અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન કોરોના પોઝિટિવ, વ્હાઇટ હાઉસે આપી માહિતી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન કોરોનાથી સંક્રમિત થયા છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન કોરોના પોઝિટિવ, વ્હાઇટ હાઉસે આપી માહિતી

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન કોરોનાથી સંક્રમિત થયા છે. વ્હાઇટ હાઉસે આ માહિતી આપી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીવન-પિયરે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ જો બાઇડેનને બળવા લક્ષણો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news

Powered by Tomorrow.io