Shocking! વાસનાએ જીવલેણ કોરોનાને પણ ભૂલાવી દીધો, હોસ્પિટલના ટોઈલેટમાં માણ્યું કોરોના દર્દી સાથે સેક્સ

કોરોનાના દર્દી સાથે સેક્સ દરમિયાન મેલ નર્સે પીપીઈ કિટ ઉતારી નાખી હતી. આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા થયો.

Shocking! વાસનાએ જીવલેણ કોરોનાને પણ ભૂલાવી દીધો, હોસ્પિટલના ટોઈલેટમાં માણ્યું કોરોના દર્દી સાથે સેક્સ

જાકાર્તા: કોરોના વાયરસ  (Coronavirus) મહામારીના કારણે દુનિયાભરમાં કરોડો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને મહામારીને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ(Social Distancing) નું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે કેટલાક લોકો બેદરકારીની હદ પાર કરી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઈન્ડોનેશિયા(Indonesia) ના જાકાર્તાની એક હોસ્પિટલથી સામે આવ્યો છે, જ્યાં એક ગે નર્સે કોરોના દર્દી સાથે હોસ્પિટલના ટોઈલેટમાં સેક્સ કર્યું. 

નર્સને આપવામાં આવી કોરોના રસી, 6 દિવસની અંદર જોવા મળેલી આ 'આડઅસર'થી ડોક્ટરો પણ ચોંકી ગયા

આ રીતે થયો ખુલાસો
કોરોનાના દર્દી સાથે સેક્સ દરમિયાન મેલ નર્સે પીપીઈ કિટ ઉતારી નાખી હતી. આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા થયો. વાત જાણે એમ છે કે દર્દીએ નર્સની સાથે વોટ્સએપ પર થયેલી વાતચીતનો સ્ક્રીનશોટ ટ્વિટર પર શેર કર્યો હતો. ત્યારબાદ તેનો સ્ક્રીનશોટ વાયરલ થઈ ગયો. જેના પર પ્રશાસનની નજર પડી અને અધિકારીઓએ નર્સ તથા દર્દી બંનેની પૂછપરછ કરી. પોલીસની સામે બંનેએ  ટોઈલેટમાં જઈને સેક્સ કરવાની વાત સ્વીકારી લીધી હતી. આ સાથે જ નર્સે જણાવ્યું કે તેણે પોતાની  પીપીઈ કિટ પણ ઉતારી ફેંકી હતી. 

મહત્વના સમાચાર....1 જાન્યુઆરીથી આ લોકોના મોબાઈલમાંથી 'ગાયબ' થઈ જશે WhatsApp!, ફટાફટ કરો આ કામ

પોર્નોગ્રાફિક કાયદા હેઠળ કાર્યવાહીની શક્યતા
ઈન્ડોનેશિયા એક્સપેટના રિપોર્ટ મુજબ કોવિડ-19 સંક્રમિત વ્યક્તિ સાથે સેક્સના આરોપમાં મેલ નર્સને સસ્પેન્ડ કરી દેવાઈ છે. હાલ  બંનેને અલગ અલગ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને કોરોનાની તપાસ કરાઈ છે. બંને પર ઈન્ડોનેશિયાના પોર્નોગ્રાફિક કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે. ઈન્ડોનેશિયા નેશનલ નર્સ એસોસિએશન મુજબ નર્સ પર લીગલ ચાર્જિસ લગાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news