wrestling

Viral: કુશ્તીમાં લોકો તાળીઓ પાડતા રહ્યા અને પહેલવાન મોતને ભેટ્યો, જુઓ હચમચાવી નાખતો Video

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં દંગલ દરમિયાન પહેલવાનની ગરદન તૂટવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Sep 9, 2021, 02:08 PM IST

WWE મહિલા રેસલરનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- 'હમેશાં અન્ડરવેર વિના જ ઉતરી છું રિંગમાં'

WWE ની પૂર્વ મહિલા રેસલર ચેલ્સી ગ્રીને (Chelsea Green) એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ચેલ્સીએ જણાવ્યું હતું કે કોમ્પિટિશન દરમિયાન રિંગમાં પ્રવેશ કરતી વખતે તેણે ક્યારેય અન્ડરવેર (Underwear) પહેરી ન હતી

Aug 27, 2021, 11:52 AM IST

Tokyo Olympics: ભારતના ખાતામાં વધુ એક મેડલ, રેસલર બજરંગ પૂનિયાએ જીત્યો બ્રોન્ઝ

ભારતના સ્ટાર રેસલરે પોતાનો પ્રથમ ઓલિમ્પિક મેડલ મેળવી લીધો છે. બજરંગે બ્રોન્ઝ મેડલ મેચમાં શાનદાર વિજય મેળવી મેડલ કબજે કર્યો છે. 

Aug 7, 2021, 04:22 PM IST

Tokyo Olympics: સિલ્વર મેડલ જીત્યા પછી ભાવુક થઈ ગયા રવિ દહિયા, કહ્યું- 'ખુશ છું પણ...'

ઓલિમ્પિક ખેલોમાં કુશ્તીનો સિલ્વર મેડલ જીત્યા બાદ રવિ દહિયાએ મોટું નિવેદન આપ્યું છે.

Aug 5, 2021, 11:07 PM IST

Tokyo Olympics: 10 વર્ષની ઉંમરથી ટ્રેનિંગ, પિતા રોજ 40 કિમી દૂર દૂધ-ફળ આપવા જતા, જાણો કોણ છે રવિ દહિયા

ભારતીય પહેલવાન રવિ કુમાર દહિયાએ ટોકિયો ઓલિમ્પિકમાં આજે રમાયેલી 57 કિગ્રા વર્ગના ફ્રી સ્ટાઈલ કુશ્તીના ફાઈનલ મુકાબલામાં રશિયાના પહેલવાન સામે ખુબ લડત લડ્યા બાદ હારનો સામનો કરવો પડ્યો. જો કે આમ છતાં તેઓ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા.

Aug 5, 2021, 06:04 PM IST

Tokyo Olympics: કુશ્તીમાં મોટો ઝટકો, વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાંથી બહાર, દીપક પૂનિયા પણ હાર્યો

મેડલની પ્રબળ દાવેદાર વિનેશ ફોગાટ મહિલાઓના 53 કિલોગ્રામ વર્ગની બ્રોન્ઝ મેડલ રેસમાંથી બહાર થઈ ગઈ છે. બેલારૂસની વેનેસા કાલાદજિન્સકાયાએ અગાઉ તેને ક્વાર્ટર ફાઈનલમાં હરાવીને ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર કરી હતી અને આજે સેમી ફાઈનલમાં તે હારી જતા હવે વિનેશ બ્રોન્ઝ મેડલની રેસમાંથી પણ બહાર થઈ ગઈ. 

Aug 5, 2021, 05:01 PM IST

Tokyo Olympic: હવે થશે રેસલિંગ ઇવેન્ટની શરૂઆત, ભારતને બજરંગ-વિનેશ પાસે મેડલની આશા

કુશ્તીમાં ભારતને ત્રણ મેડલની આશા છે અને જો રેસલિંગ ત્રણ મેડલ જીતવામાં નિષ્ફળ રહે તો તેના પ્રદર્શનને નબળુ ગણવામાં આવશે. 

Aug 3, 2021, 07:03 AM IST

ભારતની પુત્રી Priya Malik એ રચ્યો ઇતિહાસ, આ મોટી ટૂર્નામેન્ટમાં જીત્યો Gold

ભારતીય રેસલર પ્રિયા મલિક (Priya Malik) એ ઇન્ટરનેશનલ લેવલે ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે હંગરી (Hungary) માં આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ (World Wrestling Championship) માં ગોલ્ડ મેડલ (Gold Medal) પર કબજો જમાવ્યો.

