Gardening Tips: રોજની જરૂરીયાતની કેટલીક વસ્તુઓ ઘરે ઓછી જગ્યામાં ઓછી મહેનતે વાવી શકાય છે. ઘરમાં સ્ટેંડિંગ બાલકની હોય તો તેમાં પણ નાના કુંડા રાખી તેમાં આ 5 વસ્તુઓ વાવી શકો છો. આ વસ્તુઓ ઝડપથી ઉગી જાય છે અને તેની પાછળ વધારે સમય પણ આપવો પડતો નથી.
Vegetable : જેમને ડાયાબિટીસ હોય અને વજન પણ વધારે હોય તેમણે શાકભાજી ખાવામાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. જે રીતે મીઠાઈ, તળેલું અને જંકફુડ ખાવાથી વજન અને બ્લડ શુગર વધી શકે છે તે રીતે જ કેટલાક શાકભાજી પણ એવા હોય છે જેને રોજ રોજ ખાવાથી વજન અને બ્લડ શુગર વધારે રહેવા લાગે છે.
Body Cooling Vegetables: ઉનાળામાં બપોરે જમ્યા પછી પેટમાં બળતરા, પેટ ભારે થવા જેવી સમસ્યા થતી હોય તો ચાલો તમને એવા શાક વિશે જણાવીએ જેને ખાધા પછી આવું નહીં થાય. કારણ કે આ શાકની પ્રકૃતિ ઠંડી હોય છે અને ઉનાળામાં તેને ખાવાથી પેટની ગરમી વધતી નથી શાંત થાય છે.
Kidney Health: કિડની આપણા શરીરમાં ગરણી જેવું કામ કરે છે. લોહી શુદ્ધ કરે છે અને પાણીને બેલેન્સ કરે છે. કિડનીનું સ્વાસ્થ્ય સારું રહે તે ખુબ જરૂરી છે. આ માટે કેટલાક ફૂડ મદદ કરી શકે છે. જાણો આ ફૂટ વિશે વિગતો.
Winter Vegetables: કેટલાક શાકભાજી એવા હોય છે જે શરીરને ગરમી આપે અને રોગપ્રતિકારક શક્તિ વધારે અને કેટલાક શાક એવા હોય છે જે ઠંડીના વાતાવરણમાં શરીરમાં કફ વધારે છે. તેથી જ એ વાત જાણવી જરૂરી છે કે આ ઋતુમાં કયા શાક ખાવા જોઈએ અને કયા શાક ખાવાનું બંધ કરવું જોઈએ.
Vegetable Market: દેશની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદથી ખેતીને મોટાપાયે નુકસાન થયું છે. તેના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતિ વચ્ચે ખેતરોનું ધોવાણ થવાથી હાલ શાકભાજીના ભાવમાં પ્રતિકિલો 30થી 40 રૂપિયાનો વધારો થયો છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર થઈ છે.
People's health compromised! Vegetables washed in dirty water on the road in Pandesara, Surat
ચોમાસું શરુ થઈ ગયું છે અને આ સમય દરમિયાન બીમારીઓ ઝડપથી ફેલાતી હોય છે. તેથી જ ચોમાસામાં જંકફુડ સહિતની અનહેલ્ધી વસ્તુઓની સાથે કેટલાક શાકભાજી ખાવાનું પણ છોડી દેવું જોઈએ. આ 5 શાક ચોમાસામાં ખાવાથી બીમારી વધી શકે છે.
Body Cooling Vegetables: ગરમીના દિવસોમાં એવા શાકભાજી ખાવા જોઈએ જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય અને જે ઠંડી તાસીરના હોય. આવા શાકભાજી ખાવાથી શરીરને ઠંડક મળે છે અને સાથે બીમારીઓ પણ દુર થાય છે. આજે તમને 5 એવા શાક વિશે જણાવીએ જેને ઉનાળામાં ખાવા જોઈએ.
Vegetables that cause Obesity: શાકભાજી જરૂરી મિનરલ્સ, વિટામીન અને એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. રોજના આહારમાં શાકનો સમાવેશ કરવો જ જોઈએ. પરંતુ કેટલાક શાક એવા પણ હોય છે જેને ખાવાનું ટાળવું જોઈએ. આ શાક એવા છે જે કેટલાક લોકોનું વજન ઝડપથી વધારી નાખે છે. તેથી આ શાક વધારે પ્રમાણમાં ખાવાથી બચવું જોઈએ.
Kitchen Garden Tips: ઘરના ગાર્ડનમાં તમે 5 શાકભાજી મહેનત વિના ઉગાડી શકો છો. ગરમીમાં પણ આ શાકભાજી સરળતાથી ઉગી જાય છે. આ શાક ઉગાડવા માટે વધારે મહેનત કરવાની જરૂર પણ નથી.
