हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એલોન મસ્ક
એલોન મસ્ક News
elon musk
New Feature: Elon Musk કરી શકે છે Gmail નો ખેલ ખતમ! કરી રહ્યા છે આ ખાસ તૈયારી
Elon Musk X Mail Feature: એલન મસ્ક જલ્દીથી ગૂગલને ટક્કર આપવા માટે X Mail લાવવાની તૈયારી કરી રહ્યું છે પરંતુ શું છે X મેલ Gmail ને ટક્કર આપશે? ચલો જાણીએ...
Dec 17,2024, 10:37 AM IST
Tech
આ ટેક્નોલોજીથી મસ્ક બદલી રહ્યા છે દુનિયા! હવે સીમ કાર્ડ વગર થશે કોલિંગ, ઈન્ટરનેટ
આ ટેક્નોલોજી મારફતે યૂઝર્સ સીમ કાર્ડ વગર પણ કોલિંગ અને ટેક્સ્ટ મેસેજ સર્વિસનો ઉપયોગ કરી શકશે. સ્ટારલિંકનો આ સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સથી બિલકુલ અલગ છે.
Nov 27,2024, 10:48 AM IST
World news
પગાર રૂ. 8.5 લાખ, કામ- માત્ર ચાલવાનું ; વિશ્વના સૌથી ધનિક વ્યક્તિએ આપી નોકરીની ઓફર
Elon Musk Job Offer Tesla Job: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે રાહદારીઓ માટે ખાસ પ્રકારની નોકરીની ઓફર કરી છે. જેમાં દરરોજ 7 કલાક ચાલવાના તમને કંપની દ્વારા 28000 રૂપિયા ચૂકવવામાં આવશે.
Aug 20,2024, 20:14 PM IST
World news
ફરી ચકનાચૂર થયું એલોન મસ્કનું સપનું, લોન્ચિંગ પછી નાશ પામ્યું સ્પેસએક્સનું રોકેટ
SpaceX Starship launch Fail: એલોન મસ્કની 'સ્પેસએક્સ' એ તેનું વિશાળ રોકેટ 'સ્ટારશીપ' શનિવારે લોન્ચ કર્યું, પરંતુ બૂસ્ટર અને પછી વાહનમાં વિસ્ફોટને કારણે તેની બીજી ટેસ્ટ ફ્લાઇટ નિષ્ફળ ગઈ.
Nov 19,2023, 8:57 AM IST
elon musk
Elon Musk ની મોટી જાહેરાત! હવે આ લોકો ટ્વીટર પર કરી શકશે તગડી કમાણી
Elon Musk: એલોન મસ્કે વધારી યુઝર્સની શક્તિ. યુઝર્સને આપ્યો વિશેષ પાવર. પણ મસ્કે દરેક યુઝર્સને આવો પાવર નથી આવ્યો. મસ્કે કેટલાંક ખાસ યુઝર્સ માટે જ આ સ્કીમ આપી છે. શું એમાં તમને તક મળી શકે ખરાં?
Aug 27,2023, 15:34 PM IST
prime minister
અમેરિકામાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરવા ભારતીય સમુદાયમાં થનગનાટ, કરી ખાસ તૈયારી
વોશિંગ્ટન ડીસીમાં આવેલા રોનાલ્ડ રીગન સેન્ટરમાં પ્રધાનમંત્રી ભારતીય સમુદાયને સંબોધન કરવાના છે...આ કાર્યક્રમમાં સમગ્ર અમેરિકામાંથી ભારતીયો આવવાના છે. પ્રધાનમંત્રી મોદીની અમેરિકાની આ પહેલી સ્ટેટ વિઝિટ છે.
Jun 20,2023, 21:51 PM IST
Viral News
કોણ છે 14 વર્ષના Kairan Quazi? જેના ટેલેન્ટ પર ફિદા થયા એલોન મસ્ક
Youngest Engineer: ખરેખર Kairan ના માતા-પિતાને પણ બાળપણમાં જ ખબર પડી ગઈ હતી કે તે સામાન્ય નથી. ખુબ નાની ઉંમરથી જ તે ફુલ સેન્ટન્સ બોલી શકતો હતો. તે રેડિયો પર સમાચાર સાંભળીને શાળાના શિક્ષકો અને અન્ય બાળકોને કહેતો હતો.
Jun 13,2023, 12:52 PM IST
elon musk
Elon Musk ફરી બન્યા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ, Bernard Arnault ને છોડ્યા પાછળ
Billionaire Index: છેલ્લા 24 કલાક દરમિયાન એલોન મસ્કની સંપત્તિમાં $1.98 બિલિયનનો વધારો થયો છે. તે જ સમયે, બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થમાં $5.35 બિલિયનનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટે સંપત્તિના મામલે એલોન મસ્કને પાછળ છોડી દીધા હતા.
