schools reopen

Schools Reopen Date: નાના બાળકોની બેગ પેક કરવાનો આવી ગયો સમય, આ તારીખથી ખુલી શકે છે ધોરણ 1 થી 5 ની સ્કૂલો

સોમવારથી સેકેન્ડરી સ્કૂલમાં કોવિડ પ્રોટોકોલ સાથે ક્લાસિસ શરૂ થઇ શકે છે. અત્યાર સુધી બેસિક અને પ્રાઇમરી સ્કૂલ ખોલવાની પણ ખોલવાની પણ તૈયારી છે. 

Aug 16, 2021, 11:04 PM IST

Schools Reopen: ICMR ની દલીલ, સૌથી પહેલા Primary Schools ખોલવામાં આવે, ખાસ જાણો કારણ

કોરોનાનું જોખમ ઓછું થતાની સાથે જ અલગ અલગ રાજ્યોએ અનલોકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે એને લોકોને હવે પ્રતિબંધોમાંથી રાહત મળી રહી છે. આ બધા વચ્ચે બાળકોની શાળાઓ ખોલવાની સતત માંગણી ઉઠી રહી છે.

Jul 21, 2021, 09:51 AM IST

ગુજરાતમાં શાળાઓ ક્યારે ખૂલશે? મુખ્યમંત્રીએ આપ્યો આ જવાબ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બેશક ઓછી થઈ ગઈ હોય, પરંતુ ખતરો હજી ટળ્યો નથી. બાળકોના માથા પર હજી પણ ઘાત છે. આવામાં ગુજરાતમાં ઓનલાઈન શિક્ષણ કાર્ય તો શરૂ થઈ ગયુ છે, પરંતુ શાળાઓ ક્યારે શરૂ થશે તે હજી જાહેરાત થઈ નથી. ત્યારે આ વિશે મુખ્યમંત્રીએ ગુજરાતમાં ફરી શિક્ષણ શરૂ કરવા અંગે નિવેદન આપ્યુ છે. 

Jun 27, 2021, 02:27 PM IST

10 એપ્રિલ સુધી ગુજરાતના 8 મહાનગરોમાં સ્કૂલો બંધ, ઓનલાઈન પરીક્ષા લેવાશે 

 • રાજ્યના 8 મહાનગરોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય 10 એપ્રિલ સુધી બંધ કરાયુ
 • 8 મહાનગરોમાં ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવાશે
 • 8 મહાનગરપાલિકા સિવાયના વિસ્તારોમા વિદ્યાર્થીઓને વિકલ્પ અપાયો

Mar 18, 2021, 03:28 PM IST

બનાસકાંઠાની શાળામાં કોરોનાનો રાફડો ફાટ્યો, 9 વિદ્યાર્થી પોઝિટિવ

 • ડીસાની શાળામાં 2 શિક્ષકો અને 9 વિદ્યાર્થીઓ સહિત 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા
 • કોરોનાનું સંક્રમણ વધતા શાળા એક અઠવાડિયા માટે બંધ કરાઈ

Feb 18, 2021, 08:46 AM IST
Schools Reopen: Classes 6 to 8 will start from tomorrow PT3M25S

Schools Reopen : આવતીકાલથી શરૂ થશે ધોરણ 6 થી 8ના વર્ગો

Schools Reopen: Classes 6 to 8 will start from tomorrow

Feb 17, 2021, 02:40 PM IST

ગુજરાતમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થવાની થઈ જાહેરાત

 • પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો
 • ઑનલાઈન શિક્ષણની વ્યવસ્થા યથાવત રહેશે તેવુ પણ શિક્ષણ વિભાગે કહ્યું

Feb 13, 2021, 03:22 PM IST

શાળા ખૂલ્યા બાદ ગુજરાત સરકારે કરી કોલેજ શરૂ કરવાની જાહેરાત

 • આગામી 8 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં કોલેજના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ થશે
 • સોશિયલ ડિસ્ટન્સ સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો ફરી શરૂ થશે
 •  હોસ્ટેલ પણ રિઓપન  કરવા માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી

