united states

US: જ્યારે 300 વ્યક્તિઓને ફાંસીએ લટકતા જોનાર મહિલા ભયથી કંપી ઉઠી, વાંચો ભયાનક કહાની

અમેરિકાના (US) ટેક્સાસમાંથી (Texas) એક ખૂબ જ ભયાનક કિસ્સો (Viral News) પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ ખુલાસો કર્યો છે કે તેણે પોતાના જીવનમાં 300 જેટલા લોકોને ફાંસી (Woman Saw 300 Executions) પર ચડતા જોયા છે

Aug 23, 2021, 07:44 PM IST

SCO ની બેઠક પહેલા જયશંકરે અફઘાન વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત, વર્તમાન સ્થિતિ પર થઈ ચર્ચા

તાલિબાન હવે અફઘાનિસ્તાન પર ઝડપથી કબજો કરી રહ્યું છે. તેવામાં જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી છે. 
 

Jul 13, 2021, 10:42 PM IST

USA માં કોવૈક્સીનની ક્લીનિકલ ટ્રાયલ કરશે ભારત બાયોટેક, ઇમરજન્સી ઉપયોગની ન મળી મંજૂરી

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) એ તેના ઇમરજન્સી ઉપયોગની વિનંતીને ઠુકરાવી દીધી છે. 
 

Jun 12, 2021, 05:13 PM IST

US President Joe Biden પર કીડાએ કર્યો 'હુમલો', Video થયો વાયરલ

હાલમાં જ એવા ખબર હતા કે અમેરિકામાં 17 વર્ષ બાદ એક ખાસ પ્રકારના કીડા જમીનની બહાર નીકળી રહ્યા છે. પરંતુ હવે આ કીડા એક અન્ય કારણથી પણ ચર્ચામાં છે. કારણ કે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના પહેલા વિદેશ પ્રવાસમાં ખલેલ પહોંચાડી.

Jun 10, 2021, 03:40 PM IST

Oxygen ની આપૂર્તિ માટે ભારતની મદદ કરશે અમેરિકા, મોકલશે એક્સપર્ટ ટીમ

ભારતમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના તમામ રેકોર્ડ 386,888 કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણા કુલ કેસની સંખ્યા વધીને 1,87,54,984 થઇ ગઇ છે. 3498 લોકોના જીવ કોરોનાને લીધે ગયો છે.

Apr 30, 2021, 02:52 PM IST

US: પૂર્વ Football ખેલાડી ડોક્ટરના ઘરમાં ઘૂસી ગયો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું, 5 લોકોના મોત

અમેરિકા (America) ના સાઉથ કેરોલિનામાં હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. અહીં એક પૂર્વ ફૂટબોલ ખેલાડી ફિલિપ એડમ્સે એક ડોક્ટરના ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં 5 લોકોના મોત થયા. આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી છે. 

Apr 9, 2021, 10:46 AM IST

Death Anniversary ના દિવસે Mahatma Gandhi નું અપમાન, USમાં તોડવામાં આવી મૂર્તિ

સેન્ટ્રલ પાર્કમાં લાગેલી મહાત્મા ગાંધીની મૂર્તિના ઘૂંટણ પર પ્રહાર કરીને તેને તોડી દેવામાં આવી છે. મહાત્મા ગાંધીની મૂર્તિના ચહેરાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. મૂર્તિનો અડધો ચહેરો ગાયબ છે.

Jan 30, 2021, 02:40 PM IST

PM Modiને મળ્યો USનો Legion of Merit એવોર્ડ, રાષ્ટ્રપતિ Trumpએ કર્યા સન્માનિત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ સોમવારના ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ને લીજન ઓફ મેરિટ (Legion of Merit) એવોર્ડથી સન્માનિત કર્યા છે. પીએમ મોદીને આ સન્માન અમેરિકા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધને દર્શાવે છે

Dec 22, 2020, 09:54 AM IST

અમેરિકાએ રશિયાના આ પ્રસ્તાવને નકાર્યો, પરમાણુ હથિયારમાં વધારો કરશે યૂએસ!

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર  (National Security Adviser) ઓ બ્રાયને કહ્યુ કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin)એ એક વર્ષ  માટે ન્યૂ સ્ટાર્ટ સમજુતીને વધારવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ ટ્રમ્પ વહીવટી તંત્રએ તેનો અસ્વીકાર કરી દીધો છે. 

