specifications

લોન્ચ થયો Oppo નો Waterproof સ્માર્ટફોન, ધાંસૂ કેમેરા સાથે મળશે ગજબના ફીચર્સ

Oppo એ આ વર્ષે મે મહિનામાં OPPO A54 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. ત્યારબાદ તેનું 5G વર્જન લોન્ચ કર્યું હતું. વર્ષના અંત સુધી કંપનીએ ફોનનું વધુ એક વેરિએન્ટ લોન્ચ કરી દીધું છે. Oppo એ OPPO A54s સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.

Oct 28, 2021, 11:58 PM IST

લોન્ચ થયો Nokia નો 5 હજારથી ઓછી કિંમતવાળો ફોન, ડિઝાઇન જોઇને લોકોએ કહ્યું- કેટલો Cute છે

 HMD Global એ ગત વર્ષે ઓક્ટોબરમાં Nokia 225 4G ફીચર ફોનને 349 યુઆન (4,109 રૂપિયા) ની કિંમતમાં લોન્ચ કર્યો હતો. કંપનીએ તેનું એક નવું વર્જન લોન્ચ કર્યું છે, જેને Nokia 225 4G પેમેન્ટ એડીશન કહેવામાં આવે છે. જેમ કે નામથી ખબર પડે છે. કંપનીનું ધ્યાન ડિવાઇસનો ઉપયોગ કરીને પેમેન્ટની સુવિધા પર છે. ફોન યૂઝર્સને એક એક્શન કી ની સાથે Alipay વોલેટ સુધી પહોંચવમાં સમક્ષ બનાવે છે.

Oct 22, 2021, 07:44 PM IST

Facebook એ લોન્ચ કર્યા પ્રથમ Smart ચશ્મા, ચોરી-છુપાઇને કરી શકશો Video રેકોર્ડિંગ, જાણો કિંમત અને ફીચર્સ

ફ્રેમમાં વીડિયો અને ફોટો કેપ્ચર કરવા માટે બે ફ્રંટ 5MP ના કેમેરા આપવામાં આવ્યા છે. રેકોર્ડિંગ માટે ચશ્મા પર એક ફિજિકલ બટન હોય છે.

Sep 10, 2021, 06:30 PM IST

Samsung ના આ શાનદાર Smartphone માં હશે હીરા અને કિંમતી પથ્થર, જાણો કિંમત અને ફિચર્સ

Samsung 11 ઓગસ્ટના રોજ Galaxy Z Fold 3 અને Galaxy Z Flip 3 લોન્ચ કરશે. આ ફોનની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. સેમસંગ પ્રથમ વખત આ પ્રકારનો ફોન લોન્ચ કરી રહ્યું છે. સેમસંગ હંમેશા એપલના આઇફોન સાથે સ્પર્ધા કરે છે

Aug 6, 2021, 08:51 PM IST

Single Charge માં આ સ્કુટર ચાલશે 125 કિમી, બીજી ખાસિયતો જાણીને થઈ જશે ખરીદવાનું મન

ભારતમાં વધી રહેલા પેટ્રોલના ભાવને કારણે સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. જેને કારણે કેટલીક કંપનીઓએ પોતાના નવા અને અત્યાધુનિક ઈલેક્ટ્રિક સ્કુટર લોન્ચ કર્યા છે. તેવામાં દિલ્લી બેઝ્ડ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર કંપની કોમાકીએ નવું હાઈ સ્પીડ ઈલેક્ટ્રીક સ્કુટર લોન્ચ કર્યું છે. ભારતીય બજારોમાં KOMAKI SEનો મુકાબલો ઓકિનોવા આઈપ્રેઝ પ્લસ, એમ્પીયર મેગ્નસ પ્રો, બીગોસ બી8, ઓડિસી હોક લાઈટ જેવા ઈલેક્ટ્રીક સ્કુટર સાથે થશે.

