રોહિત કરતાં સારી છે પંડ્યાની ટીમ ઇન્ડીયા, શાસ્ત્રીએ પોતાના નિવેદનથી મચાવ્યો હાહાકાર

India vs New Zealand: ભારતના પૂર્વ ક્રિકેટ કોચ રવિ શાસ્ત્રીએ પોતાના એક મોટા નિવેદનથી અચાનક સનસની ફેલાવી દીધી છે. રવિ શાસ્ત્રીના અનુસાર હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી હાલની ટી20 ટીમ રોહિત શર્માની કેપ્ટનશિપવાળી સીનિયર ટીમ ઇન્ડીયા કરતાં સારી દેખાય છે. હાર્દિક પંડ્યાને તાજેતરમાં જ ન્યૂઝિલેંડ વિરૂદ્ધ ટી 20 સીરીઝમાં કેપ્ટનબનાવવામાં આવ્યા હતા. 

રોહિત કરતાં સારી છે પંડ્યાની ટીમ ઇન્ડીયા, શાસ્ત્રીએ પોતાના નિવેદનથી મચાવ્યો હાહાકાર

Ravi Shastri Statement: ભારતના પૂર્વ ક્રિકેટ કોચ રવિ શાસ્ત્રીએ પોતાના એક અમોટા નિવેદનથી અચાનક સનસની મચાવી દીધી છે. રવિ શાસ્ત્રીના અનુસાર હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી ટી20 ટીમ રોહિત શર્માની કેપ્ટનશિપવાળી સીનિયર ટીમ ઇન્ડીયા કરતાં સારી છે. હાર્દિક પંડ્યાને તાજેતરમાં જ ન્યૂઝિલેંડ વિરૂદ્ધ ટી20 સીરીઝમાં કેપ્ટન બનાવામાં આવ્યા. હાર્દિક પંડ્યાએ પોતાની કેપ્ટનશિપનો કમાલ બતાવતાં ભારતને ન્યૂઝિલેંડ વિરૂદ્ધ ટી20 સીરીઝમાં 1-0 થી જીત અપાવી દીધી. 

રોહિત કરતાં સારી છે હાર્દિક પંડ્યાની ટીમ ઇન્ડીયા
ટીમ ઇન્ડીયાના ન્યૂઝિલેંડ પ્રવાસ પર કોમેન્ટ્રી કરનાર પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપતાં કહ્યું કે ઘણા યુવા ખેલાડી જોડવાની સાથે જ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી આ ટી20 ટીમનું ફીલ્ડીંગ સ્તર ખૂબ સારું હતું. રવિ શાસ્ત્રીએ કહ્યું કે 'હાર્દિક પંડ્યાની આ ટીમમાં યુવા ખેલાડીઓની સંખ્યા ખૂબ વધુ છે. તેનાથી નિશ્વિત રીતે ફિલ્ડીંગના સ્તરમાં સુધારો થયો છે.' 

શાસ્ત્રીના પોતાના નિવેદનથી મચી ગયો તહેલકો
પૂર્વ કોચ રવિ શાસ્ત્રીના અનુસાર હાર્દિક પંડ્યાની ટી20 ટીમને બીજા દરજ્જાની ટીમ ન કહી શકાય છે, કારણ કે તેમાં ફક્ત રોહિત શર્મા અને વિરાટ કોહલી જ હાજર નથી. આ ઉપરાંત ટીમમાં ઘણા ખતરનાક ખેલાડી હાજર છે. તમને જણાવી દઇએ કે ટી20 વર્લ્ડકપ 2022 માં રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ટીમ ઇન્ડીયામાં દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન અને મોહમંદ શમી જેવી સીનિયર ખેલાડીઓની હાજરથી ફીલ્ડીંગનું સ્તર થોડું નબળું જોવા મળી રહ્યું છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news