triple talaq

ત્રિપલ તલાકની આ ઘટના સાંભળી ચોંકી ઉઠશો, માણસ આટલો નિષ્ઠુર કઇ રીતે હોઇ શકે?

શહેરના ગુંદલાવ રહેતી એક મુસ્લિમ પરિણીતાને 3 દીકરીઓને જન્મ આપતા પતિએ તલાક આપ્યા હોવાથી મહિલા પોલીસ મથકે મામલો પહોંચ્યો છે. દેશમાં ટ્રિપલ તલાક પ્રથા વિરુદ્ધ ભાજપ સરકારે કાયદો પસાર કર્યો છે. ટ્રિપલ તલાક આપનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે વલણ શહેર નજીક આવેલા ગુંદલાવના દાયલ નગર ખાતે રહેતા એક મુસ્લિમ યુવકે લગ્નના 11 વર્ષ બાદ તેની પત્નીએ 3 દીકરીઓને જન્મ આપતા પતિએ ત્રણ વખત તલાક તલાક તલાક કહી મહિલાને છૂટી કરી મુકતા લાચાર બનેલી મુસ્લિમ મહિલા 15 દિવસની બાળકી સાથે ન્યાય મેળવવા સીટી પોલોસ મથકે આવેલા મહિલા પોલીસ મથકે પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા આવી પહોંચી હતી. 

Sep 3, 2021, 09:12 PM IST
Dubai-based husband gives wife a triple divorce on the phone !!! PT3M12S

Dubai બેઠેલા પતિએ પત્નીને ફોન પર આપ્યા ત્રિપલ તલાક !!!

Dubai-based husband gives wife a triple divorce on the phone !!!

Feb 7, 2021, 01:20 PM IST
Triple talaq case at Vadodara PT3M1S

વડોદરામાં ત્રિપલ તલાકનો મામલો આવ્યો સામે

વડોદરામાં ત્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. વડોદરાની મહિલાને ઝારખંડમાં રહેતા પતિએ ફોન પર તલાક આપ્યા છે. આ મહિલા પાસે પતિ અને સાસરિયા વારંવાર દહેજની માગ કરતા હતા જેના પગલે મહિલા તેના પિતાને ત્યાં રહેતી હતી. આ મામલે મહિલાએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Feb 10, 2020, 11:15 AM IST
A Case Of Triple Talaq Has Been Faced In Jamnagar PT3M2S

જામનગરમાં સામે આવ્યો ત્રિપલ તલાકનો કિસ્સો

જામનગરમાં સામે આવ્યો ત્રિપલ તલાકનો કિસ્સો, સમગ્ર માહિતી માટે જુઓ વીડિયો...

Jan 22, 2020, 06:50 PM IST

અમદાવાદમાં ફરી એક ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો, પોલીસમાં ફરિયાદ

ત્રિપલ તલાકના નવા કાયદા બાદ શહેરમાં પાંચેક જેટલા કિસ્સા બની ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રિપલ તલાકની ફરિયાદમાં શારિરીક, માનસિક ત્રાસ અને દહેજની કલમ પણ ઉમેરાતાં આ કેસમાં ત્રણ વર્ષની સજાની જોગવાઇ હોવાથી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Dec 18, 2019, 09:48 PM IST

2019માં મોદી-શાહની જોડીના 5 ઐતિહાસિક નિર્ણય, જેણે દેશનો 'ઈતિહાસ' અને 'ભૂગોળ' બદલી નાખ્યા

શિયાળુ સત્રમાં નાગરિકતા સંશોધન બિલ પર નવો કાયદો બનાવીને મોદી સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે 2024 સુધીમાં તેઓ પોતાના તમામ રાજકીય એજન્ડા પૂરા કરીને જ રહેશે.

Dec 12, 2019, 10:54 PM IST

અમદાવાદ: પતિએ ત્રિપલ તલાક કહેતા મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

ત્રિપલ તલાકનો કાયદો હોવા છતાં પતિએ પત્નીને ત્રણ વાર તલાક કહી તલાક આપ્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના વેજલપુર પોલીસે પણ દહેજની કલમ અને ત્રિપલ તલાકના કાયદાની કલમો હોઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવિજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નવા કાયદા બાદ અમદાવાદનો આ પ્રથમ કિસ્સો હોવાનું સામે આવ્યું છે.

