हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
DEN-A
NOR
0/ 0
(0)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સેબી
સેબી News
NSE
Stock Market: શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે ખુશખબર, NSEએ 1 એપ્રિલથી બદલ્યો આ નિયમ
NSE Transaction Charges: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ 1 એપ્રિલથી કેશ ઇક્વિટી અને ફ્યુચર એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં 6 ટકાનો વધારો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. વધારાની ફી 1 જાન્યુઆરી, 2021થી લાગુ કરવામાં આવી હતી.
Mar 25,2023, 11:47 AM IST
મ્યુચ્યુઅલ ફંડ
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું થયું વધુ સુરક્ષિત, સેબી ભરશે આ પગલા
તમે મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Funds)માં રોકાણ કરો છો તો આ સમાચાર ધ્યાનથી વાંચો. માર્કેટ રેગ્યુલેટર SEBIએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને વિશ્વાસપાત્ર બનવા માટે ફંડ મેનેજર્સ તરફ વધારે જવાબદાર બનવાનો નિર્ણય કર્યો છે
Sep 30,2020, 17:16 PM IST
Coronavirus
RBIને કારણે શેરબજારમાં પ્રાણ ફૂંકાયો, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી આવી
કોરોના વાયરસ (Coronavirus) ની મહામારી વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેની સીધી અસર શેર માર્કેટ (Share market) માં જોવા મળી છે. કોરોના વાયરસની વિરુદ્ધ જંગમાં થનારા આર્થિક નુકસાન માટે સરકાર તરફથી અનેક રાહત પેકેજની જાહેરાતો કરવામાં આવી છે. આ જાહેરાતોથી ઉત્સાહિત દેશના શેર બજારમાં શુક્રવારે ફરીથી જબરદસ્ત તેજી જોવા મળી છે. સેન્સેક્ટ 1000થી વધુ અંકોના ઉછાળા સાથે 31000 ને પાર જતું રહ્યું. તો બીજી તરફ નિફ્ટી પણ 9000 ઉપર સુધી રહ્યું.
Mar 27,2020, 12:54 PM IST
Coronavirus
રોકાણકારો આ બદલાવની લે ખાસ નોંધ, કોમોડિટીમાં ટ્રેડિંગનો સમય બદલાયો
કોરોના વાયરસ મહામારી (Coronavirus Mahamari) ના પ્રકોપને ધ્યાનમાં રાખીને દેશભરમાં 21 દિવસો માટે જાહેર કરવામાં આવેલ લોકડાઉનને કારણે કોમોડિટી એક્સચેન્જનો ટ્રેડિંગ સમય ઘટાડી દેવાયો છે. દેશના વાયદા બજારોમાં હવે સાંજે 5 વાગ્ય સુધી જ કારોબાર થશે. કોમોડિટી અને કોમોડિટી ડેરીવેટિવ્સનો ટ્રેડિંગનો સમય ઘટાડવાનો નિર્ણય સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (Sebi) દ્વારા લેવામાં આવ્યો છે. સેબીના આ નિર્ણય બાદ દેશના સૌથી મોટા વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ (MCX) સહિત અનેક એક્સચેન્જોએ તમામ કોમોડિટીમાં ટ્રેડિંગનો સમય ઘટાડીને સાંજે 5 વાગ્યા સુધી કરી દીધો છે.
Mar 27,2020, 9:59 AM IST
સેન્સેક્સ
સકારાત્મક વૈશ્વિક સંકેતોથી બજાર માલામાલ, સેન્સેક્સમાં 635 પોઈન્ટનો વધારો
વૈશ્વિક સકારાત્મક સંકેત મળવાને કારણે ભારતીય શેર બજારમાં તેજી ફરી આવી છે. આજે નિફ્ટી અને સેન્સેક્સમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો હતો.
Jan 9,2020, 16:47 PM IST
SEBI
કાર્વી બ્રોકિંગે કર્યો 2000 કરોડનો ગોટાળો! જો તમે તેના ગ્રાહક હોવ તો ચેતી
કાર્વી સ્ટોક બ્રોકિંગના રાજીવ સિંહે જણાવ્યું કે, "અમારી કંપની તમામ બાબતોનો ઉકેલ લાવવામાં સક્ષમ છે. ગ્રાહકોના ફંડનો દુરૂપયોગ કરાયો નથી. જોકે, કાર્વી પર નવું એકાઉન્ટ ખોલવા પર હાલ પ્રતિબંધ મુકી દેવાયો છે. કેટલાક એકાઉન્ટની ડિટેઈલ્સ મેચ થતી ન હોવાના કારણે આ ઓર્ડર કરાયો છે."
