हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
143/ 1
(41)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતીઓ
ગુજરાતીઓ News
World news
કેનેડા કમાણી કરવા જવા માંગતા ગુજરાતીઓ માટે બેડ ન્યૂઝ! હવે માથે પડશે ટિકિટનો ખર્ચો
જો તમે પણ ભણવાનું બહાનું કાઢીને કેનેડા કમાવવા જવા માંગતા હોવ તો આ ન્યૂઝ તમારા માટે છે. તમારા માટે એક ખુબ જ માઠા સમાચાર છે, કારણકે, હવે કેનેડામાં નહીં ચાલે તમારી આ તરકીબ. અહીંની સરકારે બદલી નાંખ્યો છે કામના કલાકોનો નિયમ.
May 2,2024, 12:38 PM IST
gujarat news
ગુજરાતીઓ માટે ખુશખબર! સાવ સસ્તામાં ફોરેનની ફ્લાઈટ શરૂ, સવારે અહીં તો બપોરે બેંગકોક
Ahmedabad Airport: હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ માટે આ માહિતી ખુબ જ અગત્યની છે. સાથે આ માહિતીથી તેમને મોટો લાભ થશે. જીહાં, અમદાવાદ એરપોર્ટ પર 31 માર્ચથી 26 ઓક્ટોબર, 2024 સુધી સમર શેડ્યુલની શરૂઆત થવા જઈ રહી છે.
Mar 29,2024, 9:46 AM IST
Agriculture News
ઘઉં-ચોખા છોડીને કેમ આ વસ્તુ ખાઈ રહ્યાં છે લોકો? ગુજરાત સરકાર કેમ ખુદ આપી રહી છે સલાહ
Millets Health Benefits: બાજરી પીઝા, બાજરીના ફ્લેક્સ, બાજરી અને રાજગરાના નૂડલ્સ, પાસ્તા અને કુકીઝ જેવી અવનવી વાનગીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું.
Mar 12,2024, 13:22 PM IST
gujarat news
ગુજરાતીઓ બોગસ ઓફરથી બચો, મફતના ભાવમાં આ જગ્યાએ રાજાની જેમ ઠાઠથી મનાવો હનીમૂન!
આજકાલ તો મેરેજ બાદ હનીમૂનમાં ક્યાં જઈશું એ લગ્ન પહેલાં જ નક્કી કરી દેવામાં આવતું હોય છે. તો શું તમે પણ તમારું હનીમૂનનું સ્થળ પસંદ કરી લીધું છે. બોગસ ઓફરોથી ફસાઈ જવાને બદલે આ જગ્યાએ વૈભવી રાજવી ઠાઠમાઠથી મનાવો તમારું હનીમૂન. ગુજરાતને અડીને આવેલી છે જગ્યાં. બોલીવુડના સિતારાઓ પણ હવે આ જગ્યાએ મનાવે છે હનીમૂન.
Dec 26,2023, 12:14 PM IST
Thailand
મીટિંગના બહાને થાઈલેન્ડ જઈ શું ધંધા કરે છે ગુજરાતીઓ? પત્નીઓ જાણો તમારા 'એમની' આ ચાલ
gujarati in thailand : આજકાલ પતિદેવો પોતાની ભોલી ભાલી પત્નીઓને ઓફિસની મિટિંગનું કહીને થાઈલેન્ડ ઉપડી જતાં હોય છે. પણ ત્યાં જઈને મોટાભાગના લોકો શું ધંધા કરે છે એ બિચારી પત્નીને ખબર હોતી નથી. આ આર્ટિકલમાં જાણો આખરે થાઈલેન્ડમાં જ કેમ રાખવામાં આવે છે સીક્રેટ મીટિંગ અને કંપનીની ટ્રીપ...
Mar 2,2024, 20:17 PM IST
breaking news
અમેરિકામાં 'નંદ ઘેર આનંદ ભયો'ના નાદથી વાતાવરણ ગુંજ્યું! ગુજરાતીઓએ કરી ભવ્ય ઉજવણી
પરદેશમાં દેશની સંસ્કૃતિ જીવંત જોવા મળી રહી છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ દરેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરે છે, ત્યારે જન્મોત્સવના પર્વમાં મટકી ફોડી, પૂજા કરી, પ્રસાદ વહેચીને ગુજરાતીઓ ભક્તીના રંગે રંગાયા
Sep 9,2023, 23:39 PM IST
gujarat tour
ગુજરાતના આ સ્થળને કેમ કહે છે મીની કાશ્મીર? વરસાદમાં અહીં કેમ ઉમટી પડે છે ગુજરાતીઓ?
