spot

AHMEDABAD: અમરાઇવાડીમાંથી બિનવારસી બાળક મળી આવતા પોલીસ દોડતી થઇ

ગાંધીનગરમાંથી સ્મિત મળી આવ્યાના કિસ્સાની સ્યાહી હજી સુકાઇ નથી ત્યાં ફરી એકવાર એક બાળક મળવાની ઘટના બનતા ચકચાર મચી છે. અમદાવાદનાં અમરાઇવાડીમાં કોઇ વ્યક્તિ નવજાત બાળકને મુકીને ફરાર થઇ જતા સ્થાનિક પોલીસ દોડતી થઇ છે. આ ઉપરાંત ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ તો આસપાસનાં સીસીટીવીના આધારે બાળકને છોડીને ફરાર થઇ જનાર વ્યક્તિની ઓળખ કરવા માટે પોલીસ સક્રિય થઇ છે. 

Oct 29, 2021, 11:56 PM IST

તમારા બજેટમાં સ્પોર્ટ લૂક ધરાવતી કાર શોધી રહ્યાં છો? તો નવા વર્ષમાં ફોર્ડ ઈકો સ્પોર્ટમાં મળશે દમદાર ડિસ્કાઉન્ટ

2021ની શરૂઆતાં Ford Indiaએ ઈકો સ્પોર્ટના ભાવમાં ઘટાડો કર્યો છે. મોટા ભાગની કંપનીઓ પોતાની પોપ્યુલર કારની કિંમત વધારે છે ત્યારે ફોર્ડે ઈકો સ્પોર્ટ્સની કિંમત ઘટાડી છે. 2021માં ફોર્ડ ઈકો સ્પોર્ટ્સની શરૂઆતી કિંમત 7.99 લાખ રૂપિયા છે

Jan 6, 2021, 04:35 PM IST

સુરત: કેનાલમાં ટ્રેક્ટર પલટી જતા દટાયેલા બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત

શહેરના કનાજ રોડ પર એક ટ્રેક્ટર અકસ્માતે પલટી મારી ગયું હતું. જેના પગલે ટ્રેકટરમાં બેઠેલા એક પુરૂષ અને મહિલાનું દબાઇ જવાના કારણે મોત નિપજ્યું હતુ. હાલ બંન્નેના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાંબી જહેમત બાદ બંન્નેના મૃતદેહો મળી આવ્યા હતા. 

Nov 22, 2020, 07:50 PM IST
Surat Fire Tragedy: Ahmedabad Chief Fire Officer Visit Spot PT3M21S

અમદાવાદના ચીફ ફાયર ઓફીસર પહોંચ્યા સુરત આગકાંડના ઘટનાસ્થળે

અમદાવાદ ફાયરના ચીફ ઓફીસર એમ.એફ.દસ્તુરે સુરતના આગકાંડના ક્લાસીસની મુલાકાત લીધી છે, એમ.એફ.દસ્તુરે આખી જ બિલ્ડિંગની તપાસ કરી છે સાથે જ બિલ્ડિંગના મુળ પ્લાનથી લઈને તમામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે જેમાં સમગ્ર તપાસ કરીને તપાસ રિપોર્ટ તૈયાર કરાશે

May 25, 2019, 12:25 PM IST