જ્હાન્વી-આહના કરતા પણ સુંદર દેખાય છે રેખાની સાવકી દીકરી

 સોનિયા મહેરા બહુ જ સુંદર છે તેમાં કોઈ બે મત નથી. તેની તસવીરોને લોકો સોશિયલ મીડિયા પર પસંદ કરે છે

ઝી મીડિયા/બ્યૂરો :સમાચારની માનીએ તો, રેખા (Rekha) એ પહેલા લગ્ન એક્ટર વિનોદ મહેરા (Vinod Mehra) સાથે કર્યા હતા. વિનોદ મહેરાએ માત્ર 45 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કરી હતી. પરંતુ તેમને ત્રીજા લગ્નથી બે બાળકો છે. રોહન મહેરા અને સોનિયા મહેરા. સોનિયા મહેરા (Sonia Mehra) અદાકારા રેખાની સૌતેલી દીકરી છે. સોનિયા રેખાના પહેલા પતિ વિનોદ મહેરાની ત્રીજી પત્નીની દીકરી છે. સોનિયા મહેરા બહુ જ સુંદર છે તેમાં કોઈ બે મત નથી. તેની તસવીરોને લોકો સોશિયલ મીડિયા પર પસંદ કરે છે. 


 

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image