Vegetable Market: દેશની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદથી ખેતીને મોટાપાયે નુકસાન થયું છે. તેના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અતિવૃષ્ટિ જેવી સ્થિતિ વચ્ચે ખેતરોનું ધોવાણ થવાથી હાલ શાકભાજીના ભાવમાં પ્રતિકિલો 30થી 40 રૂપિયાનો વધારો થયો છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર થઈ છે.
Gujarat Weather Rain Alert: મધ્ય મહારાષ્ટ્ર પર એક નીચા દબાણનો કારણે 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાર દિવસ સુધી કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ પડશે. વધુમાં, આગામી સાત દિવસ સુધી કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ રહેશે.
IMD Alert: હવામાન વિભાગે કહ્યું છે કે 3 સપ્ટેમ્બરે પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, પંજાબ, હરિયાણામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, પરંતુ તે પછી તેમાં ઘટાડો થશે. એટલે કે 4 સપ્ટેમ્બરથી ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થવાનો છે.
Dealhi Rain Alert: દિલ્હીમાં અચાનક બદલાયેલા મોસમની અસર ફ્લાઈટ પર પડી છે. માટી અને ધૂળના તોફાનને કારણે ફ્લાઇટ્સને લેન્ડિંગ અને ટેકઓફમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એર ઇન્ડિયા સહિત ઘણી એરલાઇન્સે મુસાફરોને એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવા માટે સલાહ આપી છે.
Weather Forecast: ગુજરાતમાં ફરી એકવાર મોસમનો બેવડો માર પડે તેવી શક્યતા છે. રાજ્યમાં એક બાજુ હિટવેવ અને બીજી બાજુ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં, રાજકોટમાંહિટવેવની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો શરૂ થયો છે આ મહિનામાં શિયાળો લગભગ વિદાય લેતો હોય છે. જોકે, ગુજરાતમાં અત્યારે ઠંડનો નવો રાઉન્ડ શરૂ થયો છે. થોડા દિવસની રાહત બાદ ઠંડીને ફરી જોર પકડ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ફરીથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 14-15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. આગામી 24 કલાકમાં હજી પણ બે ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની ધારણા હવામાન વિભાગે કરી છે.
Thar stuck in snow in Lahaul Spiti, Himachal Police helped Thar driver
Gujarat Weather Forecast: ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે.
Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે...પવનની દિશા ઉત્તર અને પૂર્વની રહેતા કડકડતી ઠંડી પડશે. તો સૌરાષ્ટ્રના રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે ઠંડીનું યલો એલર્ટ અપાયું છે. બીજીતરફ અમદાવાદનું તાપમાન 15 ડિગ્રીથી નીચે રહેશે તેવું અનુમાન કરાયું છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં હાડ થીજવતી ઠંડી પડશે જે લોકોને રીતસરના ધ્રુજાવી દેશે.
સાબરકાંઠાના ઇડરના વડીયાવીર થી કડીયાદરા જવાના રસ્તા ઉપર કરોલ નદી આવે છે જેમાં ઈડરનું મિસ્ત્રી દંપતી ઈડર તરફ આવી રહ્યું હતું જે દરમિયાન અચાનક કરોલ નદીમાં ભારે પુર આવતા કાર દોઢ કિલોમીટર સુધી નદીમાં તણાઈ હતી
પોરબંદરમાં 3 દિવસમાં 25 ઈંચ વરસાદ પડ્યો છે. ઘેડ પંથકમાં ઓઝત અને ભાદર નદીનાં પાણી ફરી વળ્યાં છે. બીજી બાજુ ભારે વરસાદના કારણે ચોમાસું સિઝન પર પાણી ફરી વળ્યું છે. નીચાણ વાળા વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્યાં છે. તેમ છતાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
છેલ્લા 2 દિવસથી દ્વારકામાં આફતનો વરસાદ એવો વરસી રહ્યો છે કે તેણે દ્વારકાનો સમુદ્ર બનાવી દીધું છે. સમુદ્ર કિનારે વસતી ભગવાન દ્વારિકાધિશની આ નગરી પાણી પાણી થઈ ગઈ છે. જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચારે બાજુ પાણી ભરાયેલું છે.
ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. પહાડોમાં વરસાદને કારણે મોટી આફત આવી છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમે પણ વાંચો દેશમાં વરસાદને કારણે કેવી છે સ્થિતિ...
Weather forecast: દેશના 14 રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે.
Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી એકવાર મોસમનો બેવડો માર પડે તેવી શક્યતા છે. રાજ્યમાં એક બાજુ હિટવેવ અને બીજી બાજુ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં, રાજકોટમાં તો 5 દિવસ હિટવેવની આગાહી કરાઈ છે. રાજકોટ કોર્પોરેશને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. બિનજરૂરી બહાર ના નીકળવા અને સતત પ્રવાહીનું સેવન કરવાની લોકોને અપીલ કરાઈ છે. જ્યારે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ગીર-સોમનાથ, દિવ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
Delhi Weather Today : દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે શીત લહેર યથાવત છે. ધુમ્મસને કારણે રેલ અને હવાઈ સેવાઓ ગંભીર રૂપથી પ્રભાવિત થઈ રહી છે. દિલ્હીમાં તાપમાન સામાન્યથી 3-4 ડિગ્રી નીચું છે.
Gujarat Weather Forecast :ગુજરાતમાં ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ખેડૂતો માટે એક મોટી આગાહી કરી છે. હાલ તો રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. પરંતુ જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હજું કપરા દિવસો આવી શકે છે, એટલે કે હજું ઠંડી વધવાની આગાહી કરી છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કાતિલ ઠંડી અનુભવાશે.
Gujarat Weather Updates: ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી વધશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કાતિલ ઠંડી અનુભવાશે. તો ગુજરાતના કેટલાક ભાગોમાં 10 ડિગ્રીની નીચે તાપમાન જઈ શકે છે. જેથી હિમવર્ષા જેવો અનુભવ થશે.
Gujarat Weather: રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ગુજરાતના 10 શહેરોનું તાપમાન 13 ડિગ્રીથી ઓછુ નોંધાયુ છે. તેમજ 3 દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 4.5 ડિગ્રી ગગડ્યો છે. અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 11.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ 9.8 ડિગ્રી સાથે પાટનગર ગાંધીનગર ઠંડુ શહેર બન્યુ છે.
Gujarat Weather Forecast: દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હતી. જેમાં આજે 10 જાન્યુઆરીએ પણ વરસાદ આવી શકે છે.
પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાં લઘુત્તમ તાપમાન 8થી 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
દેશમાં છેલ્લા ચોમાસાને આડે હવે માત્ર બે સપ્તાહ જ બાકી છે. દરમિયાન, હવામાન વિભાગે પૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતથી દક્ષિણ રાજસ્થાન સુધી ભારે વરસાદ પડશે.