mar 9, 2018, 03:36 PM IST