Aug 28, 2019, 05:55 PM IST
For Important Highlights Of The Day Watch 'Big News' 22082019 PT25M9S

સુરત: ત્રિપલ તલાક મામલે મહિલાના પતિ સામે પોલીસે દાખલ કર્યો કેસ, વધુ સમાચારો માટે જુઓ 'Big News'

સુરતમાં ત્રિપલ તલાકનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કરતા પોલીસે ફરિયાદ નોંધાવાની ના પાડી દીધી હતી.

Aug 22, 2019, 08:50 PM IST
Surat, Zee Impact: Police Registers Complaint Against Triple Talaq PT3M29S

સુરત: ત્રિપલ તલાકની ફરિયાદનો મામલો, પોલીસ હવે નોંધશે આ મામલે ફરિયાદ

સુરતમાં ટ્રિપલ તલાકનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કરતા પોલીસે ફરિયાદ નોંધાવાની ના પાડી દીધી હતી.

Aug 22, 2019, 05:55 PM IST

સુરતમાં પત્નીને ફોન પર અપાયા ત્રિપલ તલાક, ફરિયાદ ના નોંધાતા મહિલા થઇ નિરાશ

મુસ્લિમ મહિલાઓ માટેનું મહત્વનું એવા ત્રિપલ તલાકનાં બિલને રાષ્ટ્રપતિએ મંજુરી આપી દીધી છે. આ પહેલા સંસદના બંન્ને ગૃહમાં ઐતિહાસિક ત્રિપલ તલાક બીલ પસાર થઈ ગયું. પરંતુ હજુ સુધી આ બિલનો સત્તાવાર કાયદાનો અમલ પોલીસ ન કરી શકતી હોવાથી સુરત શહેરની મહિલાને નિરાશ થવાનો વારો આવ્યો છે

Aug 22, 2019, 04:08 PM IST
Shocking case of Triple talaq at Surat PT4M18S

સુરતમાં ટ્રિપલ તલાકનો ચોંકાવનારો કિસ્સો, વિગતો જાણવા કરો ક્લિક

સુરતમાં ટ્રિપલ તલાકનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કરતા પોલીસે ફરિયાદ નોંધાવાની ના પાડી દીધી છે.

Aug 22, 2019, 10:45 AM IST

તુષ્ટિકરણની રાજનીતિના કારણે ત્રણ તલાક બિલનો કરાયો વિરોધઃ અમિત શાહ

અમિત શાહે જણાવ્યું કે, જે લોકો ત્રણ તલાકની તરફેણમાં હતા અને જે લોકો તેના વિરોધમાં હતા, એ બંને લોકોના મનમાં એ બાબતે કોઈ આશંકા ન હતી કે ત્રણ તલાક એક કુપ્રથા છે 
 

Aug 18, 2019, 07:24 PM IST

તલાકઃ 'હિન્દુઓ માટે 1 અને મુસ્લિમો માટે 3 વર્ષની સજા, એક દેશમાં બે કાયદા કેવી રીતે?'

નવી દિલ્હીઃ ત્રણ તલાક બિલ સંસદના બંને ગૃહમાં પસાર થઈ ગયા બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સહિત મુસ્લિમોનો એક મોટો વર્ગ તેનો વિરોધ કરી રહ્યો છે. આ સંદર્ભમાં મુસ્લિમ વિદ્વાવ સાજિદ રશીદીએ જણાવ્યું કે, મુસલમાનો કે મુસ્લિમ સંગઠન આ બિલના વિરોધમાં નથી, પરંતુ તેમાં અનેક ખામીઓ છે.

