हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DC
LSG
104/ 2
(9.3)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Telecom Sector
Telecom sector News
Reliance Jio
2 સિમકાર્ડ વાપરતા લોકોની વધશે ચિંતા! જાણો લો Jio, Airtel, Vi નો નવો પ્લાન?
Tarrif Plan Price Hike: તમે જોયું હશે કે વર્તમાન સમયમાં જે ફોન આવે છે તેમાં બે સિમ સ્લોટ હોય છે. એટલે કે એક યૂઝર બે સિમનો ઉપયોગ કરી શકે છે. પરંતુ આવનારા દિવસોમાં 2 સિમ કાર્ડ રાખવા મોંઘા પડી શકે છે. કારણ કે ટેલિકોમ કંપનીઓ પોતાના ટેરિફમાં વધારો કરવા જઈ રહી છે.
May 4,2024, 15:15 PM IST
Penny Share
₹1 ના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, સતત કરી રહ્યો છે માલામાલ, LIC નો પણ છે દાવ
Quadrant Televentures Ltd share: શેર બજારમાં એવા ઘણા પેની સ્ટોક છે જે ઈન્વેસ્ટરોને સારૂ રિટર્ન આપી રહ્યાં છે. ક્વાડ્રેન્ટ તેમાંથી એક છે. આ શેરમાં છેલ્લા કેટલાક સમયથી સતત તેજી જોવા મળી રહી છે.
Feb 24,2024, 18:40 PM IST
Adani Group
ટેલિકોમ સેક્ટરમાં ફરી શરૂ થશે ટેરિફ વોર, અદાણી ગ્રુપ 5G સ્પેક્ટ્રમ મેળવવાની તૈયારીમા
અદાણી ગ્રુપ હવે ટેલીકોમ સેક્ટરમાં પણ પગ જમાવવાની તૈયારીમાં છે. અદાણી ગ્રુપે આ મહિનામાં થનાર 5G સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા માટે અરજી કરી છે. અદાણી ગ્રુપે 8 જુલાઇ, 2022 ના રોજ 5G સ્પેક્ટ્રમની થનારી હરાજીમાં ભાગ લેવા માટે ટેલિકોમ વિભાગ પાસે અરજી જમા કરાવી હતી.
Jul 9,2022, 18:50 PM IST
technology
એક કરતા વધુ સીમકાર્ડ રાખનારા ચેતી જજો, આવ્યો છે નવો નિયમ
ટેલિકોમ વિભાગે (Department of Telecommunications) 9 થી વધુ સીમ કાર્ડ રાખનારા ગ્રાહકોને ફરીથી વેરિફાઈ કરવા અને વેરિફાઈ ન હોવાની સ્થિતિમાં બંધ કરવાનો આદેશ આપ્યો છે. જમ્મુ કાશ્મીર અને આસામ સહિત પૂર્વોત્ત રાજ્યોમાં આ સંખ્યા 6 સીમ કાર્ડની લિમિટમાં છે.
Dec 9,2021, 10:31 AM IST
telecom
PM મોદીએ લગાવી મોહર, ટેલીકોમ ઉત્પાદન ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ઊંચાઈ પ્રાપ્ત કરશે
આંતરરાષ્ટ્રીય ટેલીકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનોની નિકાસનું બજાર અંદાજે 100 અબજ ડોલરનું છે, જેમાં વિશાળ તકો રહેલી છે. ભારત આ તકોનો ઉપયોગ કરી શકે છે. આ યોજનાના સાથસહકાર સાથે ભારત આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી મોટા પાયે રોકાણને આકર્ષીને ક્ષમતામાં વધારો કરશે
Feb 17,2021, 19:53 PM IST
India China faceoff
LAC પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ચીનને લાગી શકે વધુ એક આંચકો
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad) એ પત્રકાર પરિષદમાં કહ્યું કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્વિત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખતાં, કેબિનેટે ટેલિકોમ ક્ષેત્ર માટે સિક્યોરિટી ડાયરેક્ટિવ્સ (National Security Directive) ને મંજૂરી આપી દીધી છે.
Dec 16,2020, 22:24 PM IST
ટેલિકોમ
દોઢ વર્ષમાં 2 વખત મોંઘા થઇ શકે છે ફોન કોલ અને ઇન્ટરનેટના દર: EY
ટેલિકોમ ક્ષેત્રનું હાલનું માળખું ફાયદાકારક ન હોવાથી એક દોઢ વર્ષમાં ફોન કોલ તથા ઇન્ટરનેટ સહિત તમામ સેવાઓના દર બે વખત વધારવામાં આવી શકે છે. ઇવાયએ આ અનુમાન વ્યક્ત કર્યું છે.
Jul 7,2020, 14:41 PM IST
Telecom Sector
ટેલિકોમ કંપનીઓએ ફૂંકેલા દેવાળાની નાગરિકોને સીધી અસર થશે
દૂરસંચાર સંકટની અસર હવે સામાન્ય નાગરિકો પર પડવાની છે. દેશની સૌથી મોટી દૂરસંચાર કંપનીઓ ભારતી એરટેલ તેમજ વોડાફોને 1 ડિસેમ્બરથી પોતાના ટેરિફ પ્લાનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કંપનીઓના એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) બાદ આ નિર્ણય સામે આવ્યો છે. જોકે, બંને કંપનીઓએ હજી જણાવ્યું નથી કે, સામાન્ય લોકોના ખિસ્સા પર તેની કેટલી અને કેવી અસર પડવા જઈ રહી છે. પણ અસર કરશે તે નક્કી...
Nov 19,2019, 10:24 AM IST
Trending news
Free Disney+ Hotstar
28 દિવસના રિચાર્જમાં એક વર્ષ Disney+ Hotstar એકદમ Free, જિયોનો ગજબ પ્લાન
Ahmedabad
ફરી એકવાર રક્ષક બન્યા ભક્ષક! અમદાવાદ ફરવા આવેલી યુવતી સાથે હોટલમાં આ રીતે થયો કાંડ
gujarat
દર્દીના શરીરને ત્રણ દિવસથી કીડી-મંકોડા ખાતા...વલસાડ સિવિલ હોસ્પિટલે માનવતા નેવે મૂકી
Rajkot
'ભગવાન મારું કામ કરતા નથી', કહીને ભક્તે સળગાવ્યા ત્રણ મંદિર....પોલીસ તપાસમાં ખુલાસો
elections 2024
પીએમ મોદી વારાણસીથી લડી રહ્યાં છે લોકસભા ચૂંટણી, જાણો આ સીટ પર કેવા છે સમીકરણ
unseasonal rain
છૂટ્યા આદેશ! ગુજરાતમાં વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે થશે, આ તારીખ પછી રિપોર્ટ
breaking news
ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ! આ APMCમાં પૈસા લઈને ભરતી થઈ હોવાના આક્ષેપથી ખળભળાટ
pm modi
PM મોદીની પાસે કુલ કેટલી સંપત્તિ છે? ચૂંટણી એફિડેવિટમાં સામે આવી દરેક વિગત
breaking news
સાવધાન! આ સાધુ પોતાનું પાપ છુપાવવા છેલ્લા 10 વર્ષથી પોલીસની આંખમાં નાંખતો હતો ધૂળ
Ahmedabad
VIDEO: તમે તો અમદાવાદના આ પોશ વિસ્તારમાં નથી રહેતા ને! એક ઈંચમાં જ સોસાયટીઓ જળમગ્ન..