કર્મચારી

PANCHMAHAL: લ્યો હવે તો સરકારી રેપિડ ટેસ્ટ કીટને પણ સગેવગે કરવાનું કૌભાંડ!

એક તરફ કોરોનાના કારણે ઘણાં એવા લોકો છે 24 કલાક સેવામાં રચ્યાં પચ્યાં રહે છે જ્યારે બીજી તરફ એવા પણ લોકો છે જે કોરોના દર્દીઓ અને તેના પરિવારજનોની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું ચૂકતાં નથી. નકલી રેમડેસિવિર અને ઈન્જેક્શનની કાળા બજારીના કિસ્સા તો અનેક સાંભળ્યા પણ અહીં તો સરકારી રેપિડ ટેસ્ટ કિસ્ટને સગેવગે કરી ખાનગી ટેસ્ટ કરી રૂપિયા પડાવવાનું કૌભાંડ ઝડપાયું છે. 

May 14, 2021, 11:28 PM IST

ઈનકમટેક્સ અધિકારી છીએ, કહીને લઈ ગયા આંગડિયા પેઢીના કર્મચારીને પછી બની ચોંકવનારી ઘટના

લૂંટારુઓ લૂંટ માટે પોતાની અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવતા થયા છે અને અનેક લોકો આવા લૂંટારુઓના નિશાને પણ આવી જ જાય છે. તાજેતરમાં લૂંટારુઓએ એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવી આંગડિયા પેઢીના કર્મચારીને ના માત્ર લૂંટી લીધા પણ અપહરણ પણ કર્યું હતું. 

Feb 24, 2021, 11:27 PM IST

વડોદરા M.S યુનિ. કર્મચારી પર્સનલ વસ્તુની એવી જગ્યાએ ઘૂસી ગયો સાપ કે કાઢતા કલાકો થયા

શહેરમાં M.S યુનિ. કર્મચારીની એવી જગ્યાએ ઘુસી ગયો સાપ કે કાઢતા કલાકો થયાવડોદરા શહેરમાં એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના પાર્કિગમાં પડેલી એક એક્ટિવામાં સાપ ઘુસી ગયો હતો. જો કે સાપ એક્ટિવાની અંદર ફસાઇ ગયો હોવાથી સ્પેર પાર્ટ્સ ખોલીને સાપને બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના એક કર્મચારીના એક્ટિવા અંદર સાપ ઘુસી ગયો હતો. કર્મચારીનો સાપ જોતા જ તે ચોંકી ઉઠ્યો હતો. જો કે સાપ એક્ટિવામાં ફસાઇ ગયો હોવાનાં કારણે તેને કાઢવામાં અનેક સ્પેર પાર્ટ્સ ખોલવા પડ્યાં હતા.

Dec 15, 2020, 12:13 AM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના ઘરમાં કોરોનાનો પગપેસારો, પત્ની-પુત્ર પણ સંક્રમિત

યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 35 કેસ સામે આવ્યા છે. જોકે મોટાભાગનાની તબિયત સ્થિર છે અને હોમ ક્વોરેન્ટાઈન કરાયા 

Aug 29, 2020, 11:59 AM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પીજી સેમેસ્ટર-2 પરીક્ષાનો પ્રારંભ, પહેલીવાર 134 કેન્દ્ર ફાળવાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં ક્યારેય પણ ન ફાળવવામાં આવેલ તેટલી મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે

Aug 27, 2020, 11:49 AM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ 3 કોરોના પોઝિટિવ, 50 ટકા કર્મચારીઓ સાથે કામ શરૂ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા દિવસે કોવિડ 19નો ટેસ્ટ તેમજ હેલ્થની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણી સહિત કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે. ત્યારે ગઇકાલે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 16 કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.

Aug 26, 2020, 04:31 PM IST

GOOD NEWS! આગામી ત્રણ મહિના આવશે વધુ પગાર, PF ખાતામાં પૈસા જમા કરાવશે મોદી સરકાર

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ  (Pradhan Mantri Garib Kalyan Yojana) હેઠળ પ્રોવિડંન ફંડ (Provident Fund) માં નોકરીદાતા અને કર્મચારીઓના 12-12 ટકા મળીને કુલ 24 ટકાનું યોગદાન સરકાર આપી રહી છે. 

Jul 9, 2020, 10:47 AM IST

સચિવાલય કેમ્પસની તમામ કચેરીમાં આજથી રાબેતા મુજબ કામગીરી શરૂ

દેશમાં આજથી અનલોકડાઉન 1ની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર સચિવાલયમાં આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંત્રીઓ અને કર્મચારીઓએ આજથી પોતાની ઓફિસ આવવાની શરૂઆત કરી છે. રાજ્યમાં ગત બે મહિનાથી લોકડાઉનના લીધે તમામ ઓફિસ બંધ હતી. અને કર્મચારીઓ આવ્યા બાદ તેમનું થર્મલ સાથે ટેમ્પરેચર અને સેનિડાઇઝર લગાવીને પ્રવેશ આપવામાં આવ્યો છે. 

Jun 1, 2020, 04:55 PM IST

સ્ટેચ્યું ઓફ યુનિટી: બે મહિનાથી પગાર નહી થતા તમામ કર્મચારીની હડતાળ

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સિક્યુરિટી ગાર્ડ સહિત 9 જેટલા વિભાગોમાં ફરજ બજાવતા 440 જેટલા કર્મચારીઓને બે મહિનાથી પગાર જ ચુકવવામાં નથી આવ્યો. જેના પગલે કર્મચારીઓએ પગાર મળે તો જ કામગીરી ચાલુ કરવાની માંગ સાથે ઉપવાસ આરંભ્યા છે. L&T કંપનીનાં નેતૃત્વમાં આવતી UDS કંપનીમાં આ તમામ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. 