Jul 31, 2019, 04:09 PM IST
Ahmedabad Triple Talaq Woman Commits Suicide PT2M55S

ત્રિપલ તલાક બિલ પાસ થયાને દિવસે જ અમદાવાદની મહિલા બની ત્રિપલ તલાકનો ભોગ

તલાક... તલાક... તલાક... : અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશન ખાતે સનાબાનું નામની મહિલાને તેના પતિએ પિયરમાંથી 20 હજાર રૂપિયા મંગાવાનું કહ્યુ હતું, પરંતુ તેણે ઘરેથી પૈસા મગાવવાની ના પાડી હતી. આ ઘટના બાદ સના બંને બાળકીઓને લઇને તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી. થોડા સમય બાદ સનાનો પતિ તેના ઘરે આવ્યો હતો અને ત્રણ વાર તલાક... તલાક... તલાક... બોલી સનાને ત્રિપલ તલાક આપીને જતો રહ્યો હતો. ત્યારે પતિ દ્વારા તલાક આપતા સનાએ કેરોસીન પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં મહિલાની હાલત ગંભીર છે, અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પરણિતાએ પોતાના પતિ અને સાસરીયાવાળા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Jul 31, 2019, 11:15 AM IST

કેન્દ્ર સરકાર દ્વાર ટ્રિપલ તલાક બિલ પાસ કર્યાના 24 કલાકમાં જ અમદાવાદમાં પતિએ પત્નીને આપ્યા તલાક

અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતી સના શેખના લગ્ન તેના જ સમાજમાં થયા હતા. લગ્ન દરમિયાન તેને બે બાળકીઓ પણ છે. ગઇકાલે સનાના પતિએ તેની પાસે પૈસાની માગણી કરી હતી. પરંતુ સનાએ તેની માગણીનો ઇન્કાર કરતા તેના પતિએ પહેલા તો બાળકીઓને માર માર્યો હતો

Jul 31, 2019, 09:35 AM IST

ટ્રિપલ તલાકઃ રાષ્ટ્રપતિએ કહ્યું, 'સમગ્ર દેશ માટે સંતોષની ક્ષણ છે'

મંગળવારે ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. અહીં બિલને મંજૂરી આપવાની તરફેણમાં 99 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 84 વોટ પડ્યા હતા.
 

Jul 30, 2019, 09:42 PM IST

ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પસાર, જાણો હવે ત્રણ તલાક આપ્યા તો શું થશે સજા?

ટ્રિપલ તલાક : ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલું બિલ લોકસભા પછી હવે રાજ્યસભામાં પણ બહુમતિ સાથે પસાર થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિ જ્યારે આ બિલ પર હસ્તાક્ષર કરશે ત્યારે તે કાયદો બની જશે અને આ સાથે જ બિલમાં કરવામાં આવેલી કાયદાકીય જોગવાઈઓ અમલમાં આવી જશે. 

Jul 30, 2019, 08:04 PM IST

સરકારે રચ્યો ઈતિહાસ, ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પણ પસાર

લોકસભામાં મંજૂરી મળી ગયા પછી હવે ત્રણ તલાક પર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલા 'મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) વિધેયક'ને મોદી સરકાર કોઈ પણ સ્થિતિમાં પાસ કરાવવા માગે છે, આથી ભાજપે પોતાના તમામ સાંસદોને મંગલવારે ગૃહમાં પૂર્ણ સમય હાજર રહેવા આદેશ આપ્યા છે 

Jul 30, 2019, 06:31 PM IST

Live: ટ્રિપલ તલાક બિલ પર રાજ્યસભામાં ચર્ચા, JDUનું વોકઆઉટ, BJDનું સરકારને સમર્થન

આજે આ બિલ રજૂ થવાને લઇને ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ તેમની પાર્ટીના દરેક સાંસદોથી કહ્યું કે, આજે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર હાજર રહે. આ સાથે જ તે પણ કહ્યું કે, બિલ પર મત વિભાનજના સમયે સાંસદોની હાજરી જરૂરી છે

Jul 30, 2019, 12:30 PM IST

ટ્રિપલ તલાક: શાહે સાંસદોને કહ્યું- રાજ્યસભામાં મત વિભાજન સમયે હાજરી જરૂરી

લોકસભામાંથી પસાર થયા બાદ ત્રણ તલાક બિલ મંગળવારે રાજ્યસભામાં બપોરે 12 વાગ્યે રજૂ થવાનું છે. તેને જોતા ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ તેમની પાર્ટીના દરેક સાંસદોથી કહ્યું કે, આજે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર હાજર રહે

Jul 30, 2019, 12:11 PM IST