हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હેડ કોચ
હેડ કોચ News
Team India
ક્રિકેટર, સાંસદ અને હવે મુખ્ય કોચ! ગંભીરને BCCI પાસેથી કેટલો મળશે કેટલો પગાર?
Indian Cricket Team Gautam Gambhir: પૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો કોચ બનવા જઈ રહ્યો છે. તેમની નિમણૂક લગભગ નિશ્ચિત છે. ગંભીરે મંગળવારે (18 જૂન) આ માટે પ્રથમ રાઉન્ડનો ઇન્ટરવ્યુ પણ આપ્યો છે. હવે બુધવારે બીજા રાઉન્ડનો ઇન્ટરવ્યુ યોજાશે. ગંભીર સિવાય અન્ય ઘણા દિગ્ગજોએ પણ અરજી કરી છે, પરંતુ એવું માનવામાં આવે છે કે BCCI આ જવાબદારી તેને જ આપવા માંગે છે. ક્રિકેટર બન્યા બાદ મેન્ટર તરીકે સફળ થયા બાદ આ પીઢ ખેલાડી હવે એક નવા પડકારનો સામનો કરશે...
Jun 19,2024, 12:25 PM IST
Team India
ગૌતમ ગંભીર બનશે ટીમ ઈન્ડિયાના નવા કોચ! IPL ફાઈનલ પછી જય શાહને મળ્યા, અટકળો તેજ
Team India Head Coach: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPL 2024ની ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 8 વિકેટની આ જીત બાદ KKRના મેન્ટર ગૌતમ ગંભીર ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા.
May 27,2024, 13:47 PM IST
sports news
દ્રવિડની જગ્યાએ કોણ બનશે નવા કોચ? શું ધોની બનશે Team India ના Big Boss?
Team India Coach: BCCI એ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. રાહુલ દ્રવિડ ટી-20 વર્લ્ડ કપ સુધી કોચ તરીકે રહેશે. તેમના પછી ટીમ ઈન્ડિયાને નવો કોચ મળશે. BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે દ્રવિડ ઇચ્છે તો ફરી અરજી કરી શકે છે, પરંતુ આની શક્યતા ઘણી ઓછી છે. દ્રવિડ પોતાનો કાર્યકાળ વધારવા માંગતો નથી. બીજી તરફ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ચીફ વીવીએસ લક્ષ્મણ પણ કોચ બનવા માંગતા નથી. આવી સ્થિતિમાં, પાંચ દાવેદાર સામે આવ્યા છે જે કોચ બની શકે છે. સોશિયલ મીડિયામાં તો ધોનીને પણ લોકોએ ટીમ ઈન્ડિયાના નવા કોચ બનાવી દીધા છે. જોવાનું એ રહે છેકે, આખરે બીસીસીઆઈ કોના નામ પર મહોર મારે છે અને કોણ બને છે ટીમ ઈન્ડિયાના Big Boss.
May 15,2024, 17:09 PM IST
Ravi Shastri
મેચ જીત્યા બાદ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફે કરી પૂજા
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની સાથે બોલિંગ કોચ ભરત અરૂણ, ફીલ્ડિંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયો નિતિન પટેલ પણ હાજર હતા. બધાએ મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના પંચામૃત અભિષેક-પૂજન બાદ નંદી હોલમાં બેસીને પુજારિઓ પાસે શાંતિ પાઠ સાંભળ્યા હતા.
Nov 18,2019, 14:31 PM IST
ipl 2020
IPL 2020: રાજસ્થાન રોયલ્સની ટીમમાં મોટો ફેરફાર, આ દિગ્ગજને બનાવ્યા કોચ
રાજસ્થાન રોયલ્સની ટીમે પોતાના નવા કોચનું ફ્રેન્ચાઇઝીમાં સ્વાગત કર્યું છે. એંડ્રયૂ મેકડોનાલ્ડ આગામી ત્રણ વર્ષ માટે આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા છે.
Oct 21,2019, 15:36 PM IST
PAK vs SL
T20: પાકના પરાજય પર બોલ્યો મિસબાહ- હું 10 દિવસ પહેલા આવ્યો છું
પાકિસ્તાનના મુખ્ય કોચ મિસબાહ ઉલ હકે કહ્યું કે, શ્રીલંકાની બીજા દરજ્જાની ટીમના હાથે ટી20 સિરીઝમાં 0-3થી થયેલા પરાજયે તેની આંખ ખોલી દીધી છે કે દેશની ક્રિકેટ વ્યવસ્થામાં કંઇક ગડબડ છે.
Oct 10,2019, 16:05 PM IST
રવિ શાસ્ત્રી
ભારત પાસે વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા જેવો દબદબો બનાવવાની ક્ષમતા
હેડ કોચ રવિ શાસ્ત્રી ઈચ્છે છે કે વર્લ્ડ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો વારસો એવો હોવો જોઈએ જેવો એક સમયમાં મહાન વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની ટીમોનો હતો.
Sep 11,2019, 18:59 PM IST
Pakistan Cricket Board
પાકિસ્તાન ટીમનો હેડ કોચ અને મુખ્ય પસંદગીકાર બન્યો મિસ્બાહ ઉલ હક
મિસ્બાહ પાકિસ્તાનનો 30મો મુખ્ય કોચ બન્યો છે. પરંતુ આ પાકિસ્તાનના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ ઘટના છે, જ્યારે હેડ કોચને ચીફ સિલેક્ટરની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
Sep 4,2019, 14:51 PM IST
રવિ શાસ્ત્રી
કોચ બનતા શાસ્ત્રીનું મોટુ નિવેદન, જણાવ્યો ટીમ ઈન્ડિયાનો આ પ્લાન
રવિ શાસ્ત્રીએ કોચ બનતા જ ટીમ ઈન્ડિયાના ભવિષ્ય પર મોટુ નિવેદન આપ્યું છે. 57 વર્ષીય રવિ શાસ્ત્રી ટી20 વિશ્વકપ 2021 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા રહેશે.