Jul 25, 2021, 12:26 PM IST

Dangal Girl Vinesh Phogat આ વખતે કરશે પરિવારનું અધુરું સપનું પુરું? જાણો કેવી છે તૈયારી

મહાવીર સિંહ ફોગાટ-- આ નામ દંગલ ફિલ્મથી ચર્ચામાં આવ્યું. આ ફિલ્મે લોકોનું બતાવ્યું કે કેવી રીતે એક પિતાએ પોતાની દિકરીઓ પાછળ મહેનત કરી અને તેમને રેસલિંગ ચેમ્પિયન બનાવી. પરંતું, મહાવીર સિંહનું હજુ પણ એક સપનું અધુરુ છે.

Jul 15, 2021, 03:47 PM IST

TOKYO OLYMPICS માં આ 4 રેસલર કરશે ભારતનું પ્રતિનિધિત્વ, ચારેય રેસલરની UWW એ કરી પસંદગી

નવી દિલ્હીઃ ભારત માટે અત્યાર સુધી 6 રેસલર ઓલિમ્પિક માટે ક્વોલીફાય થઈ ગયા છે. આ 6 રેસલરમાંથી 4ને રેસલિંગની વર્લ્ડ ફેડરેશન UWWએ ઓલિમ્પિકમાં પસંદગી કરી છે. ભારતીય પહેલાવનો વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા, દીપક પૂનિયા અને રવિ કુમારને જુલાઈ-ઓગસ્ટમાં યોજાનારી ટોક્યો ઓલિમ્પિક માટે પોત પોતાના વર્ગમાં પસંદગી કરવામાં આવી છે.

Jun 22, 2021, 03:22 PM IST

Wrestling : એક બાળકની માતાએ લડી કુશ્તી, કોમનવેલ્થ વિજેતાને હરાવી જીત્યો ગોલ્ડ

20 વર્ષની વિનેશ ફોગાટે(Vinesh Phogat) 55 કિગ્રામ વર્ગની ફાઈનલમાં અંજુ બોબી જ્યોર્જને(Anju George) 7-3થી હરાવીને ગોલ્ડ (Gold) જીત્યો હતો. ઓલિમ્પિક (Olympic) બ્રોન્ઝ વિજેતા સાક્ષીએ(Sakshi Malik) રાધિકાને 4-2થી હરાવીને 62 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ(Gold Medal) જીત્યો હતો. 
 

Dec 1, 2019, 05:34 PM IST
Good News: Wrestling Girl In Vadodara PT4M45S

ગુડ ન્યૂઝમાં જાણો વડોદરાની દંગલ ગર્લ વિશે

ગુજરાત સરકાર દ્વારા ખેલે ગુજરાતનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા ની દંગલ ગર્લ વિદ્યા ઠાકુર ફૂટપાથ પર કુશ્તી ની પ્રેક્ટિસ કરવા મજબૂર બની છે. વિદ્યા ના પિતા તેને ફૂટપાથ પર કુશ્તી ની પ્રેક્ટિસ કરાવે છે ત્યારે કેમ વિદ્યા કુશ્તી રમવા એકેડમી માં નથી જઈ શકતી અને શું છે તેની મજબૂરી તે જુવો અમારા આ વિશેષ અહેવાલમાં...

Dec 1, 2019, 12:40 PM IST

Pics : આમિર ખાનથી ચાર ચાસણી ચઢે તેવા છે વડોદરાના આ પિતા, દીકરીને ફૂટપાથ પર શીખવાડે છે કુશ્તી

ગુજરાત સરકાર દ્વારા ‘ખેલે ગુજરાત’નો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા (Vadodara) ની દંગલ ગર્લ વિદ્યા ઠાકુર ફૂટપાથ પર કુશ્તીની પ્રેક્ટિસ કરવા મજબૂર બની છે. વિદ્યાના પિતા તેને ફૂટપાથ પર કુશ્તીની પ્રેક્ટિસ કરાવે છે. ત્યારે કેમ વિદ્યા કુશ્તી રમવા એકેડમીમાં નથી જઈ શકતી અને શું છે તેની મજબૂરી તે જુવો વિશેષ અહેવાલમાં. આ અહેવાલ જોઈને તમને આમીર ખાનની ‘દંગલ’ (Dangal) ફિલ્મ યાદ આવશે, જેમાં એક પિતા પોતાની દીકરીઓને ખેતરમાં કુશ્તી રમતા શીખવાડે છે.  

