સલમાને શેયર કર્યો આંખો પહોળી થઈ જાય એવો ફિટનેસ વીડિયો, જોવા કરો ક્લિક...

સુપરસ્ટાર સલમાન હાલમાં પોતાની ફિલ્મ ભારતની સફળતાની મજા માણી રહ્યો છે. આ ફિલ્મની સફળતા પછી સલમાન સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયો છે. 

સલમાને શેયર કર્યો આંખો પહોળી થઈ જાય એવો ફિટનેસ વીડિયો, જોવા કરો ક્લિક...

મુંબઈ : સુપરસ્ટાર સલમાન હાલમાં પોતાની ફિલ્મ ભારતની સફળતાની મજા માણી રહ્યો છે. આ ફિલ્મની સફળતા પછી સલમાન સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયો છે. તે રોજ પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. સલમાનની દરેક પોસ્ટ એના ચાહકોને બહુ પસંદ પડી રહી છે.

સલમાન બોલિવૂડના ફિટ એક્ટર્સમાંથી એક છે અને આ વાતનો પુરાવો સલમાનની લેટેસ્ટ તસવીરો અને વીડિયો છે. હાલમાં સલમાને ઇન્સ્ટા એકાઉન્ટ પર એક તસવીર શેયર કરી છે. આ તસવીરમાં સલમાન લેગ સ્પિલટ કરતો નજરે ચડે છે. સલમાનની આ નવી તસવીર અને વીડિયો એના ચાહકોને બહુ પસંડ પડી રહ્યા છે. 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાનની કરિયરની વાત કરીએ તો સલમાનની હાલમાં રિલીઝ થયેલી ભારત બહુ જલ્દી 100 કરોડ રૂપિયાની કમાણી કરનાર ફિલ્મ બની ગઈ હતી. ભારત પછી સલમાન પાસે દબંગ 3, ઇન્શાલ્લાહ અને કિક 2 છે. હાલમાં સલમાન દબંગ 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે સોનાક્ષી સિંહા જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news