Kitchen Garden: આજના સમયમાં ઘણી ગૃહિણીઓ ઘરના નાનકડા ગાર્ડનમાં પણ શાકભાજી અને ફળ ઉગાડે છે. પરંતુ કિચન ગાર્ડનમાં ક્યારે શું વાવવું તે વાતની યોગ્ય જાણકારી હોતી નથી. જેના કારણે શાકભાજી અને ફળનો પાક પણ સારો થતો નથી. તો આજે તમને જણાવીએ કયા મહિનામાં કઈ વસ્તુ વાવવી જોઈએ?
Vadodara News : શું આપણે આવા શાકભાજી ખાઈએ છીએ? શુદ્ધ અને તાજા શાકભાજીનું આ છે સત્ય? દૂષિત પાણીમાં શુદ્ધ થાય છે શાકભાજી? લોકોના આરોગ્ય સાથે કોણ કરી રહ્યું છે ચેડા? તગડો ભાવ આપીને પણ લોકો સાથે છેતરપિંડી? તાજાં શાકભાજી ખરીદતી ગૃહિણીઓ માટે વડોદરામાંથી સામે આવ્યાં ચોંકાવનારાં દ્રશ્યો. વડોદરામાં ગંદા પાણીમાં શાકભાજી ધોવાતાં હોવાનાં દ્રશ્યો ZEE 24 કલાકના કેમેરામાં થયાં કેદ. લોકોના આરોગ્ય સાથે થઈ રહ્યો છે ખિલવાડ.
Protein Diet: સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે માંસ, માછલી અને ઈંડા પ્રોટીનના સમૃદ્ધ સ્ત્રોત છે, પરંતુ તમારે જાણવું જોઈએ કે કેટલીક શાકાહારી વસ્તુઓ ખાવાથી પણ પ્રોટીન મેળવી શકાય છે.
રાજ્યમાં શાકભાજીના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. શિયાળો શરૂ થયો પરંતુ હજુ લોકોને રાહત મળી નથી. લસણ તો 500 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે. આ સિવાય અન્ય શાકભાજીના ભાવ પણ વધારે છે.
Green Leafy Vegetables: લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની ઋતુમાં લીલા પાંદડાવાળા શાકભાજી વસંતઋતુના હોય છે. તમારા સ્વાસ્થ્યને ફિટ અને સ્વસ્થ રાખવામાં પાંદડાવાળા શાકભાજી ઉપયોગી છે.
મિત્રો શિયાળો આવી રહ્યો છે. શિયાળો એટલે ખાવા-પીવાની મૌસમ. કહેવાય છેકે, શિયાળાના 4 મહિના દબાઈને ખાઓ લીલા શાકભાજી અને સારા ફળફળાદી...આખું વર્ષ આ ખોરાક તમારા શરીરને રાખશે તરોતાજા...
Gardening Hacks: આજકાલ લોકો તાજા અને ઓર્ગેનિક શાકભાજી તરફ વળી રહ્યા છે અને તેના કારણે ઘરે શાકભાજી ઉગાડવાનું ચલણ વધી રહ્યું છે.
સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળામાં મૂળાનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે છે. તે ફાઈબર અને વિટામિન સી જેવા પોષક તત્વોથી ભરપૂર છે. કેટલાક લોકો તેને કાચા અને શાકભાજીના રૂપમાં પણ ખાવાનું પસંદ કરે છે. વાસ્તવમાં, મૂળાને કારણે ગેસની સમસ્યા બહુ સામાન્ય છે.
ઝુકીની, જેને ઝુકીની તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગોળ પરિવારમાંથી આવે છે. તેની વિશેષતા તેનો હળવો સ્વાદ અને નરમ પોત છે. ઝુકીની વજન ઘટાડવા તેમજ હૃદય અને આંખના સ્વાસ્થ્યમાં મદદ કરી શકે છે. ઝુકીનીના પોષણ અને સ્વાસ્થ્ય લાભો વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.
Food: રોજની રસોઈમાં અલગ અલગ શાકભાજી અને વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. આ વસ્તુઓને કુક કરવાની રીત પણ અલગ અલગ હોય છે. આજે તમને રસોઈની એવી 4 વસ્તુઓ વિશે જણાવીએ જેને બાફીને જ ખાવી બેસ્ટ રહે છે. આ વસ્તુઓ બાફવાથી વધારે પૌષ્ટિક બની જાય છે.
Vegetables To Grow In September: હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. વરસાદી ઋતુ અને ઉનાળા બાદ હવે શિયાળો ટૂંક સમયમાં આવવાનો છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં વાવેલી શાકભાજી શિયાળામાં પાક આપે છે. આવી સ્થિતિમાં તમે આ શાકભાજીને તમારા કિચન ગાર્ડનમાં લગાવી શકો છો.