Nov 25,2019, 20:59 PM IST
શેર બજાર
શેર બજારમાં પૈસા લગાવનારાઓ માટે મોટા સમાચાર, SEBI બદલ્યો આ નિયમ
શેર બજારમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. SEBI એ બેસિક સર્વિસ ડીમેટ એકાઉન્ટના વાર્ષિક મેન્ટેનેંસના દરમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ અનુસાર બેસિક ડીમેટ એકાઉન્ટ દ્વારા 1 લાખ રૂપિયા સુધી ડેટ સિક્યોરિટી (બોન્ડ) રાખવા પર વાર્ષિક મેન્ટેનેંસ ફી લાગશે નહી. એકથી વધુ લાખ રૂપિયાની ડેટ સિક્યોરિટી રાખવા પર 100 રૂપિયા લાગશે. આ ફેરફાર 1 જૂનથી લાગૂ થશે. અત્યાર સુધી ડીમેટ એકાઉન્ટમાં ડેટ સિક્યોરિટીને રાખવા પર બ્રોકરેજ ફર્મ એનુઅલ મેન્ટેનેંસ ચાર્જ લે છે.
Apr 12,2019, 11:48 AM IST
સેબી
SEBI હવે ઢોલ વગાડીને નહી કરે હરાજી, નવી રીતે થશે આ કામ
કોઇ હરાજી માટે ડુગ-ડુગ વગાડી અથવા પોઝીશન લગાવીને આકર્ષિત કરીને પોતાનો ફાયદા થાય છે. પરંતુ બજાર નિયમનકારી સેબીને લાગે છે કે આ રીત જૂના જમાનાની વાત થઇ ગઇ છે અને આજના સમયમાં નવી રીતે સારા પરિણામ જોવા મળી શકે છે.
Mar 18,2019, 11:29 AM IST
icici bank
Videocon વિવાદ મુદ્દે ICICI મેનેજમેન્ટે ચંદા કોચર સાથે છેડો ફાડ્યો
આઇસીઆઇસીઆઇ બેંકે કહ્યું કે ચંદા કોચરની વિરુદ્ધ ચાલી રહેલી તપાસથી આગળ વધારે તપાસની નોબત આવી શકે છે
Aug 3,2018, 16:41 PM IST
Trending news
Chenab bridge
દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા પુલ પર શરૂ થશે રેલવે
most unaffordable cities
વિશ્વના 10 સૌથી મોંઘા શહેર, જ્યાં ઘર ખરીદવું તો દૂર, રહેવું પણ મુશ્કેલ
Mahavikas Aghadi
ગુજરાતના પડોશી રાજ્યમાં ભાજપને આવશે ટેન્શન, લેવાયો મોટો નિર્ણય
Pakistan Players Salary
બાબરથી લઈ રિઝવાન...બધાનો કપાશે પગાર! પાકિસ્તાની ખેલાડીઓથી નારાજ છે PCB
epf rules change
PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો, કોરોનાકાળમાં શરૂ થયેલી આ સુવિધા બંધ
Ayurveda Tips
દરરોજ સવારે ખાલી પેટ કરો 1 ચમચી ઘીનું સેવન, શરીરને મળશે જોરદાર ફાયદા
Vadodara
સિક્કિમમાં વાદળ ફાટતા ઠેકઠેકાણે તબાહી! વડોદરાના પરિવાર સહિત 20 ગુજરાતીઓ ફસાયા
breaking news
શું અમદાવાદના આ વિસ્તારોમાં બંધ થઈ જશે નોનવેજની દુકાનો? AMCની બેઠકમાં ચર્ચા
Karnataka petrol hike
ચૂંટણી પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, જાણો ક્યાં થયું મોંઘું?
STOCKS TO BUY
શોર્ટ ટર્મમાં કમાણી કરાવશે આ 3 Stocks, મંગળવારે રાખો નજર, જાણો ટાર્ગેટ