અદાણી

Adani Loan Issue:ફ્રાંસની કંપનીએ SBIને આપી ધમકી, જો અદાણીને લોન આપી તો...

કંપનીના ડાયરેક્ટર ઓફ ઇંસ્ટીટ્યૂશનલ કોર્પોરેટ ક્લાઇંટ્સ & ESG જીન જેક્સ બાર્બએરીઝે કહ્યું કે અમને લાગે છે કે SBIને આ અદણી (Adani Group)ના આ પ્રોજેક્ટને ફાઇનાન્સ ન કરવો જોઇએ.

Nov 29, 2020, 04:24 PM IST

Jio-BP બાદ અદાણી-ટોટલે પણ પેટ્રોલ પંપ ખોલવાની કરી જાહેરાત, લાઇન્સ માટે કરશે અરજી

ફ્રાન્સની પેટ્રોલિયમ ક્ષેત્રની મુખ્ય કંપની ટોટલ અને ભારતના અદાણી ગ્રુપ વચ્ચે નવા ઔદ્યોગિક બિઝનેસ જલદી જ ભારતમાં પેટ્રોલ પંપ ખોલવા માટે લાઇસન્સ માટે અરજી કરશે. અદાણી ગેસના મુખ્ય કાર્યકારીએ આ જાણકારી આપી છે.

Aug 7, 2020, 06:14 PM IST

અદાણીએ જસ્ટમાયરૂટસ સાથે મિલાવ્યો હાથ, આ શહેરમાં શરૂ કરવામાં આવશે ડિલીવરી

એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપની અદાણી વિલ્મરે તેના ફોરચ્યુન ખાદ્યતેલો અને ફૂડ પ્રોડકટસની સમગ્ર રેન્જને ગ્રાહકો સુધી પહોંચાડવા આંતરરાજ્ય પરિવહન ક્ષેત્રે બગડી શકે તેવી ચીજોની ઝડપથી ડિલિવરી કરવામાં પાયોનિયર જસ્ટમાયરૂટસ સાથે જોડાણ કર્યુ છે. હાલમાં ચાલી રહેલા લૉકડાઉનને ધ્યાનમાં રાખીને અદાણી વિલ્મરે ફૂડ પ્રોડકટસ એકત્ર કરીને એગ્રીગ્રેટર સ્વિગી સાથે જોડાણ કર્યાના પછી હવે જસ્ટમાયરૂટસ સાથે જોડાણ કરવામાં આવ્યુ છે.

Apr 21, 2020, 07:57 PM IST

અદાણીની કંપની વિરૂદ્ધ સીબીઆઇએ દાખલ કર્યો ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો કેસ

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ મોટી કાર્યવાહી કરતાં ગૌતમ અદાણીના નેતૃત્વવાળી અદાણી એન્ટરપ્રાઇઝીઝ તથા મલ્ટી સ્ટેટ ભારતીય રાષ્ટ્રીય ગ્રાહક સહકારી મંડળ લિમિટેડ (એનસીસીએફ)ના પૂર્વ ચેરમેન અને પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.

Jan 17, 2020, 03:37 PM IST
Ahmedabad Fire Broke Down In Adani Pipe Line PT2M1S

અમદાવાદમાં અદાણી ગેસ લાઈનમાં બ્લાસ્ટ, જુઓ વીડિયો

અમદાવાદઃ વાસણા ટેલિફોન એકસેન્જ પાછળ અદાણી ગેસ લાઈનમાં બ્લાસ્ટ, ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, ગેસ પુરવઠો બંધ કરવામાં આવ્યો ,એક રીક્ષા અને સ્કૂટર બળીને ખાખ

May 28, 2019, 03:50 PM IST
Fire Broke Down In Adani Pipe Line PT2M31S

અમદાવાદમાં અદાણી ગેસ લાઈનમાં બ્લાસ્ટ, જુઓ વીડિયો

અમદાવાદઃ વાસણા ટેલિફોન એકસેન્જ પાછળ અદાણી ગેસ લાઈનમાં બ્લાસ્ટ, ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, ગેસ પુરવઠો બંધ કરવામાં આવ્યો ,એક રીક્ષા અને સ્કૂટર બળીને ખાખ

May 28, 2019, 02:55 PM IST

ગુજરાતમાં ટૂંક સમયમાં શરૂ થશે LNG ટર્મિનલ, 2.5 મિલિયન ટન ઈંધણ થશે તૈયાર

ગુજરાતમાં હવે ટૂંક સમયમાં ત્રીજો LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ટર્મિનલ શરૂ થશે. તેની સ્થાપના કચ્છના મુંદ્વામાં કરવામાં આવી રહી છે અને આ એલએનજી પર લગભગ 1380 કરોડનું રોકાણ થશે અને તેનો ઉદ્દેશ્ય છે દેશને ગેસ આધારિત અર્થવ્યવસ્થા બનાવવી.

Jan 8, 2019, 07:27 AM IST

ગુજરાતમાં વિજળી થશે મોંઘી, ટાટા, અદાણી, એસ્સાર સાથે સરકાર કરશે નવો કરાર

આ રાહતથી કોસ્ટલ ગુજરાત પાવરને પોતાનું સંચાલન ચાલુ રાખવા અને પાંચ લાભાર્થી રાજ્યો માટે પ્રતિબદ્ધતાને પુરી કરવામાં મદદ મળશે. ટાટા પાવરે આગળ કહ્યું કે કોલસાની પડતરને હવે આગળ સ્થળાતરિત કરવામાં આવશે

Dec 4, 2018, 02:13 PM IST

નાદાર થઇ શકે છે દેશની 70 મોટી કંપનીઓ! અદાણી-અંબાણીની કંપની પણ સામેલ

રિઝર્વ બેંકે ફેબ્રુઆરી 2018માં એક સર્કુલરમાં સ્પષ્ટ કર્યું હતું કે જો આ કોર્પોરેટ હાઉસ લોન ચૂકવવામાં એકપણ દિવસ મોડું કરે છે તો તેને ડિફોલ્ટ ગણીને તેમના દ્વારા લેવામાં આવીએ લોનની રકમને NPA જાહેર કરવામાં આવશે.

Aug 29, 2018, 11:00 AM IST

એક નિર્ણય અને ગુજરાતને ફરી મોંઘવારીનો મોટો માર

CNG અને PNGની કિંમતમાં ફરી થયો છે વધારો

Apr 20, 2018, 08:26 AM IST