Feb 17, 2021, 11:01 AM IST

50MP કેમેરા સાથે OPPO Reno 5 Pro+ 5G લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

ડુઅલ-સિમ (સપોર્ટ)વાળો આ સ્માર્ટફોન એંડ્રોઇડ 11 બેસ્ડ ColorOS 11 પર ચાલે છે અને તેમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.55 ઇંચ FHD+ પંચ-હોલ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે.

Dec 27, 2020, 03:38 PM IST

આવતીકાલે Realme લોન્ચ કરશે સસ્તો સ્માર્ટફોન Narzo 20, જાણો કિંમત અને ફીચર્સ

પ્રાપ્ત માહિતી અનુસાર કંપની આ સીરીઝ હેઠળ Realme Narzo 20 Pro, Narzo 20A, અને Realme Narzo 20 ને લોન્ચ કરશે. આ ત્રણ ફોન એન્ડ્રોઇડ 11 પર બેસ રિયલમી UI 2.0 સાથે આવશે.

Sep 20, 2020, 08:33 PM IST

Vivo એ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન, મજબૂત કેમેરા અને ડિઝાઇનને લીધે મોંઘો

દેશભરમાં લોકડાઉન વચ્ચે હવે સરકારે મોબાઇલ ફોન વેચવાની પરવાનગી આપી દીધી છે. એવામાં કંપનીઓએ પોતાના નવા મોબાઇલ ફોનને લોન્ચ કરવા લાગી છે. આમ એટલા માટે જેથી બજારમાં નવી પ્રોડક્ટ આવી શકે.

May 14, 2020, 04:00 PM IST

1.33 કરોડની ઓડી Q8 ભારતમાં થઇ લોન્ચ, શાનદાર ફીચર્સ તમને કરી દેશે દંગ

જર્મન લકઝરી કાર ઉત્પાદક કંપની ઓડીએ ભારતીય બજારમાં તેનાં Q પરિવારમાં નવો ચહેરો-ઓડી Q8ની રજૂઆત કરી છે. ફોર ડોર લકઝરી કુપ અને વર્સેટાઈલ SUVનું સંમિશ્રણ એવી ઓડી Q8 શક્તિશાળી છતાં અસરકારક 3.0 TFSI એન્જિન અને પ્રતિકલાકનાં 0-100 કિમી માત્ર 5.9 સેકન્ડમાં ટોર્ક સાથે ઉપલબ્ધ છે.

Jan 19, 2020, 10:51 AM IST

Vivo Z1x નું નવું 4GB રેમ વેરિએન્ટ આવતીકાલે થઇ શકે છે લોન્ચ, આ હશે કિંમત

Vivo એ આ વર્ષે સપ્ટેમ્બરમાં પોતાની Z સીરીઝના નવા લેટેસ્ટ સ્માર્ટફોન Z1x ને ભારતમાં લોન્ચ કર્યો હતો. Vivo એ Z1x સ્માર્ટફોનને શરૂઆતમાં બે વેરિએન્ટમાં લોન્ચ કર્યો હતો, જેમાં 6GB રેમ + 64GB સ્ટોરેજ અને 6GB રેમ + 128GB સ્ટોરેજ આપવામાં આવી છે. ત્યારબાદ ઓક્ટોબરના મિડ મે કંપનીએ આ સ્માર્ટફોનનું 8GB રેમ વેરિએન્ટ પણ ભારતમાં લોન્ચ કર્યો હતો.

Nov 11, 2019, 05:04 PM IST

NFC સપોર્ટ સાથે Xiaomi Redmi Note 8T લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

થોડા દિવસથી સતત Redmi Note 8T ના લીકના સમાચાર આવી રહ્યા હતા. તાજેતરમાં જ ચીની સ્માર્ટફોન કંપની Xiaomi ने Redmi Note 8 અને Redmi Note 8 Pro એ ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યા છે. હવે કંપનીએ આ સીરીઝનો એક નવો સ્માર્ટફોન Redmi Note 8T લોન્ચ કર્યો છે. 

