ભાજપે પેટા ચૂંટણી જીતવા કઈ બેઠક પર કોને સોંપી જવાબદારી, ક્લિક કરીને જાણો 

વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણીની વ્યવસ્થા અને પૂર્વ તૈયારીઓ માટે આજે જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં કોર ગ્રુપની બેઠક યોજાઈ. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ આ બેઠક અંગે પત્રકાર પરિષદમાં જાણકારી આપી. જે મુજબ 8 વિધાનસભા બેઠકો પર ચૂંટણી ઈન્ચાર્જ નક્કી કરાયા. 

ભાજપે પેટા ચૂંટણી જીતવા કઈ બેઠક પર કોને સોંપી જવાબદારી, ક્લિક કરીને જાણો 

બ્રિજેશ દોશી, અમદાવાદ: વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણીની વ્યવસ્થા અને પૂર્વ તૈયારીઓ માટે આજે જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં કોર ગ્રુપની બેઠક યોજાઈ. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ આ બેઠક અંગે પત્રકાર પરિષદમાં જાણકારી આપી. જે મુજબ 8 વિધાનસભા બેઠકો પર ચૂંટણી ઈન્ચાર્જ નક્કી કરાયા. 

ભાજપે પેટા ચૂંટણી જીતવા કઈ બેઠક પર કોને આપી જવાબદારી...

અબડાસા વિધાનસભા
કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા- ભાજપ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ

લીંબડી વિધાનસભા
કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ- સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી નીતિન ભારદ્વાજ

કરજણ વિધાનસભા
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહજાડેજા- પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ

ડાંગ વિધાનસભા- 
કેબિનેટ મંત્રી ગણપત વસાવા- ધારાસભ્ય પૂર્ણેશ મોદી

કપરાડા વિધાનસભા
રાજ્ય મંત્રી ઈશ્વર સિંહ પટેલ- પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર

મોરબી વિધાનસભા- 
કેબિનેટ મંત્રી સૌરભ પટેલ-પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા

ગઢડા વિધાનસભા -
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા-પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા

ધારી વિધાનસભા-
રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને અમરેલી જિલ્લા પ્રભારી ધનસુખ ભંડેરી

તમામ વિધાનસભાનું સંકલન પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પૂર્વે મંત્રી શંકર ચૌધરી કરશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news