delhi ncr 0

Weather Update: Delhi માં વાતાવરણ બન્યું રંગીન, આજે આવી રહેશે અન્ય રાજ્યોની સ્થિતિ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જાહેર કરતાં કહ્યું કે આજે દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં વાવાઝોડા સાથે (Thunderstorm) હળવાથી ભારે વરસાદનું અનુમાન છે. 

Aug 1, 2021, 08:41 AM IST

Earhquake: દિલ્હી NCR, પંજાબ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભૂકંપના આંચકા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભૂકંપના (Earthquake) તીવ્ર આંચકા અનુભવાયા છે. આંચકાની તીવ્રતા એટલી હતી કે, જમ્મૂ- કાશ્મીરથી લઇને લખનઉ સુધી તેની અસર જોવા મળી હતી. લોકો ભયથી પોત-પોતાના ઘરોની બહાર નીકળી ગયા હતા

Feb 12, 2021, 10:52 PM IST

NGT નો આદેશ- દિલ્હી-NCRમાં 30 નવેમ્બર સુધી ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ

દિલ્હી એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણને જોતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મોટો નિર્ણય લીધો છે. NGTએ સોમવારે પોતાના આદેશમાં કહ્યું કે દિલ્હી-એનસીઆરમાં 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડવા પર રોક લગાવવામાં આવે છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે બાકીના શહેરોમાં જ્યાં એર ક્વોલિટી ખરાબ કે જોખમી સ્તરે છે ત્યાં પણ ફટાકડા પર પ્રતિબંધ રહેશે. 

Nov 9, 2020, 02:08 PM IST

PHOTOS: ભારે વરસાદથી દિલ્હી બેહાલ, મિન્ટો રેલવે બ્રિજ નીચે પાણી ભરાયા, એકનું મોત

ભારે વરસાદ બાદ દેશની રાજધાની દિલ્હીના હાલ હવાલ થઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. દિલ્હીમાં મિન્ટો બ્રિજ નીચે એક ડેડબોડી મળી આવ્યુ્ં છે. જે એક ટેમ્પો ડ્રાઈવરનું હોવાનું કહેવાય છે. હાલ હજુ પોલીસ તેની તપાસ કરી રહી છે. 

Jul 19, 2020, 01:12 PM IST

દિલ્હી NCRમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતા

મોન્સૂન વચ્ચે દિલ્હી અને આસપાસના વિસ્તારો (Delhi-NCR)માં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર સ્થાન રાજસ્થાનનું અલવરમાં હતું.

Jul 3, 2020, 07:32 PM IST

વાતાવરણમાં પલટો, દિલ્હી સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા

હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. દિલ્હી (Delhi)ની આસપાસના વિસ્તારોમાં  (Delhi-Noida) વરસાદ શરૂ થઇ ગયો છે. તો બીજી તરફ કરા પડવાના અહેવાલ છે. થોડા કલાકમાં મધ્યમ તો કહી સામાન્ય વરસાદથી એક તરફ જ્યાં હવામાન ખુશનુમા થઇ ગયું છે તો બીજી તરફ કરા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Mar 14, 2020, 05:04 PM IST

દિલ્હી સુધી પહોંચતા પંજાબ-હરિયાણાના ધુમાડાનું આખરે સોલ્યુશન મળ્યું

દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ ફેલાવવા માટે બદનામ પરાલી સૂરજકુંડ મેળામાં જોરદાર નામ કમાવી રહી છે. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં યોજાયેલ મેળામાં પહોંચેલ શિલ્પકાર પરાલી (Parali) થી ઘરેલુ ઉપયોગમાં લેવાતી સામગ્રી બનાવી રહ્યાં છે. જેમાં બેસવા માટે આસન, આરામ કરવા માટે ચટ્ટાઈ, પહેરવા માટે ચપ્પલ અને સામાન રાખવા માટે ટોપલી પણ બનાવી રહ્યાં છે. જમ્મુ કાશ્મીરની શિલ્પકાર મહિલાઓએ આ સાબિત કરી દીધું કે, પરાલી સમસ્યા નહિ, પણ સમાધાન છે. તેને બાળો નહિ, પરંતુ ઉપયોગ કરો. તેનો પ્રયોગ કરો. પરાલીથી બનેલા બહુ જ સુંદર અને આકર્ષક સામાન મેળામાં પહોંચી રહ્યાં છે. જે પર્યટકોને પણ ગમી રહ્યાં છે. આ મેળામાં પરાલી ન બાળવા માટેનું શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. 

Feb 7, 2020, 06:02 PM IST

દિલ્હીમાં ઠંડી અને પ્રદૂષણનો 'ડબલ એટેક', Pollution ફરી ભયાનક સ્તરે પહોંચ્યું...

દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં શિયાળા અને પ્રદૂષણનો ડબલ એટેક ચાલુ છે. ગુરૂવારે દિલ્હીના એર ક્વોલિટી ઇંડેક્સ (AQI) 466 નોંધવામાં આવી હતી. જ્યારે નોઇડાનું 491 અને ગુરૂગ્રામનું 504 રહ્યું. સ્વાસ્થ્ય માટે ખૂબ ખતરનાક છે. તો બીજી તરફ સવારે સાડા પાંચ વાગે દિલ્હીનું તાપમાન પણ 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો બીજી તરફ ધુમ્મસ વિજિબિટી પણ ફક્ત 300 મીટર રહી. 

Jan 2, 2020, 09:23 AM IST
Earthquake shocks experienced in northern India PT6M38S

ઉત્તર ભારતમાં અનુભવાયા ભૂકંપના આંચકા, કેન્દ્ર બિંદું અફઘાનિસ્તાન

દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં શુક્રવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક મિનિટની અંદર બે-ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ 5.12 વાગે આવ્યો હતો. કાશ્મીર પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. કાશ્મીરમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેંદ્વ બિંદુ અફઘાનિસ્તાનના હિંદુકુશ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેની તિવ્રતા 7.1 હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દેશન અન્ય ભાગોની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Dec 20, 2019, 11:10 PM IST

દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 7.1

દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં શુક્રવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક મિનિટની અંદર બે-ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ 5.12 વાગે આવ્યો હતો. કાશ્મીર પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

Dec 20, 2019, 05:32 PM IST
Father Committed Suicide After Murdered Children In Delhi NCR PT55S

દિલ્હી NCRમાં પિતાએ બાળકોની હત્યા કરી નીચે ઝંપલાવ્યું

દિલ્હી NCRમાં પિતાએ બાળકોની હત્યા કરી નીચે ઝંપલાવ્યું

Dec 3, 2019, 02:30 PM IST

મારૂતિએ અલ્ટો કે-10 માં ઉમેર્યા નવા સુરક્ષા ફીચર, મોડલની કિંમત વધી

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઇન્ડીયા (એમએસઆઇ)એ બુધવારે કહ્યું કે તેણે પોતાની હેચબેક કાર અલ્ટો કે-10માં ઘણા નવા ફીચર ઉમેર્યા છે. તેનાથી દિલ્હી અને રાષ્ટ્રીય ક્ષેત્રમાં મોડલની કિંમત 23,000 રૂપિયા વધી ગઇ છે. મોડલમાં એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, ડ્રાઇવર એર બેગ, રિવર્સ પાર્કિંગ સેંસર, સીડ એલર્ટ સિસ્ટમ, ડ્રાઇવર અને સહ ડ્રાઇવરને સીટ બેલ્ટની યાદ અપાવનાર રિમાઇન્ડરને સામેલ કરવામાં આવી છે. 

Apr 12, 2019, 04:32 PM IST