Nov 7, 2019, 04:37 PM IST

108 MP કેમેરા સાથે Xiaomi MI CC9 Pro થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Xiaomi એ Mi CC9 Pro લોન્ચ કરી દીધો છે. તેના માટે કંપનીએ ચીનમાં એક ઇવેન્ટ આયોજિત કરી હતી. આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેમાં આપવામાં આવેલો 108 મેગાપિક્સલનો કેમેરા સેન્સર છે. આ સ્માર્ટફોનમાં ટોટલ પાંચ આપવામાં આવ્યા છે. ચાર રિયલ કેમેરા અને એક સેલ્ફી કેમેરા. 

Nov 5, 2019, 03:24 PM IST

Oppo ટૂંક સમયમાં લોન્ચ કરશે ક્વાલકોમ પાવર્ડ ડ્યૂલ મોડ 5G સ્માર્ટફોન

ઓપ્પો ક્વાલકોમના સપોર્ટવાળા ડ્યૂલ મોડ 5G પ્લેટફોર્મ બેસ્ડ સ્માર્ટફોન લાવશે. આ સ્ટેન્ડઅલોન (SA) અને નોન-સ્ટેન્ડઅલોન (NSA) બંને પ્રકારના નેટવર્ક્સને સપોર્ટ કરે છે. ઓપ્પોના 5G સમિટને રિપ્રેઝેંટ કરતાં 5G ની કનેક્ટિવિટી વિશે કેટલીક ડિટેલ્સ શેર કરી હતી.

Oct 30, 2019, 02:15 PM IST

iPhone launch Live: iPhone 11 અને નવી એપલ વૉચ લોન્ચ, જાણો માહિતી

એપલ દ્વારા ઇવેન્ટ દરમિયાન આઇફોન11, સીરીઝ 5 વોચ, એપ્પલ ટીવી પ્લસ અને નવું આઇપેડ લોન્ચ કરાયું હતું

Sep 11, 2019, 12:02 AM IST

આ કંપનીએ 7 હજારથી ઓછી કિંમતમાં લોન્ચ કર્યો 4 કેમેરાવાળો સ્માર્ટફોન

સ્માર્ટફોન બનાવનારી કંપની ઇન્ફિનિક્સ (Infinix)એ ટ્રિપલ રીયર કેમેરાવાળો સસ્તો સ્માર્ટફોન 'સ્માર્ટ3 પ્લસ' (Smart 3 Plus) લોન્ચ કર્યો છે. કંપની તરફથી ફોનની કિંમત 6,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 

Apr 24, 2019, 05:24 PM IST

ફરી ઘટ્યા સેમસંગના આ બજેટ સ્માર્ટફોનના ભાવ, હવે આટલામાં ખરીદો

ફરી સેમસંગના એક બજેટ સ્માર્ટફોનની કિંમત ભારતમાં ઓછી કરવામાં આવી છે. એક મુંબઇ બેસ્ડ રિટેલરના અનુસાર ભારતમાં સેમસંગે Galaxy J8 ની કિંમતો ઘટાડી દીધી છે. આ સ્માર્ટફોનની કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ડુઅલ-રિયર કેમેરા અને 6 ઇંચ સ્ક્રીન સાથે આવે છે. ડિસેમ્બર મહિનામાં પણ આ સ્માર્ટફોનના ભાવ ઘટાડ્યા હતા.

Mar 14, 2019, 12:42 PM IST

Vivo Y81 અને Vivo Y71i ના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો હવે કેટલી થઇ કિંમત

Vivo Y81 એક ડુઅલ સિમ સ્માર્ટફોન છે જેમાં ઓપરેટિંગ સિસ્ટમ તરીકે એંડ્રોઇડ 8.1 ઓરિયા પર આધારિત ફનટચ ઓએસ 4.0 આપવામાં આવી છે. તેમાં 6.22 ઇંચની એચડી+ ડિસ્પ્લે છે.

Dec 4, 2018, 10:31 AM IST