हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતના ફરવા લાયક સ્થળો
ગુજરાતના ફરવા લાયક સ્થળો News
Ahmedabad Ni Gufa
Ahmedabad Ni Gufa: એક દિવસની પિકનિક માટે બેસ્ટ ઓપ્શન છે અમદાવાદની ગુફા
Ahmedabad Ni Gufa: જે લોકો ફરુંકડા હોય એટલે કે જેઓ ફરવાના શોખીન હોય છે તેઓ સતત એવી જગ્યાઓ શોધતા હોય છે જ્યાં તેઓ કંઈક અલગ જોઈ શકે. જે જગ્યા તેમને યાદગાર અનુભવ આપે. જો તમે પણ આવી જગ્યાઓ ફરવાના શોખીન છો અને અમદાવાદ શહેરમાં જ રહો છો તો તમારા માટે તો ઘર આંગણે ગંગા જેવી સ્થિતિ છે. જો તમે વીકેન્ડમાં ફરવા માટે કોઈ નવી જગ્યા શોધી રહ્યા છો તો તમે અમદાવાદની ગુફાની મુલાકાત લઈ શકો છો.
Jan 11,2024, 13:08 PM IST
Must Visit Places
અમદાવાદ રહો છો ને ભમ્મરીયો કૂવો અને બે દુષ્ટાત્માઓનું ઘર નથી જોયું તો ડુબી મરો..
Must Visit Places In Ahmedabad: અમદાવાદ નજીક મજા માણવા જેવા સૌથી બેસ્ટ પિકનિક સ્પોટ અમે આપના માટે લઈને આવ્યાં છીએ. વીક એન્ડ પિકનિક માટે અમદાવાદ નજીકના આનાથી બેસ્ટ ઓપશન નહીં મળે. હાલમાં રજાઓનો માહોલ પણ છે. તમે શનિ-રવીમાં એક દિવસની પીકનીકનું આયોજન કરીને આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.
Dec 6,2023, 13:02 PM IST
Junagadh
"અડીકડી વાવ ને નવઘણ કૂવો, જે ન જુએ એ જીવતો મુઓ.." નથી જોઈ આ જગ્યાઓ તો જીવતર એળે ગયું
Travel: અડીકડી વાવ ને નવઘણ કૂવો, જે ન જુએ એ જીવતો મુઓ.. આ કહેવત નો અર્થ થાય છે કે જે વ્યક્તિ એ તેના જીવનમાં આ બે જગ્યા ની મુલાકાત નથી લીધી તેનું જીવન વ્યર્થ છે. આ બે જગ્યાનું મહત્વ વધારે એટલા માટે પણ છે કે એક જ પથ્થરને કાપીને તેમાંથી આવવાનું સર્જન કરવામાં આવ્યું છે.
Nov 29,2023, 14:34 PM IST
Junagadh
ડિસેમ્બરમાં ફરવા માટે જૂનાગઢને બનાવો નેક્સ્ટ ડેસ્ટિનેશન, આ જગ્યાઓ જોઈ કહેશો Wow...
Junagadh: જૂનાગઢમાં એવા સ્થળો આવેલા છે જ્યાં તમે કુદરતની લીલાઓમાં રાચી શકો છો, પ્રકૃતિને નિહાળી શકો છો, પ્રકૃતિને પામી શકો છો... તો ચાલો તમને જણાવીએ જૂનાગઢ શહેરના આવા સ્થળ વિશે જેના વિશે જાણી તમે જૂનાગઢ ફરવા જવા મજબૂર થઈ જશો.
Nov 29,2023, 13:51 PM IST
Ahmedabad
નજીકમાં જ ફરવા જવું છે? તો આ છે સૌથી બેસ્ટ પિકનિક સ્પોટ, બાળકો થઈ જશે ખુશખુશ
5 Best Picnic Spot: ઓછા ખર્ચામાં અને અમદાવાદની આજુ બાજુમાં એક દિવસનું પિકનિકનું આયોજન કરીને પરિવાર સાથે મસ્તી ભર્યો સમય પસાર કરવાનું તમે હંમેશાં વિચારતા હશો પણ ક્યાં જવું એ સૌથી મોટી મુશ્કેલી છે. આ વાંચતા વાંચતા પણ તમારા મનમાં વિચારો આવતા હશે કે અમદાવાદની આજુ બાજુ એવા તો કેટલા સ્થળો છે કે જ્યા આપણે એક દિવસ પિકનિકનું પ્લાન કરી શકીએ,તો ચાલો આજે આપણે જોઈએ અમદાવાદથી 100 થી 150 કિલો મીટરના અંતરે આવેલા ફરવા લાયક કેટલાક સ્થળો જેમાં ધોધ, જંગલો અને કેમ્પસાઈટ ધરાવતા વિસ્તારો પર નજર કરીશું.
Jul 26,2023, 12:26 PM IST
Gujarat Tourism
અત્યાર સુધી ન ગયા હોય તો હવે જવાનું ન ચૂકતા... ગુજરાતના Top 5 સુંદર સ્થળોએ ફરવાનું
Gujarat Tourism: હાલમાં બાળકોનું વેકેશન ચાલે છે તેથી હરવા ફરવાના શોખીન રજામાં ફરવા જવાનો પ્લાન બનાવતા જ હોય છે. જો તમને પણ ફરવાનો શોખ હોય તો આજે તમને ગુજરાતના જ એવા સ્થળો વિશે જણાવીએ જે તમારા માટે બેસ્ટ છે.
Jul 26,2023, 12:25 PM IST
Trending news
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું