અમદાવાદની ફેમસ સંકલ્પ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ઓર્ડર કરેલ ફૂડમાંથી નીકળ્યો વંદો

અમદાવાદ (Ahmedabad) ની ઓનેસ્ટ હોટલ (Honest Restaurant)ના ફૂડમાંથી વંદો નીકળવાની ઘટના બાદ વધુ એક પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટના ફૂડમાંથી વંદો નીકળવાની ઘટના બની છે. અમદાવાદની સંકલ્પ રેસ્ટોરન્ટ (Sankalp Restaurant) માંથી ઓનલાઈન (Online Food) મંગાવેલ ફૂડમાંથી વંદો નીકળવાનો આરોપ એક ગ્રાહક દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટના સોમવારની છે. ત્યારે સમગ્ર મામલે ગ્રાહકે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને ફરિયાદ કરી છે.

અમદાવાદની ફેમસ સંકલ્પ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ઓર્ડર કરેલ ફૂડમાંથી નીકળ્યો વંદો

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ની ઓનેસ્ટ હોટલ (Honest Restaurant)ના ફૂડમાંથી વંદો નીકળવાની ઘટના બાદ વધુ એક પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટના ફૂડમાંથી વંદો નીકળવાની ઘટના બની છે. અમદાવાદની સંકલ્પ રેસ્ટોરન્ટ (Sankalp Restaurant) માંથી ઓનલાઈન (Online Food) મંગાવેલ ફૂડમાંથી વંદો નીકળવાનો આરોપ એક ગ્રાહક દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટના સોમવારની છે. ત્યારે સમગ્ર મામલે ગ્રાહકે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને ફરિયાદ કરી છે.

અમદાવાદની વધુ એક પ્રસિદ્ધ રેસ્ટોરન્ટની ફૂડની ક્વોલિટી સામે પ્રશ્નો ઉભા થયા છે. મેમનગર વિસ્તારમાં આવેલી સંકલ્પ રેસ્ટોરન્ટ બ્રાન્ચ સામે એક ગ્રાહક દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે. જેમાં આ ગ્રાહકે ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું હતું. જેમાંથી વંદો નીકળ્યો છે. આ ઘટના 7 ઓક્ટોબરની હોવાનું સામે આવ્યું છે. જેના ફોટો વાઈરલ થયા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news