દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 7.1

દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં શુક્રવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક મિનિટની અંદર બે-ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ 5.12 વાગે આવ્યો હતો. કાશ્મીર પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

Updated By: Dec 20, 2019, 05:32 PM IST
દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 7.1

નવી દિલ્હી: દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં શુક્રવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક મિનિટની અંદર બે-ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ 5.12 વાગે આવ્યો હતો. કાશ્મીર પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. કાશ્મીરમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેંદ્વ બિંદુ અફઘાનિસ્તાનના હિંદુકુશ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેની તિવ્રતા 7.1 હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દેશન અન્ય ભાગોની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.