Jun 1,2023, 11:58 AM IST
tweet
Twitter Update: એલોન મસ્ક ટૂંક સમયમાં કરી શકે છે મોટી જાહેરાત
Twitter Update: ટ્વિટરના સીઈઓ એલોન મસ્કએ એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટૂંક સમયમાં 'લોન્ગફોર્મ ટ્વીટ્સ'ના હેઠળ અત્યંત લાંબી ટ્વીટ્સ કરી શકશે.
Mar 7,2023, 17:12 PM IST
Business News
Twitter CEO: એલન મસ્કના આ નજીકના વ્યક્તિ બની શકે છે TWITTERના CEO
Twitter CEO: એલોન મસ્કના ટનલ બાંધકામ સાહસનું નેતૃત્વ સ્ટીવ ડેવિસ કરી રહ્યા છે. પ્લેટફોર્મરે જણાવ્યું કે ખર્ચમાં ઘટાડા સાથે કામ કરતી વખતે તેણે ટ્વિટરના આ નવા યુગમાં ઘણી મદદ કરી છે.
Mar 3,2023, 7:38 AM IST
elon musk
એલોન મસ્ક ફરી બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, જાણો અંબાણી અને અદાણી કયા નંબરે!!
Bloomberg Billionaires Index: ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આ સાથે જ ગૌતમ અદાણી 38માં સ્થાને પહોંચ્યા છે.
Feb 28,2023, 11:47 AM IST
Tesla's CEO
Lockdown: ફેક્ટરી ખોલવાની મંજૂરી ન મળતા ગુસ્સે થયા ટેસ્લાના CEO, નોંધાવ્યો કેસ
અમેરિકામાં જ્યાં કોરોના (Coronavirus)ના વધતા સંકટે સરકારને મુશ્કેલીમાં મુકી દીધી છે. ત્યારે ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા (Tesla)એ કેલિફોર્નિયા (California)ના વહીવટીતંત્ર સામે કેસ દાખલ કર્યો છે. કેમ કે, લોકડાઉનના કારણે તેને પ્લાન્ટ ખોલવાની પરવાનગી મળી રહી નથી. ત્યારે કંપનીના CEO એલોન મસ્ક (Elon Musk)એ વહિવટી તંત્રના પ્રતિબંધોને ખોટા ગણાવી ટેસ્લાની મુખ્ય ઓફિસ અને ભાવિ કાર્યક્રમોને કેલિફોર્નિયાથી ટેક્સાસ અથવા નેવાડા ખસેડવાની ધમકી આપી છે, ઉલ્લેખનીય છે કે, કોરોનાના પ્રસારને સિમિત કરવાના પ્રયત્નોના ભાગ રૂપે પ્લાન્ટ બંધ રાખવામાં આવ્યો છે.
May 11,2020, 19:10 PM IST
Trending news
doctor got cancer
મેડિકલ જગતમાં ખળભળાટ! સમગ્ર વિશ્વમાં ચોંકાવનારો કિસ્સો, ડૉક્ટરને દર્દીથી થયું કેન્સર
panchmahal
અધિકારી હોય તો આવા! સરકારી કચેરીના અંધેર વહીવટને તપાસવા વેશપલટો કરીને પહોંચ્યા
Rajkot
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીની પડખે આવ્યા પદ્મિનીબા વાળા, કહી દીધી મોટી વાત
Ind vs Aus
સિડની ટેસ્ટમાં પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ દેખાડ્યો દમ, હવેબુમરાહ કરશે કાઉન્ટર એટેક
US H1B Visa short term visa
ગુજરાતીઓ સહિત લાખો ભારતીયોની જિંદગી થઈ જશે બર્બાદ! જાણો શું છે OPT પ્રોગ્રામ?
Vodafone Idea price war
નવા વર્ષે ગ્રાહકોને મળશે ખુશખબર! શું મોંઘા થયા પછી ફરી સસ્તા થશે Jio, Airtelના Plan?
Kali Mirch
Kali Mirch: તિજોરીમાં વધશે ધન, ઘરમાં રહેશે શાંતિ, કાળા મરીના ટોટકાથી આર્થિક લાભ થશે
Gold rate
નવું વર્ષ શરૂ થતા જ સોનું બુલેટ ગતિથી દોડ્યું, કમૂરતામાં કેમ ધડાધડ વધવા લાગ્યા ભાવ?
Patidar
પાટીદારો હવે સમાજ સુધારણાના રસ્તે, આ શહેરના પાટીદારોએ બેઠક બોલાવીને લીધા મોટા નિર્ણય
happiness
હંમેશા ખુશ રહેવું હોય તો શું કરવું ? અપનાવી લો આ 7 આદતો, ચહેરો હંમેશા હસતો રહેશે