Feb 4, 2021, 03:32 PM IST

ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો મેસેજ વાયરલ કરનારાને શિક્ષણ વિભાગે મોકલી નોટિસ

 • ધોરણ 1 થી 8 ના બાળકોને માસ પ્રોમોશન આપવામાં આવશે તે પ્રકારના મેસેજ સોશિયલ મીડિયા (social media) માં વાયરલ થયા
 • આશિષ કાણઝરીયાએ કાયદાકીય પગલાથી બચવા 7 દિવસમાં સંતોષકારક જવાબ આપવાનો રહેશે

Jan 31, 2021, 04:41 PM IST
Tuition classes will be started in Rajkot with compliance with the rules PT7M22S

રાજકોટમાં નિયમોના પાલન સાથે ટ્યુશન ક્લાસ થશે શરૂ

Tuition classes will be started in Rajkot with compliance with the rules

Jan 27, 2021, 06:05 PM IST

Big Update : આ તારીખથી ખૂલશે 9 અને 11ની શાળા અને ગુજરાતભરના ટ્યુશન ક્લાસીસ

 • 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને ધોરણ 11 નું શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે
 • ટ્યુશન ક્લાસીસ માત્ર 9 થી 12 ધોરણ સુધીના જ શરૂ કરવામાં આવશે

Jan 27, 2021, 12:17 PM IST

આજની કેબિનેટ બેઠક પર સૌની નજર, રાત્રિ કરફ્યૂથી લઈને શાળા શરૂ કરવાના નિર્ણયો લઈ શકાય છે

 • રાજ્યના ટ્યુશન ક્લાસીસ સંચાલકો માટે પણ રાજ્ય સરકાર રાહતભર્યો નિર્ણય લઈ શકે છે
 • ચૂંટણીને પગલે આચારસંહિતા લાગૂ હોવાને કારણે રાજ્યસરકાર નીતિ વિષયક નિર્ણય નહીં લઈ શકે

Jan 27, 2021, 09:28 AM IST

ધોરણ 9 અને 11ની શાળા શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીએ આપ્યા મોટા સંકેત

 • શાળાઓમાં હાલ નોર્મલ સ્થિતિ જોવા મળી છે. ધોરણ 10 અને 12માં પ્રથમ સપ્તાહમાં 35થી 40 ટકા હાજરી જોવા મળી
 • કેબિનેટ બેઠકમાં નિર્ણય કર્યા બાદ ધોરણ 9 અને 11ના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે

Jan 23, 2021, 11:47 AM IST

રાજકોટની 895 શાળાઓમાં ચાલશે ધોરણ 10-12 નું નોનસ્ટોપ શિક્ષણ

 • આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 નો અભ્યાસ શરુ થવા જઇ રહ્યો છે
 • શનિ-રવિવારે શિક્ષણ કાર્ય ચાલુ રાખવા જિલ્લા શિક્ષણ અધિકારીની અપીલ

Jan 10, 2021, 08:08 AM IST

ગુજરાતમાં આ તારીખથી ખૂલશે સ્કૂલો, લોકડાઉન બાદની સૌથી મોટી જાહેરાત

 • 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કરાશે 
 • ગુજરાતમાં કોઈ પણ ધોરણમાં માસ પ્રમોશન આપવામાં નહિ આવે
 • શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે
 • શાળામાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓની સહમતી મેળવવાની રહેશે

Jan 6, 2021, 12:37 PM IST

‘અમારા બાળકો જીવતા રહેશે તો ભણશે...’ 23 નવેમ્બરે સંતાનોને સ્કૂલે મોકલવા અંગે વાલીઓ કન્ફ્યૂઝ

 • કોરોનાના કેસોમાં વધારો નોંધાતા સ્કૂલો ઓફલાઈન શરૂ કરવા મામલે વાલીઓ હાલ રાહ જોવાના મૂડમાં છે.
 • રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવાનો નિર્ણય હજુ થોડો મોડો કરે તેવી વાલીઓ દ્વારા માંગ કરાઈ છે

Nov 19, 2020, 11:41 AM IST