cockroach

OMG ! એક વ્યક્તિના કાનમાં જીવતા 10 વંદા જોઈને ડોક્ટર પણ અચંભિત...!

હોસ્પિટલના કાન-નાક-ગળાના નિષ્ણાતને દર્દીએ કહ્યું કે, "મને કાનમાં ખુબ જ દુખાવો થઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે જાણે તેના કાનમાં કોઈ કોતરી રહ્યું છે અને ખાઈ રહ્યું છે. મારાથી જરા પણ સહન થતું નથી."
 

Nov 7, 2019, 06:26 PM IST

અમદાવાદની ફેમસ સંકલ્પ રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ઓર્ડર કરેલ ફૂડમાંથી નીકળ્યો વંદો

અમદાવાદ (Ahmedabad) ની ઓનેસ્ટ હોટલ (Honest Restaurant)ના ફૂડમાંથી વંદો નીકળવાની ઘટના બાદ વધુ એક પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટના ફૂડમાંથી વંદો નીકળવાની ઘટના બની છે. અમદાવાદની સંકલ્પ રેસ્ટોરન્ટ (Sankalp Restaurant) માંથી ઓનલાઈન (Online Food) મંગાવેલ ફૂડમાંથી વંદો નીકળવાનો આરોપ એક ગ્રાહક દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટના સોમવારની છે. ત્યારે સમગ્ર મામલે ગ્રાહકે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને ફરિયાદ કરી છે.

Oct 9, 2019, 06:39 PM IST
Cockroach from honest food PT2M45S

ગ્રાહકે મંગાવેલી વાનગીમાંથી નીકળ્યો મરેલો વંદો, વીડિયો થયો વાયરલ

અમદાવાદના મણિનગરની ઓનેસ્ટ રેસ્ટોરન્ટનો વીડિયો વાયરલ થયો છે. અહીં ગ્રાહકે મંગાવેલી વાનગીમાંથી મરેલો વાંદો નિકળ્યો હતો. આ અંગે ગ્રાહકે વીડિયો બનાવી એએમસીને જાણ કરી હતી જેના પગલે હેલ્થ વિભાગે રેસ્ટોરન્ટ સામે ક્લોઝર નોટીસની કાર્યવાહી કરાઇ હતી.

Oct 3, 2019, 11:55 AM IST
Vadodra: Cockroach In Pizza Hut's Pizza PT5M20S

વડોદરા:પીઝા હટના પીઝામાંથી વંદો નીકળતા ચકચાર

વડોદરા: જોવો તમારા મનપસંદ પીઝામાં વંદો, ફૂડ પ્લેટમાં વંદો દેખાતા ગ્રાહકમાં રોષ.

Aug 23, 2019, 06:15 PM IST

આ જાપાનીઝ યુવકની લવસ્ટોરી છે ખુબ ચર્ચામાં, પ્રેમિકા વિશે જાણીને આંખે અંધારા આવી જશે

પ્રેમ ક્યારે કોની સાથે થાય તે કોઈ ન કહી શકે. પ્રેમ કોઈ જાત, ધર્મ કે ઊંચ નીંચના ભેદભાવ જોતો નથી. આવી જ એક લવસ્ટોરી હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. વાત જાણે એમ છે કે આ લવસ્ટોરી એટલા માટે સ્પેશિયલ ગણાઈ રહી છે કારણ કે તેમાં છોકરાને કોઈ છોકરી સાથે નહીં પરંતુ એક વંદા સાથે પ્રેમ થઈ ગયો. વંદાને જોઈને તો લોકો ઉછળી પડતા હોય છે. ચીતરી ચઢતી હોય છે. 

Feb 3, 2019, 01:01 PM IST

એર ઇન્ડિયાના પ્રવાસીના ભોજનમાંથી નીકળ્યો વંદો, પછી...

મહિલાએ આ તસવીર ટ્વિટર પર શેર કરતા વાઇરલ બની છે

Dec 21, 2017, 01:16 PM IST