हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Systematic Investment plan
Systematic investment plan News
SIP
₹20,000 ની કમાણી કરનારને કરોડપતિ બનાવનારી Solid Formula- કોઈ નહીં જણાવે આ ટ્રિક
Crorepati Tips: કરોડપતિ બનવું દરેકનું સપનું હોય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેની આવક વધુ હોતી નથી. તેથી તેઓ આ સપનાને પૂરુ કરવાનું વિચારી પણ શકતા નથી. પરંતુ જો તમારી અંદર ખરેખર સપનું સાકાર કરવાનો જુસ્સો છે તો તમે સામાન્ય કમાણીથી પણ તેને સાકાર કરી શકો છો. તે માટે તમારે ખાસ Financial Strategy તૈયાર કરવી પડશે. અહીં અમે તમને તે ફોર્મ્યુલા જણાવીશું જે ₹20,000 ની સામાન્ય કમાણી કરનારને પણ કરોડપતિ બનાવી શકે છે.
Dec 11,2024, 16:18 PM IST
SWP
SIP કરતા જોરદાર સ્કીમ: પૈસા લગાવો અને દર મહિને કરો કમાણી, મળશે જબરદસ્ત ફાયદા
Systematic Withdrawal Plan: સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન (SWP)એક પ્રકારની સુવિધા છે. તેના દ્વારા ઈન્વેસ્ટર એક નક્કી રકમ મ્યુચુઅલ ફંડ સ્કીમ (Mutual Fund Schemes) માંથી પરત મેળવે છે. કેટલા સમયમાં પૈસા ઉપાડવા છે, તે વિકલ્પ ઈન્વેસ્ટર ખુદ પસંદ કરે છે.
Aug 12,2024, 15:21 PM IST
investment plan
બાળકોના નામ પર દર મહિને ડિપોઝિટ કરો 5,000 રૂપિયા, 20 વર્ષની ઉંમર સુધી બની જશે 50 લાખ
જો તમે પણ તમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા ઈચ્છો છો, તેના ઉચ્ચ અભ્યાસથી લઈને લગ્ન સુધીની જવાબદારીઓ કોઈ ચિંતા વગર પાર પાડવા ઈચ્છો છો તો તમારે તેના જન્મની સાથે નાણાકીય પ્લાનિંગ શરૂ કરી દેવું જોઈએ.
Aug 26,2023, 15:37 PM IST
Investment tips
માત્ર 5000 રૂપિયા મહિને રોકાણથી 15 વર્ષમાં બની જશે 25 લાખ, આ રીતે કરો ઈન્વેસ્ટ
આજના સમયમાં પૈસા ભેગા કરવા મોટી વાત નથી, બસ તે માટે રોકાણની સારી સ્ટ્રેટેજી બનાવવી જરૂરી હોય છે. અહીં જાણી તમે ક્યા પ્રકારે ઈન્વેસ્ટમેન્ટ કરી મોટુ ફંડ જોડી શકો છો.
Aug 4,2023, 17:14 PM IST
Investment tips
Investment Tips: આ રીતે લોકો બને છે કરોડપતિ, આ છે 15*15*15 ની જાદુઈ ફોર્મ્યુલા
આ ફોર્મ્યુલા દ્વારા કોઈપણ વ્યક્તિ ભલે તે સરકારી નોકરીમાં હોય, ખાનગી નોકરીમાં હોય કે બિઝનેસ કરતો હોય, રોકાણ કરી કરોડપતિ બની શકે છે. આવો જાણીએ આખરે કઈ રીતે 15*15*15 રૂલ દ્વારા કરોડપતિ બની શકાય છે.
Feb 20,2023, 15:38 PM IST
mutual funds
કરોડપતિ બનાવી દેશે રોકાણનો આ નિયમ, જાણો શું છે રૂલ '15×15×15'
શેર બજારમાં તમામ પાસાને ધ્યાનમાં રાખીને રોકાણ કરવાથી તમને મોટો ફાયદો થઈ શકે છે. તમે એસઆઈપી દ્વારા પણ તમારા પૈસા બજારમાં રોકી શકો છો.
Nov 14,2021, 17:17 PM IST
mutual funds
દરરોજ જમા કરો 100 રૂપિયા, રિટાયરમેંટ પર મળશે 2 કરોડનું મોટું ફંડ; જાણો ગણિત
જો સરેરાશ રિટર્ન રેટ 10 ટકા પણ હોય તો 60 વર્ષની ઉંમરમાં આ રોકાણના કુલ 68 લાખ રૂપિયા મળશે. જો 12 ટકા સરેરાશ રિટર્ન થયું તો 1 કરોડ 5 લાખ મળશે.
Jun 27,2021, 22:30 PM IST
mutual fund
બચત માટે SIP છે સારો વિકલ્પ, દર વર્ષે આ રીતે વધશે તમારી મૂળ રકમ
શેર માર્કેટનું (Share Market) ગણિત દરેક જણ સમજી શકતું નથી પરંતુ તેનો ક્રેઝ કંઈક એવો છે કે દરેક જણ તેમાં રોકાણ કરવા માંગે છે. જો તમારા મગજમાં કંઈક આવું જ ચાલે છે
Mar 8,2021, 18:30 PM IST
Coronavirus
માલદાર થવાની આ છે દમદાર ફોરમ્યુલા, રોજ 200 રૂપિયા બચાવીને બની શકો છો કરોડપતિ
કોરોના વાયરસ (Coronavirus) ના પગલે ભારતીય શેર માર્કેટ (Stock Market) માં જબરદસ્ત ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ગત કેટલાક દિવસોથી માર્કેટમાં અપસાઈડ મૂવમેન્ટ જોવા મળી છે. પરંતુ હજી પણ મોટભાગના શેર પોતાના નીચા સ્તર પર છે. મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund)માં પણ લોકોને આશા મુજર રિટર્ન નથી મળી રહ્યું. આવામાં કોઈ ઈન્સ્ટ્રમેન્ટ છે, જે તમારા રૂપિયાને સેફ રાખી શકે છે. આવામાં એવું કોઈ ફંડ છે, જેનાથી તમારી કમાણી તેજ બની શકે છે. હા, એક રીત છે. જેનાથી ન માત્ર તમારા રૂપિયા વધશે, પરંતુ થોડા રૂપિયાની બચતથી ફંડમાં મોટો બદલાવ આવશે.
Jul 15,2020, 8:45 AM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