Oct 17, 2020, 04:16 PM IST

દેશમાં કોરોનાથી મૃતકોનો આંકડો એક લાખને પાર, 24 કલાક નોંધાયા આટલા હજાર કેસ

કોરોના (CoronaVirus) નો કહેર યથાવત છે. દેશમાં કોરોના મહામારી લીધે મૃતકોનો આંકડો એક લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે ગત 24 કલાકમાં કોરોનાના 79,476 ના કેસ નોંધાયા છે, આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 64,73,544 થઇ ગઇ છે.

Oct 3, 2020, 03:07 PM IST

Coronavirus Latest Updates: WHOની ચેતવણી, ફરી ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ

શુક્રવારના અમેરિકા (United States)માં કોરોના વાયરસ (Coronavirus)ના સાત મિલિયન નો આંક પાર થયા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organization)એ ચિંતા વ્યક્ત કરી છે. WHOએ ચેતવણી આપી છે કે, કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે. 

Sep 26, 2020, 11:37 AM IST

ચીન વિરુદ્ધ ભારતને ખુલ્લેઆમ ટેકો આપવા માટે અમેરિકાએ કર્યું 'આ' કામ

અમેરિકા (America) ના બે શક્તિશાળી સેનેટરોના સમૂહે ગુરુવારે સેનેટમાં એક પ્રસ્તાવ રજુ કરીને ભારત પ્રત્યે ચીન (China) ની આક્રમકતાની ટીકા કરી. ભારત વિરુદ્ધ ચીની આક્રમકતાનો હતુ બંને દેશો વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખાની સ્થિતિ બદલવાનો હતો. 

Aug 14, 2020, 07:52 AM IST

વલસાડમાં દંપત્તીને બંધક બનાવીને 50 તોલા સોનું અને લાખોનાં ડોલરની લૂંટ

જિલ્લો જાણે ચોરી અને લૂંટનું એપિસેન્ટર બની ગયું છે. પોલીસને ખુલ્લી ચેલેન્જ હોઈ એવી ઘટનાઓ બની રહી છે. વલસાડના બોદલાઈ ગામે એક ફાર્મ હાઉસમાં 10 થી 12 જેટલા ધાડપાડુંઓ દ્વારા વૃદ્ધ દંપત્તિ અને વોચમેનને બંદી બનાવી  50 તોલા સોનુ અને પાંચ લાખના ડોલરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

Feb 24, 2020, 06:38 PM IST

PAK ફરી એકવાર 'પરમાણુ ચોરી' કરતા ઝડપાયું, સમગ્ર વિશ્વમાં ઇમરાનની થૂં-થૂં

અમેરિકામાં 5 પાકિસ્તાનીઓને અમેરિકી પરમાણુ ટેક્નોલોજી ચોરી કરતા ઝડપવામાં આવ્યા છે. પાકિસ્તાનનાં રાવલપિંડી ખાતે આવેલા ફંર ટંકનપી બિઝનેસ વર્લ્ડ સાથે સંકળાયેલા પાંચ પાકિસ્તાનીઓ પર અમેરિકામાં આરોપ લાગ્યો છે કે તેમણે પાકિસ્તાનનાં ન્યૂક્લિયર અને મિસાઇલ પ્રોગ્રામ માટે અમેરિકી ટેક્નોલોજીનું સ્મગલિંગ કર્યું છે. આ પાકિસ્તાની અલગ અલગ દેશોમાં રહે છે અને એક્સપોર્ટ નેટવર્કનો હિસ્સો છે. તેમના પર આરોપ છે કે, તેમણે અમેરિકી એક્સપોર્ટ લાયસન્સનાં નિયમોનું ઉલ્લંઘન કર્યું. તેમણે ખરીદનારનું ખોટુ નામ જણાવીને અમેરિકન ઉત્પાદનોને પાકિસ્તાની કંપનીઓ પાસે મોકલ્યા. એટલે કે પાકિસ્તાન હવે અમેરિકાની ટેક્નોલોજીની ચોરી કરી રહ્યું છે.

Jan 18, 2020, 07:33 PM IST
Trump says Iran appears to be standing down following missile strikes PT23M33S

પ્રેસ કોન્ફરન્સ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી, જુઓ વીડિયો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઈરાનની સાથે સંઘર્ષના મુદ્દા પર એક સંબોધન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ ઈરાન (Iran) દ્વારા કાલે રાત્રે અમેરિકન સેનાને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો તેના મુદ્દે હતા. તેના બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ પહેલી પ્રતિક્રીયા લોકો સામે આવી હતી. ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંબોધમાં કહ્યું કે, ઈરાન દ્વારા કાલે રાત્રે કરાયેલા હુમલામાં કોઈ પણ અમેરિકનને નુકશાન પહોંચ્યું નથી. કોઈ જાનહાનિ થઈ નથી. અમારા તમામ સૈનિકો સુરક્ષિત છે. માત્ર અમારા સૈન્ય એરિયાને કેટલુક નુકશાન પહોંચ્યું છે.