Nov 26, 2019, 03:23 PM IST

World Wrestling Championship: દિપક પુનિયા ફાઇનલમાં પહોંચ્યો, મેડલ નક્કી

દિપક પૂનિયાએ કઝાકિસ્તાનમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિંયનશીની ફાઇલમાં પ્રવેશ કરી લીધો છે. આ જીત સાથે જ તેમણે ચેમ્પિયનશીપમાં પદક પણ નક્કી કરી લીધો છે. મેડલ મેળવવા માટે તેમણે ઇરાનના પહેલવાન હસન સાથે મુકાબલો કરવો પડશે.

Sep 21, 2019, 08:02 PM IST

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપઃ વિનેશ ફોગાટે મેળવી ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ, હવે બ્રોન્ઝ માટે રમશે

World Wrestling Championships: વિનેશ ફોગાટ ટોક્યો ઓલિમ્પિકમાં જગ્યા બનાવનારી પ્રથમ ભારતીય રેસલર બની ગઈ છે. 

Sep 18, 2019, 03:01 PM IST

કુસ્તી મેળો: દ્વારકાના શિવરાજપુર ખાતે વર્ષોથી ઉજવાતો ‘અનોખો જુનવાણી કુસ્તી મેળો’

દેવભૂમિ દ્વારકાના શિવરાજ પુર ગામે કોમી એખાલ્સ્તારૂપ જાકુબ્શા દાદાના ઉર્ષ નિમિતે દર ભાદરવી પૂનમના અહીમલ્લ કુસ્તી જુનવાણી ઢબે યોજાય છે. અને 500 વર્ષથી યોજાતા આ મેળામાં ગ્રામ્ય લોકો ખુબજ ઉત્સાહથી કુસ્તી લડી આનંદ મેળવે છે.

Sep 14, 2019, 05:49 PM IST

ઓલિમ્પિક મેડાલિસ્ટ સાક્ષી મલિકે માગી માફી, નેશનલ કેમ્પમાં થઈ વાપસી

ભારતીય કુશ્તી મહાસંઘ (WFI) તરફથી મળેલી કારણ દર્શાવો નોટિસનો જવાબ આપ્યા બાદ ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય રેસલર સાક્ષી મલિકને લખનઉ સ્થિત ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટી (સાઈ)માં ચાલી રહેલા રાષ્ટ્રીય કેમ્પમાં ફરી સામેલ કરી લેવામાં આવી છે. 
 

Aug 19, 2019, 11:01 PM IST

સ્ટાર રેસલર ધ રોકે WWEમાંથી કરી નિવૃતીની જાહેરાત, હોલીવુડમાં ધૂમ મચાવવાનો પ્લાન

ડ્વાયન જોનસની અંતિમ સત્તાવાર મેચ 2016મા થઈ જે રેસલમેનિયા 32 હતી. જેમાં તેણે વોટ બ્રધર્સના એરિક રોવાનને હરાવ્યો હતો. 

Aug 6, 2019, 05:19 PM IST

દિવ્યા કાકરાને જીત્યો બ્રોન્ઝ, ભારતને રેસલિંગમાં મળ્યો વધુ એક મેડલ

ભારતીય રેસલર દિવ્યા કાકરાને 68 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ રેસલિંગમાં આ મેડલ જીત્યો છે.  

Aug 21, 2018, 06:18 PM IST

ફાઇનલ રમ્યા વગર જ સુશીલ જીત્યો ગોલ્ડ, સાક્ષી મલિક અને 'દંગલ ગર્લ' પણ બની ગોલ્ડગર્લ

સુશીલે પોતાની સ્ટાઇલમાં પહેલાં બે તબક્કામાં હરીફોને માત આપી પણ ક્વાર્ટર ફાઇનલ, સેમી ફાઇનલ અને ફાઇનલમાં કોઈ પડકાર ન મળ્યો

Nov 18, 2017, 11:24 AM IST