sop

શાળા ખૂલ્યા બાદ ગુજરાત સરકારે કરી કોલેજ શરૂ કરવાની જાહેરાત

 • આગામી 8 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં કોલેજના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે
 • સોશિયલ ડિસ્ટન્સ સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો ફરી શરૂ થશે
 •  હોસ્ટેલ પણ રિઓપન  કરવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી

Feb 4, 2021, 03:32 PM IST

Corona ના કેસ ઘટતાં સરકારે આપી આ સુવિધાઓ, નવી ગાઇડલાઇન્સ જાહેર

કેન્દ્રીય ગૃહ મંત્રલયે કોવિડ 19 (Covid-19)ની દેખરેખ, નિયમન અને સાવધાની માટે દિશાનિર્દેશ (Guidelines) લાગૂ કરવાના આદેશ જાહેર કર્યા છે. આ આદેશ 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી લાગૂ રહેશે.

Jan 27, 2021, 09:27 PM IST

ગુજરાતમાં આ તારીખથી ખૂલશે સ્કૂલો, લોકડાઉન બાદની સૌથી મોટી જાહેરાત

 • 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરાશે 
 • ગુજરાતમાં કોઈ પણ ધોરણમાં માસ પ્રમોશન આપવામાં નહિ આવે
 • શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે
 • શાળામાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓની સહમતી મેળવવાની રહેશે

Jan 6, 2021, 12:37 PM IST

ક્રિસમસ કે ન્યૂ યર સેલિબ્રેશનનું પ્લાન કરતા પહેલા રાજ્ય સરકારની આ સૂચનાઓ ભૂલતા નહિ

 • ગુજરાતમાં ક્રિસમસ અને નવા વર્ષના તહેવારોની ઉજવણી સંદર્ભે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાશે  
 • સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકારે તૈયાર કરેલ SOPનું ચુસ્ત અમલ કરાશે 
 • સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ એ જ સંક્રમણને રોકવા માટેનું મહત્વનું પરિબળ 

Dec 24, 2020, 09:08 AM IST

હવાઈ મુસાફરી કરતા પહેલા જાણી લો, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. રોજ સરકાર તરફથી નવી નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી રહી છે. ગઈકાલે દુકાનદારો માટે એસઓપી જાહેર કરવામાં આવી હતી. ત્યારે આજે ઈન્ટરનેશનલ હવાઈ સફર કરનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. હકીકતમાં, વિદેશોમાં વધતા કોરોના વાયરસના કેસને જોતા, સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મુસાફરો માટે દિશાનિર્દેશનો રિવાઈઝ સેટ જાહેર કર્યો છે. 

Dec 2, 2020, 07:37 AM IST

દુકાનદારો સાવધાન, Covid-19 ને રોકવા તમારા માટે જાહેર કરાઈ ખાસ SOP

 • હકીકતમાં, માર્કેટ પ્લેસ પર ભારે ભીરભાડને પગલે કોરોના વાયરસ સંક્રમણે ફેલાવાનો ખતરો વધુ રહે છે. જેને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયે એસઓપી (Standard operating procedure) જાહેર કરી

Dec 1, 2020, 07:37 AM IST

દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગે તૈયાર કરી SOP

દિવાળી બાદ શાળા અને કોલેજ શરૂ કરવા અંગે ગુજરાત સરકાર દ્વારા એસઓપી તૈયાર કરવામાં આવી છે. કયા ધોરણ સુધીની શાળાઓ શરૂ કરી અને શું-શું સાવચેતી રાખી શકાય તે તમામ મુદ્દાઓને આવી લેવામાં આવ્યા છે.

Nov 9, 2020, 01:23 PM IST

15 ઓક્ટોબરથી ફરી એકવાર શરૂ થશે થિયેટર, આ રીતે કરવામાં આવશે સીટિંગ વ્યવસ્થા

શહેરમાં 15 ઓક્ટોબરથી ફરી એકવાર થિયેટર શરૂ થશે. થિએટર સંચાલકોએ SOP મુજબ તમામ તૈયારીઓ શરૂ કરી છે. 7 મહિના બાદ 50 ટકા બેઠક ક્ષમતા સાથે થિયેટરો ફરી એકવાર ખુલવા જઇ રહ્યાં છે

Oct 14, 2020, 03:26 PM IST

હવે ટી સ્ટોલ પર ચા પીવા માટે કરવું પડશે આ નિયમોનું પાલન, AMCએ જાહેર કરી SOP

શહેરમાં કોરોના સંક્રમણના કેસને જોતા AMC દ્વારા ચાની કિટલી બાદ પાનના ગલ્લાઓ પણ બંધ કરવા માટે આદેશ અપાયો છે. એએમસીના સોલિડ વેસ્ટ વિભાગની 200થી વધારે ટીમ બનાવીને શહેરનાં સાત ઝોનનાં 48 વોર્ડમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પાનના ગલ્લાઓ અને ચાની કિટલી પર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતો હોવાના કારણે નિર્ણય લીધો છે.

Sep 19, 2020, 02:42 PM IST

ભૂકંપની જલ્દી ચેતવણી માટે Googleની નવી યોજના, સુંદર પિચાઇએ કર્યો ખુલાસો

ગૂગલ (Google) અને અલ્ફાબેટ (Alphabet)ના સીઇઓ સુંદર પિચાઇએ દાવો કર્યો છે કે, ગૂગલે ઘણા સમય પહેલા એવી તકનીકની સાથે પ્રયોગ કરવાનો શરૂ કર્યો હતો. જે ભૂકંપ અને સુનામીની જાણકારી મેળવી લે છે. કંપની તેના માટે સમુદ્રની અંદરથી ફાઇબર કેબલ્સનો ઉપયોગ કરશે. આ કેબલ્સ સુનામી અને ભૂકંપના આવતા પહેલાથી ઓળખવામાં સક્ષમ છે, અને એક વોર્નિંગ સિસ્ટમ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. આ ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ 100 કિમી સુધીના વિસ્તારમાં કોઇપણ હલચલને જાણવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

Jul 20, 2020, 05:51 PM IST