Picnic Spot of Gujarat : ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે જ્યાં તમને મોજ-મસ્તીની સાથે મનની શાંતિ પણ મળશે. તમામ સ્થળો એવા છે જ્યાં તમે તમારી પર્સનલ કારમાં સરળતાથી પહોંચી શકો છો.
Jul 11,2023, 14:00 PM IST
Diwali festival
આ વર્ષે દિવાળીના તહેવારમાં લોકોએ શું રાખવી તકેદારી, કોરોના કાળમાં કરો ખાસ કામ
ગુજરાતીઓના નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે દિવાળીના તહેવારને લઇ લોકોએ શું તકેદારી રાખવી તે અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સૂચન આપવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીએ દિવાળી અને બેસતા વર્ષના દિવસે મીઠાઈ અને મુખવાસના બદલે એલચી, લવિંગ, ઉકાળો, લીંબુ અને હળદરવાળું દૂધ અસરકારક હોવાનું જણાવ્યું છે.
Nov 4,2020, 17:10 PM IST
Gujaratis
UPSC ની તૈયારી કરતા ગુજરાતીઓએ નહી જવું પડે દિલ્હી, સમગ્ર દેશના નિષ્ણાંતો આવશે અહીં
UPSC ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે IAS સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ હવેથી યુપીએસસીની તૈયારી પણ કરી શકશે. યુનિવર્સિટી અને જય જય ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના ઉપક્રમે આ સ્ટડી સેન્ટર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ થશે.
Aug 7,2020, 16:45 PM IST
NRI
અમેરિકામાં વસતા 6 ગુજરાતીઓ લંડન એરપોર્ટ પર ફસાયા, કરી આ અપીલ
સમગ્ર વિશ્વની સાથે સાથે હવે ભારત અને ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લી માહિતી મુજબ ગુજરાતમાં હાલ કોરોનાના 29 કેસ નોંધાયા છે. 29 કેસમાં અમદાવાદમાં 13 કેસ, સુરતમાં 4, વડોદરામાં 6, રાજકોટમાં 1, ગાંધીનગરમાં 4, કચ્છમાં એક કેસ નોંધાયો છે. જેમાંથી સુરતના એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે 28 દર્દીઓ સારવાર હેઠળ છે. આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યાં છે કે અમેરિકામાં વસતા 6 ગુજરાતીઓ લંડન એરપોર્ટ પર ફસાયા છે. ગ્રીન કાર્ડ ધારકોને જ અમેરિકામાં પ્રવેશ આપવાના નિર્ણય લેતા મુશ્કેલી સર્જાઈ છે.
Mar 23,2020, 12:09 PM IST
Trending news
White Hair
ચાની ભુક્કીમાં આ વસ્તુ મિક્સ કરી સફેદ વાળ પર લગાડો, મહિનાઓ સુધી વાળ કાળા જ રહેશે
gujarat
સિગારેટ પીધા વિના સુરતીઓ પેટમા પધરાવી રહ્યા છે ઝેર! હવામાં સાડા 3 સિગારેટ જેટલું ઝેર
India vs Australia
Video: મેલબર્ન ટેસ્ટમાં જોરદાર ગરમા ગરમી, કોહલીએ કોન્સ્ટસને માર્યો ખભો
gujarat
વડોદરાના રોયલ મેળામા મોટી દુર્ઘટના ટળી! રાઈડનો દરવાજો ખુલી જતા બાળકી પટકાઈ, અફરાતફરી
Triphala Benefits
Triphala Benefits: આ રીતે ત્રિફળા લેશો તો દવા વિના મટી જશે આ 5 સમસ્યાઓ
Budh Double Gochar 2025
જાન્યુઆરીમાં બુધ કરશે ડબલ ગોચર, 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક જગ્યાએ થશે ડબલ લાભ
Venus Transit
વર્ષ 2025માં 10 વખત ચાલ બદલશે શુક્ર, આ 3 રાશિઓને બનાવી દેશે કરોડપતિ!
weather update
ઠંડીએ તોડ્યો રેકોર્ડ... હવામાન વિભાગની બરફવર્ષાની સાથે વરસાદની આગાહી
virat kohali
કોહલી-પંત કે ગિલ નહીં... રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને કહ્યો 'વન મેન આર્મી'
Somnath-Bhavnagar Highway
નેશનલ હાઈવેની આવી દશા કેમ? 4 વર્ષમાં બ્રિજ બની ગયો જર્જરિત, ભ્રષ્ટાચારનો આરોપ