Jan 8, 2020, 11:50 PM IST

ટ્રમ્પે ચોખ્ખા શબ્દોમાં ઈરાનને સંભળાવ્યું, ‘હું રાષ્ટ્રપતિ છું ત્યા સુધી તમારું પરમાણુ શક્તિનું સપનુ પૂરુ નહિ થાય...’

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ઈરાનની સાથે સંઘર્ષના મુદ્દા પર બુધવારે 11 કલાકે (ભારતીય સમયાનુસાર રાતે સાડા નવ કલાકે) એક સંબોધન કરશે. આ જાણકારી વ્હાઈટ હાઉસ તરફથી આપવામાં આવી છે. ઈરાન (Iran) દ્વારા કાલે રાત્રે અમેરિકન સેનાને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કરવામાં આવ્યો. તેના બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ પહેલી પ્રતિક્રીયા લોકો સામે આવશે. જોકે, ઈરાનના મિસાઈલ હુમલા બાદ ટ્રમ્પે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, બધુ યોગ્ય છે. 

Jan 8, 2020, 09:26 PM IST

ખૂન કા બદલા ખૂન... લાલચોળ થયેલા ઈરાને અમેરિકાને કહ્યું-અમારા હાથ કાપ્યા, હવે અમે તમારા પગ કાપીશું...

પોતાના જનરલ કાસીમ સુલેમાનીની હત્યા બાદથી જ ઈરાને જાહેરાત કરી દીધી કે, તે અમેરિકાનો આ મામલે જરૂરથી બદલો લેશે. પહેલા ઈરાકમાં આવેલ અમેરિકન દૂતાવાસ પાસે રોકેટ હુમલો કરીને ઈરાને ટ્રેલર તો આપી દીધું છે, અને ઈરાકમાં આવેલ બે અમેરિકન મિલીસ્ટ્રી બેઝ પર મિસાઈલ ફેંકીને તેણે પોતાના મનસૂબા ખુલ્લેઆમ જાહેર કરી દીધા છે. ઈરાનથી આ મિસાઈલ હુમલા બાદ દુનિયાભરમાં સવાલ ઉઠી રહ્યા છે કે, જંગ થઈ તો શું ઈરાન, અમેરિકાની આગળ ટકી શકશે?

Jan 8, 2020, 05:35 PM IST

અમેરિકા અને ઈરાન વચ્ચે તલવારો ખેંચાઈ, રાષ્ટ્રપતિ રૂહાનીએ કહ્યું, 'Iran બદલો લેશે'

અમેરિકી એર સ્ટ્રાઈકમાં ઈરાન (Iran) ના ટોપ કમાન્ડર મેજર નજરલ કાસિમ સુલેમાનીના મોત પર રાષ્ટ્રપતિ હસન રૂહાની (Hassan Rouhani)  કાળઝાળ જોવા મળી રહ્યાં છે. તેમણે બદલો લેવાની વાત કરી છે.

Jan 3, 2020, 03:17 PM IST

અમેરિકાએ પોતાનાં વિમાનોને PAK એર સ્પેસ ન વાપરવાની સલાહ આપી, હૂમલાનું એલર્ટ

અમેરિકાએ પોતાની વિમાન કંપનીઓ માટે એડ્વાઇઝરી ઇશ્યું કરી છે. અમેરિકાએ કંપનીઓને પાકિસ્તાનનાં એરસ્પેસનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી નહી કરવા માટે જણાવ્યું છે. એડ્વાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં અમેરિકી વિમાન પર આતંકવાદી હુમલાની શક્યતા છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ એક નિવેદનમાં જણાવ્યું કે, વિમાન પાકિસ્તાની આતંકવાદી જુથનું નિશાન બની શકે છે. આ એક એડ્વાઇઝરી ત્યારે ઇશ્યું થઇ છે જ્યારે બે દિવસ પહેલા ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર અનેક પ્રદર્શનકરતાઓએ હુમલો કરી દીધો હતો.

Jan 3, 2020, 12:15 AM IST

અમેરિકાના દક્ષિણ ડકોટામાં પ્લેન ક્રેશ, 9 લોકોના મૃત્યના સમાચાર : યુએસ મીડિયા 

વોશિંગ્ટન પોસ્ટ (Washington post)ના અહેવાલ પ્રમાણે પ્લેનમાં 12 લોકો પ્રવાસ કરી રહ્યા હતા

Dec 1, 2019, 09:21 AM IST