हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડાયમંડ કિંગ
ડાયમંડ કિંગ News
success story
500 રૂપિયામાં આ ગુજરાતીએ બનાવ્યું 7500 કરોડનું સામ્રાજ્ય, પ્રેમથી લોકો કહે છે કાકા
Gujarat Diamond King Govid Dholakiya Success Story: ગુજરાતના રાજસ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા આજે કોઈ ઓળખાણના મહોતાજ નથી પણ એમની સફળતાની કહાની અનેક લોકો માટે પ્રેરણાનું કારણ બની શકે છે. ખાલી ઘરેથી 500 રૂપિયા લઈને નીકળેલા આ ગુજરાતી વેપારી આજે 7500 કરોડનું સામ્રાજ્ય ધરાવે છે. ત્યારે આવો જાણીએ તેમની સફળતાની કહાની.
Jun 17,2024, 12:21 PM IST
Rajya sabha
Rajya Sabha: ગુજરાતમાં ભાજપે ફરી ચોંકાવ્યા, અટકળો કરતાં અલગ નામ, જાણો શું છે કારણ?
BJP Gujarat Rajya Sabha List: ભાજપે તેના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ગુજરાતમાંથી સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પાર્ટીએ મોટા હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા સહિત બે સ્થાનિક નેતાઓને તક આપી છે. મયંક નાયકને તો લોટરી લાગી છે.
Feb 14,2024, 17:58 PM IST
Rajya Sabha candidates
ગુજરાતમા ભાજપે જાહેર કર્યા 4 રાજ્યસભા ઉમેદવારોના નામ; આ ઉમેદવારો વિશે જાણી અજાણી વાત
Rajya Sbha Elections2024: રાજ્યસભા માટે ભાજપ દ્વારા ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે.
Feb 14,2024, 17:47 PM IST
surat news
ભગવાન રામલલાને સુરતમાં બનેલો 11 કરોડનો સોનાનો મુગટ પહેરાવ્યો, આ રીતે કરાયો છે તૈયાર
અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજેલા રામલલ્લાને સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે 11 કરોડનો મુગટ અર્પણ કર્યો છે. ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાની કંપનીમાં સોનુ, હીરા, નિલમ, વગેરે સાથે 6 કિલો વજનનો મુગટ બનાવડાવ્યો હતો.
Jan 25,2024, 20:25 PM IST
ડાયમંડ કિંગ
અમરેલીના દુધાળા ગામને સોલાર પેનલથી સજ્જ કરવાનો ગોવિંદભાઇ ધોળકીયાનો સંકલ્પ
અમરેલીના દુધાળા ગામના વતની અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયા દ્વારા પોતાના વતન દુધાળા પ્રત્યેનો અનોખો પ્રેમ જોવા મળ્યો છે. વતન માટેની અનોખી લાગણી વતનનું વ્હાલ ગોવિંદભાઇ ધોળકીયાનું ઉભરી આવ્યું છે.
Feb 28,2022, 16:52 PM IST
અમિત ચાવડા
સરકાર ઉદ્યોગપતિઓ અને માલેતુજાર લોકો માટે આંખ આડા કાન કરે છે: અમિત ચાવડા
ભાજપાના શાસનમાં કોઇ સામાન્ય ખેડૂત પીવાના પાણી માટે પોતાની ખેતી બચાવાવા માટે અને પોતાના પશુ બચાવાવા માટે કેનાલમાંથી પાણી લેવાનું વિચારેતો તંત્ર દ્વારા તેને રોકવામાં આવે અને પોલીસ દ્વારા ખોટા કેસ તેને જેલમાં ઘકેલવાવામાં આવે છે.
May 8,2019, 11:40 AM IST
Zee Impact
ZEE IMPACT : વિવાદ બાદ ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ તોડાવ્યો રસ્તો
ભરૂચમાં નર્મદામાં પાળો બાંધવાના મુદ્દે થયેલા વિવાદ બાદ સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ રસ્તો તોડાવી દીધો છે. તેમમે પોતાના સુપરવાઇઝરને કહી રસ્તો તોડાવ્યો છે.
May 7,2019, 13:17 PM IST
ભરૂચ
ડાયમંડ કિંગ સવજી ધોળકિયા વૈભવી ફાર્મ હાઉસને લઇને આવ્યા વિવાદમાં
દેશના કહેવતા ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ભરૂચ નજીક નર્મદા નદીની મધ્યમાં તેમના આકાર પામી રહેલા વૈભવી ફાર્મહાઉસને લઇ વિવાદમાં સપડાયા છે. રિસ્ત્રોત સુધી પહોંચવા નર્મદાના પટને ચીરી રસ્તો બનાવી દેવાતા આજે મામલતદારની ટિમ તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમજ તાત્કાલિક રસ્તા માટે નર્મદામાં ઉભા કરાયેલા અવરોધન દૂર કરવા આદેશ જારી કરાયા હતા.
May 6,2019, 21:11 PM IST
surat diamond king
સુરતનાં ઉદ્યોગપતિ સવજી ધોળકીયા કાલે 500 કર્મચારીઓને ભેંટમાં આપશે કાર
પોતાના કર્મચારીઓને બોનસમાં કાર અને મકાન આપવા માટે જાણીતા સવજી ધોળકીયા પોતાના કર્મચારીઓને ફરી કાર બોનસમાં આપવાના છે.
Oct 24,2018, 20:18 PM IST
Trending news
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!
Rajkot
ગેનીબેને ભાજપને સાત પેઢીની યાદ અપાવી! મહિલા સન્માન મુદ્દે કહી દીધી મોટી વાત
Aadhaar card
આધારમાં કઈ માહિતી અપડેટ કરાવવા માટે તમારે આધાર કેન્દ્રની અપોઈન્ટમેન્ટ લેવી પડશે?
Vadnagar
વડનગરના શેઠની દીકરીની કહાની સાંભળીને રુંવાડા ઉભા થઈ જશે, 35 વર્ષ એક ઓરડીમાં કેદ રહી
doctor got cancer
મેડિકલ જગતમાં ખળભળાટ! સમગ્ર વિશ્વમાં ચોંકાવનારો કિસ્સો, ડૉક્ટરને દર્દીથી થયું કેન્સર
panchmahal
અધિકારી હોય તો આવા! સરકારી કચેરીના અંધેર વહીવટને તપાસવા વેશપલટો કરીને પહોંચ્યા
Rajkot
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીની પડખે આવ્યા પદ્મિનીબા વાળા, કહી દીધી મોટી વાત