કેએલ રાહુલ

કેએલ રાહુલે પાંચ સિક્સ ફટકારીને સેહવાગની બરોબરી કરી, રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો

ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં કાંગારુ ટીમે 51 રનથી ટીમ ઈન્ડિયાને હરાવીને ત્રણ મેચની સીરિઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં કાંગારુ બેટ્સમેનોનું પ્રદર્શન શાનદાર રહ્યું તો ભારતીય બેટ્સમેનોનો પ્રયત્ન પણ શાનદાર રહ્યો. એકબાજુ ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 4 વિકેટે 389 રન બનાવ્યા તો ટીમ ઈન્ડિયાએ પણ 50 ઓવરમાં 9 વિકેટે 338 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલે શાનદાર ઈનિંગ્સ રમી.

Nov 29, 2020, 11:49 PM IST

IPL 2020: રાહુલને ઓરેન્જ, રબાડાને પર્પલ, જાણો અન્ય ક્યા ખેલાડીઓને મળ્યા એવોર્ડ

આઈપીએલ ફાઇનલ બાદ યોજાયેલા એવોર્ડ સમારોહમાં આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનાર અનેક ખેલાડીઓને એવોર્ડ મળ્યા છે. 

Nov 10, 2020, 11:44 PM IST

IPL 2020: કેએલ રાહુલે જીતી ઓરેન્જ કેપ, રબાડાના ખાતામાં પર્પલ કેપ

આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવા માટે પંજાબના કેપ્ટન કેએલ રાહુલને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ ઝડપનાર દિલ્હીના બોલર રબાડાને પર્પલ કેપ મળી છે. 

Nov 10, 2020, 11:03 PM IST

કેએલ રાહુલે અથિયા શેટ્ટીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા, અભિનેત્રીએ પૂછ્યું 'કેક ક્યાં છે?'

બોલીવુડ અભિનેત્રી અને સુનીલ શેટ્ટીની પુત્રી અથિયાએ ગુરૂવારે પોતાનો 28મો જન્મદિવસ ઉજવ્યો. તેમણે આ અવસર પર ચોતરફથી શુભેચ્છાઓ મળી, પરંતુ સૌથી ખાસ શુભેચ્છા તેમના બોયફ્રેન્ડ તરફથી મળી. 

Nov 6, 2020, 05:38 PM IST

KXIP vs CSK: ચેન્નઈ સુપર કિંગ્સનો 9 વિકેટે વિજય, હાર સાથે પંજાબ ટૂર્નામેન્ટમાંથી બહાર

કિંગ્સ ઇલેવન પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામે મહત્વના મુકાબલામાં હાર સાથે પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 

Nov 1, 2020, 07:11 PM IST

KXIPvsKKR: ગેલ-મનદીપનો ધમાકો, કિંગ્સ ઇલેવન પંજાબનો સળંગ પાંચમો વિજય

મનદીપ સિંહ (66*) અને ક્રિસ ગેલ (51)ની અણનમ અડધી સદીની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે અહીં રમાયેલી આઈપીએલની 46મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ને 8 વિકેટે પરાજય આપીને સળંગ પાંચમો વિજય મેળવ્યો છે. 

Oct 26, 2020, 10:59 PM IST

KKR vs KXIP: મંડે બ્લોક બસ્ટરમાં કેકેઆર અને પંજાબ વચ્ચે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ 11

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની 46મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) અને કિંગ્સ ઇલેવન પંજાબ  (KXIP)ની ટીમો આમને-સામને હશે. બંન્ને ટીમો માટે આ મુકાબલો પ્લેઓફની દ્રષ્ટિએ ખુબ મહત્વનો છે.
 

Oct 26, 2020, 03:32 PM IST

KXIPvsSRH: પંજાબનું દમદાર પ્રદર્શન, લો-સ્કોરિંગ મેચમાં હૈદરાબાદને 12 રને હરાવ્યું

કિંગ્સ ઇલેવન પંજાબે પ્લેઓફની આશા જીવંત રાખતા સનરાઇઝર્સ હૈદરાબાદને 12 રને પરાજય આપી સતત ચોથી જીત મેળવી છે. આ જીત સાથે પંજાબની ટીમ 10 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. 
 

Oct 24, 2020, 11:42 PM IST

IPL: આજે KXIP અને SRH વચ્ચે ટક્કર, પ્લેઓફ માટે જીત જરૂરી, જાણો સંભવિત પ્લેઇંગ 11

આઈપીએલની 13મી સીઝનની 43મી મેચમાં શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ આમને-સામને હશે. 