Aug 17,2019, 17:31 PM IST
russell domingo
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને વધુ ખતરનાક બનાવશે આ દિગ્ગજ, બન્યા ટીમના હેડ કોચ
બાંગ્લાદેશે હજુ સપ્ટેમ્બરમાં અફઘાનિસ્તાનની સાથે એકમાત્ર ટેસ્ટ મેચ રમવાની છે. ત્યારબાદ તે અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વેની સાથે ત્રિકોણીય સિરીઝ પણ રમશે.
Aug 17,2019, 16:34 PM IST
રવિ શાસ્ત્રી
શાસ્ત્રીની પસંદગી પર ગુસ્સે થયા ફેન્સ
રવિ શાસ્ત્રી ફરી ટીમ ઈન્ડિયાના કોચ બનતા ફેન્સને પસંદ આવ્યું નથી અને તેઓ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.
Aug 17,2019, 14:42 PM IST
team india coach
ટીમ ઈન્ડિયા કોચઃ શોર્ટલિસ્ટ કરાયેલા 6 નામોમાં રવિ શાસ્ત્રી મજબૂત દાવેદાર
કપિલ દેવની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની સીએસી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે શોર્ટલિસ્ટ કરાયેલા 6 લોકોનું ઈન્ટરવ્યૂ કરશે. મુખ્ય કોચની દોડમાં હાલના કોચ રવિ શાસ્ત્રી સૌથી આગળ છે.
Aug 13,2019, 17:23 PM IST
team india head coach
ટીમ ઈન્ડિયાના કોચ માટે 6 નામ શોર્ટલિસ્ટ, 16 ઓગસ્ટે ઇન્ટરવ્યૂ
16 ઓગસ્ટથી શરૂ થનારી આ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે પસંદ થયેલા આ ઉમેદવારોએ સીએસી સમક્ષ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરવું પડશે. 3 સભ્યોની સીએસી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે ઇન્ટરવ્યૂ બાદ સપ્તાહના અંત સુધી કે આગામી સપ્તાહ સુધી અંતિમ નિર્ણય લેશે.
Aug 12,2019, 22:54 PM IST
બીસીસીઆઈ
કપિલ દેવ અને આ બે દિગ્ગજ ટીમ ઈન્ડિયાના હેડ કોચની કરશે પસંદગી
કપિલ દેવ, ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી વાળી કમિટી હેડ કોચ નક્કી કરશે. વિનોદ રાયે કહ્યું કે, 'સીએસીનો નિર્ણય અંતિમ હશે અને તે પસંદ કરાયેલા ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ કરશે.
Aug 5,2019, 20:06 PM IST
tom moody
શું રવિ શાસ્ત્રીની વિકેટ પડશે? ટોમ મૂડી પણ કોચની રેસમાં સામેલ
ટીમ ઈન્ડિયાના નવા કોચ માટે અરજી કરવાની તિથિ સમાપ્ત થઈ ગઈ છે અને હવે કપિલ દેવની આગેવાની વાળી સલાહકાર સમિતિ કોચ પસંદગી માટે ઈન્ટરવ્યૂ કરશે. મુખ્ય કોચની દોડમાં ઓસ્ટ્રેલિયાના ટોમ મૂડી મોટું નામ છે.
Jul 31,2019, 17:53 PM IST
બીસીસીઆઈ
ભારતીય ટીમના કોચ બનવા માટે જરૂરી છે આ લાયકાત અને અનુભવ
ભારતીય ક્રિકેટ ટીમ માટે નવા કોચિંગ સ્ટાફને શોધવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઈએ તેના માટે જરૂરી યોગ્યતા વિશે જણાવ્યું છે. આ પ્રમાણે નવા કોચની ઉંમર અને તેના અનુભવની યોગ્યતાઓ વિશે જણાવવામાં આવ્યું છે.
Jul 16,2019, 18:44 PM IST
બીસીસીઆઈ
BCCIએ શરૂ કરી ટીમ ઈન્ડિયાના નવા કોચની શોધ
વિશ્વ કપમાં થયેલા પરાજય બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એક્શનમાં છે. બીસીસીઆઈએ હેડ કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફીલ્ડિંગ કોચ, ફિઝિયોથેરાપિસ્ટ, સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ કોચ અને વહીવટી મેનેજર માટે અરજી મંગાવી છે. હાલના સમયમાં ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી છે.
Jul 16,2019, 15:34 PM IST
ટીમ ઈન્ડિયા
ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદ માટે BCCI બહાર પાડી શકે છે જાહેરાત
બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાના હેડ કોચ પદ માટે જલ્દી જાહેરાત બહાર પાડી શકે છે. આ માટે ઈન્ટરવ્યૂની પ્રક્રિયા વિશ્વકપ બાદ બે સપ્તાહમાં કરી શકાય છે.
Mar 20,2019, 14:44 PM IST
IPL 2019
IPL 2019: પૈડી અપટન રાજસ્થાન રોયલ્સના કોચ પદે નિયુક્ત
આ સાથે અપટન વિશ્વભરમાં આયોજીત થનારી ઘણી ટી20 ટૂર્નામેન્ટની ટીમો સાથે જોડાયેલા રહ્યાં છે. બિગ બેશ લીગમાં તે સિડની થંડરને પણ ટાઇટલ અપાવી ચુક્યા છે.
Jan 13,2019, 18:24 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો