हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નેતાઓ
નેતાઓ News
gujarat
'ભ્રષ્ટ અધિકારી-નેતાઓના કારણે અસામાજિક તત્વો બેફામ', અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન
અમદાવાદના કાગડાપીઠ હત્યા કેસ મુદ્દે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન. પરિવારને સાંત્વના આપતા કહ્યું, ભ્રષ્ટ અધિકારી અને નેતાઓના કારણે અસામાજિક તત્વો બન્યા બેફામ, હું આપતો રહીશ લડત.
Nov 21,2024, 12:57 PM IST
breaking news
મારે પણ નહોતા લેવા,પાટીલે પહેલીવાર કર્યો ખુલાસો કે કેમ કોંગ્રેસીઓ માટે પાથરી લાલજાજમ
Loksabha Election 2024: પહેલીવાર સીઆર પાટીલે ખુલાસો કર્યો છે કે કેમ કોંગ્રેસ યુક્ત બન્યું ભાજપ.. રાજકોટ આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે વાતચીતમાં જણાવ્યું કે મેં પ્રમુખ પદ સંભાળ્યું ત્યારે કોંગ્રેસીઓ માટે દ્વાર બંધ રાખ્યા હતા, ચારેક વર્ષ આમ ચાલ્યું પણ પછી પાર્ટીએ નિર્ણય લીધો તેથી કોંગ્રેસની નાની મોટી તાકાત તોડવા ભાજપમાં પ્રવેશ અપાયો છે. એટલે હવે ભાજપ ઓપરેશન લોટસ ચલાવી રહી છે.
Mar 30,2024, 13:23 PM IST
Lok Sabha Election 2024
33 ટકા ગુજરાતીઓ કોંગ્રેસની પડખે પણ નેતાઓ ડરપોક, આ 4 નેતાઓના પારોઠનાં પગલાં
Gujarat Congress News: ગુજરાતીઓએ 33 ટકા વોટ ભેટ આપ્યા છતાં કોંગ્રેસના નેતાઓ ડરના માર્યા પારોઠનાં પગલાં ભરી રહ્યાં છે. 2019 બાદ ગુજરાતમાં વોટશેરમાં તફાવત થયો હોવા છતાં કોંગ્રેસ પાસે 33 ટકા વોટ છે પણ મોદી અને અમિત શાહનો ફફડાટ ગુજરાતમાં એટલો છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ફફડ્યા છે. જેઓને પાર્ટી ટિકિટ આપવા માગે છે પણ તેઓ બહાનાં આગળ ધરી રહ્યાં છે.
Mar 13,2024, 18:04 PM IST
gujarat police
સામાન્ય માણસો બાદ નેતાઓ અને અધિકારીઓ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા, પોલીસ નિંદ્રાધીન
તાજેતરમાં આઇપીએસ અધિકારી સંજય ખરાટ, વિપુલ અગ્રવાલ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા. ત્યારે હવે રાજકીય નેતા સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે. કોંગ્રેસ ના ધારાસભ્ય નામનું કોઈ સાયબર ક્રાઇમ કરતી ટોળકીએ બનાવટી આઈડી બનાવી લોકો પાસે પૈસા માંગયા છે. ધારાસભ્યએ સાયબર ક્રાઇમમાં અરજી કરી. જો કે પોલીસ કેટલી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
Oct 11,2020, 16:55 PM IST
સીઆર પાટીલ
રોદણાં રોવાનું પક્ષમાં નહીં ચાલે, ભાજપ પ્રમુખનો નેતાઓને સીધો અને કડક સંદેશ
ભાજપના પૂર્વ ધારાસભ્યોની બેઠકમાં ફરી એકવાર ભાજપ પ્રમુખનો કડક સ્વભાવ જોવા મળ્યો. 2007, 2012ના પૂર્વ ધારાસભ્યો અને 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણી હારેલા નેતાઓની બેઠકમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી એ પક્ષ માટે સક્રિય કરવાના મંત્ર આપ્યા
Sep 2,2020, 19:18 PM IST
ભાજપ
કોંગ્રેસ લોમડી જેવી છે, તેમના વિખવાદ અને નેતાઓનાં લીધે હારી: ધવલસિંહ ઝાલા
કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાનારા બાયડનાં પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાની નરોડા ખાતેની શાળા ખાતે પહોચ્યા હતા. ધવલસિંહ ઝાલાએ ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરીને માતા - પિતાનાં આશીર્વાદ લીધા હતા.
Jul 18,2019, 14:58 PM IST
gujarat
જુઓ ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેમ નહીં આપે રાજીનામાં
ગુજરાત કોંગ્રેસનું માળખું વિખેરવા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કરી ભલામણ. રાજીનામું આપવાને બદલે માળખું વિખેરવા કરાઈ ભલામણ.
Jul 1,2019, 17:30 PM IST
ભાજપ
લોકસભા ચંટણી 2019: કોંગ્રેસમાંથી વધુ એક કુંવરજીએ ભાજપ સાથે કર્યું જોડાણ
જીલ્લા ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા હળપતિ આવાસ નિગમના પૂર્વ ચેરમેન કુંવરજી હળપતિએ રવિવારે ભાજપમાં પુનઃ પ્રવેશ કર્યો છે, 2017ની ચુંટણીમાં અપક્ષમાંથી દાવેદારી કરવામાં આવતા ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. કુંવરજી સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતાં. મહત્વનું છે કે 2019ની ચૂટણીમાં ભાજપ કોઈ રીતે બારડોલીની બેઠક ગુમાવવા નથી માંગતી, જેથી જ નારાજ નેતાઓને માનવામાં આવી રહ્યા છે.
Jan 27,2019, 21:55 PM IST
રેશમા પટેલ
આ આત્મવિશ્વાસની નહીં પણ ભાજપના અભિમાનની હાર છે: રેશમા પટેલ
પાટીદાર અનામત આંદોલન સમિતીમાંથી ભાજપમાં જોડાયેલી રેશમાં પટેલ આક્રમક વલણ સાથે પાંચ રાજ્યોમાં આવેલા ચૂંટણી પરિણામો પર ભાજપ પક્ષ પર જ પ્રહારો કર્યા હતા.
Dec 12,2018, 22:28 PM IST
જમ્મુ અને કાશ્મીર
શહીદના પિતાની સેનાને દર્દભરી અપીલ, 'ઘાટીમાંથી આતંકવાદને ઉખાડો, નેતા સત્તા
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાના શહીદ જવાન ઔરંગઝેબને આજે સુપુર્દ એ ખાક કરવામાં આવશે. આ અગાઉ સેનાના ઓફિસરોએ ઔરંગઝેબના પિતાની મુલાકાત કરી.
Jun 16,2018, 13:35 PM IST
Trending news
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!