બિગબી બનીને અમદાવાદી ચાહકોએ ઉજવ્યો શહેનશાહનો બર્થડે, જુઓ Photos

અમદાવાદમાં અમિતાભ બચ્ચન ફેન ક્લબ આવેલી છે, જેઓએ સાથે મળીને આ સેલિબ્રેશન કર્યું

ઉદય રંજન/અમદાવાદ :બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) નો આજે જન્મદિવસ છે. ત્યારે તેમના જન્મદિવસને યાદગાર બનાવવા માટે તેમના ફેન્સ અનેક રીતે સેલિબ્રેશન કરતા હોય છે. ત્યારે તેમના અમદાવાદના ચાહકો પણ ઓછા નથી. તેમના અમદાવાદના ચાહકો દ્વારા ખાસ રીતે બિગબીના જન્મદિવસને ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં અમિતાભ બચ્ચન ફેન ક્લબ આવેલી છે, જેઓએ સાથે મળીને આ સેલિબ્રેશન કર્યું. 

1/2
image

ચાહકોએ અમદાવાદમાં અમિતાભ બચ્ચનના જન્મ દિવસની ઉજવણી કરી હતી. અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે હિન્દી ફિલ્મજગત શહેનશાહના જન્મ દિવસની ઉજવણી ચાહકો દ્વારા કરવામા આવી. 

2/2
image

તમામ ચાહકોએ અમિતાભ બચ્ચનના માસ્ક પહેરીને કેક કાપીને ઉજવણી કરી હતી. દર વર્ષે અમદાવાદી અમિતાભ બચ્ચન ફેન ક્લબ બચ્ચનના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરે છે.