May 28, 2020, 10:52 PM IST

કોરોનાના લીધે Rolls Royce સહિત ત્રણ મોટી કંપનીઓએ લીધો નિર્ણય, 13400 કર્મચારીઓની કરી છટણી

કોરોના વાયરસ (Coronavirus)ના લીધે વિશ્વની ત્રણ મોટી દિગ્ગજ કંપનીઓએ પોતાના ત્યાંથી કર્મચારીઓને હાંકી કાઢવાની જાહેરાત કરી છે. તેમાં રોલ્સ રોયસ (Rolls Royce) સહિત એપ આધારિત કેબ સેવા પ્રોવાઇડર કંપની ઓલા અને ઉબર પણ સામેલ છે.

May 20, 2020, 07:26 PM IST
3 More Employees Of Ahmedabad Manpa Are Corona Positive PT3M34S

અમદાવાદ મનપાના વધુ 3 કર્મચારી કોરોના પોઝિટિવ

3 More Employees Of Ahmedabad Manpa Are Corona Positive

May 10, 2020, 09:15 PM IST

Googleમાં કર્મચારીઓને મળેશ કોરોના અવકાશ, Facebookમાં આ વર્ષના અંત સુધી ઘરથી કામ

આલ્ફાબેટના સ્વામિત્વવાળી કંપની ગૂગલે તેના કર્મચારીઓને કોરોના અવકાશ આપવાની જાહેરાત કરી છે. ત્યારે ફેસબુકમાં કર્મચારી વર્ષના અંત સુધી ઘરેથી કામ કરશે. જાણવા મળી રહ્યું છે કે, હાલ સમગ્ર દેશમાં આ સમયે કોરોના વાયરસ (Coronavirus)ના કારણે લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આ વિષય પર તમામ કર્મચારીઓને ગુરવારના એક મેમો મોકલી આ વાતની જાહેરાત કરી છે. કોરોના વાયરસના કારણે મોટાભાગે કંપનીઓના કર્મચારીઓ હાલ ઘર પર જ છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉન ચાલી રહ્યું છે.

May 9, 2020, 04:26 PM IST
Orders On Stand By To Employee Of ST Department Of Valsad PT3M36S

વલસાડના ST ડિવિઝનના કર્મીઓને સ્ટેન બાય પરના આદેશ

Orders On Stand By To Employee Of ST Department Of Valsad

Apr 25, 2020, 06:35 PM IST

ખુશખબરી! PF ને લઇને મોદી સરકારે જાહેર કર્યું નોટિફિકેશન, હવે નિકાળી શકાશે 75% પૈસા

શ્રમ મંત્રાલયે EPF નિયમોમાં ફેરફારને નોટિફાઇ કરી દેવામાં આવ્યા છે. હવે ઇપીએફ એકાઉન્ટથી 75% સુધી રકમ કાઢી શકાશે. સરકારે આ નિર્ણય કોરોના વાયરસ (Coronavirus) સંકટને જોતાં કર્યો હતો. 

Mar 29, 2020, 04:38 PM IST

મહિલાની ગજબની ટ્રીક અને કંપનીને લાગી ગયો રૂ. 370 કરોડનો ચુનો, વિગતો જાણવા કરો ક્લિક

આ સિવિલ સ્યૂટમાં ઉલ્લેખ મુજબ, વર્ષ 2020-21માં કંપનીના ફાઈન અને સ્પેશિયાલિટી સેગમેન્ટનું ટર્ન ઓવર રૂ.600 કરોડ થવાની અપેક્ષા છે પરંતુ ડેટાચોરી થવાને કારણે કંપનીને રૂ.350 કરોડનું નુકસાન વેઠવું પડશે

Mar 12, 2020, 12:43 PM IST
G. G. Hospital Staff On Strike In Jamnagar PT4M8S

જામનગરની જીજી હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર

જામનગરની જી જી હોસ્પિટલમા કોન્ટ્રાક્ટ બેઝ તરીકે કામ કરતા વર્ગ 4 ના 200 જેટલા કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતા હડતાલ પર ઉતર્યા હતા. પગાર ઉપરાંત પી. એફ. અને બોનસ પણ કોન્ટ્રાકટર દ્વારા ન અપાતું હોવાની કર્મચારીઓએ જણાવ્યું હતું. રાજ્ય મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજાને પણ કર્મચારીઓએ પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.

Feb 11, 2020, 06:10 PM IST
LIC Employee Angry After Announcement Of Central Government In Ahmedabad PT4M46S

કેન્દ્ર સરકારની જાહેરાત બાદ અમદાવાદમાં LIC કર્મચારીઓમાં રોષ

કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે રજૂ કરાયેલા બજેટમાં લેવાયેલ નિર્ણય મુજબ એલઆઇસી ના ખાનગીકરણ સામે આજે રાષ્ટ્રીય વ્યાપી વિરોધ દર્શાવવામાં આવ્યો... દેશના અર્થતંત્રમાં રાષ્ટ્ર નિર્માતાનો રોલ નિભાવતી LIC સંસ્થાને શેરબજારમાં લિસ્ટિંગ કરવાના અને ખાનગીકરણ કરવાના પગલાના વિરોધમાં આજે રિસેસ દરમિયાન દેશભરની એલઆઇસીની તમામ શાખાઓમાં એક કલાકના વોકઆઉટ સાથે હડતાળનો કાર્યક્રમ રાખી કામકાજ થી અળગા રહી સુત્રોચાર દ્વારા વિરોધ કરવામા આવ્યો....

Feb 4, 2020, 06:20 PM IST