Oct 24, 2020, 03:20 PM IST

KXIPvsDC: પંજાબની સતત ત્રીજી જીત, દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે પરાજય આપ્યો

કિંગ્સ ઇલેવન પંજાબે પ્લેઓફની આશા જીવંત રાખતા દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં ચોથી જીત મેળવી છે. 

Oct 20, 2020, 11:06 PM IST

DC vs KXIP: મનોબળ વધારનારી જીત બાદ આજે કિંગ્સ ઇલેવન પંજાબ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે

લોકેશ રાહુલની આગેવાની વાળી ટીમ પંજાબે મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ દિલ્હી કેપિટલ્સનો સામનો કરવાનો છે. 

Oct 20, 2020, 09:00 AM IST

MIvsKXIP: પહેલા મેચ પછી સુપર ઓવર ટાઈ, બીજી સુપર ઓવરમાં પંજાબે મુંબઈને હરાવ્યું

આઈપીએલમાં રવિવારનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. આજે રમાયેલી બંન્ને મેચ ટાઈ રહી. બીજી મેચમાં તો પ્રથમ સુવર પણ ટાઈ રહી અને બીજી સુપર ઓવરમાં પંજાબે વિજય મેળવ્યો છે. 

Oct 18, 2020, 11:55 PM IST

MIvsKXIP: આજે મજબૂત મુંબઈ સામે ટકરાશે પંજાબ, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન

આઈપીએલની 13મી સીઝનના 36મા મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ આમને-સામને હશે. આ મેચમાં પંજાબની નજર ફરી એકવાર ક્રિસ ગેલ પર હશે. 

Oct 18, 2020, 03:10 PM IST

KKRvsKXIP: રોમાંચક મેચમાં કોલકત્તા 2 રને જીત્યું, પંજાબે ટૂર્નામેન્ટમાં ગુમાવી છઠ્ઠી મેચ

આ હારની સાથે પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. સતત ખરાબ પ્રદર્શનને કારણે પંજાબે છઠ્ઠી મેચ ગુમાવી છે. 
 

Oct 10, 2020, 07:46 PM IST

SRHvsKXIP: આજે હૈદરાબાદ અને પંજાબ વચ્ચે જંગ, આ પાંચ ખેલાડીઓ પર રહેશે નજર

કિંગ્સ ઇલેવનની ટીમ સતત ત્રણ મેચ હારી ચુકી છે. ટીમનું પ્રદર્શન એટલું ખરાબ તો નથી રહ્યું પરંતુ પોઈન્ટ ટેબલમાં તસવીર અલગ જોવા મળે છે. તે ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે. 
 

Oct 8, 2020, 12:37 PM IST

KXIPvsSRH: આજે હૈદરાબાદ અને પંજાબ આમને-સામને, શું ક્રિસ ગેલને મળશે તક

કિંગ્સ પંજાબ ઇલેવને પાંચમાંથી ચાર મેચ ગુમાવી છે. ડેથ ઓવરોમાં બોલિંગ તેના માટે હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. ત્યારે આજે હૈદરાબાદ સામે મુકાબલામાં પંજાબ પોતાના પ્રદર્શનમાં સુધારો કરવા ઈચ્છશે. 

Oct 8, 2020, 09:00 AM IST

IPL 2020, KXIPvsMI: પંજાબના બેટ્સમેનો ફ્લોપ, મુંબઈનો 48 રને ભવ્ય વિજય

મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કરતા કિંગ્સ ઇલેવન પંજાબને 48 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પોતાની બીજી જીત મેળવી છે. 

Oct 1, 2020, 11:27 PM IST

KXIP vs MI IPL 2020: આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે મુંબઈ-પંજાબ

આજે સાંજે અબુધાબીમાં રોહિત શર્મા અને કેએલ રાહુલની ટીમ આમને-સામને હશે. કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પોતાની પાછલી મેચમાં હારનો સામનો કર્યો છે. 
 

Oct 1, 2020, 03:17 PM IST

RRvsKIXP:રાજસ્થાને આઈપીએલના ઈતિહાસનો સૌથો મોટો રનચેઝ કરી પંજાબને હરાવ્યું

શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આઈપીએલની 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબને 4 વિકેટે પરાજય આપીને સતત બીજી જીત મેળવી છે. 

Sep 27, 2020, 11:15 PM IST

IPL 2020: રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબ, આ હોઈ શકે સંભવિત ઈલેવન

કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ, આ બંન્ને ટીમો પાવરપેક છે. શારજાહના મેદાન પર જ્યારે બંન્ને આમને-સામને હશે તો મોટો સ્કોર કરવાની આશા કરી શકાય. આ સિવાય બંન્ને ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. 

Sep 27, 2020, 03:39 PM IST