કેબિનેટ

કોરોના સામે જંગ: સાંસદોની સેલેરી એક વર્ષ સુધી 30 ટકા ઓછી કરવા કેબિનેટની મંજૂરી

કોરોના વાયરસ (Coronavirus)ની સામે જંગમાં મોદી સરકારે (Modi government) મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્ર મંડળ  (Cabinet) ના સાંસદ અધિનિયમ, 1954 ના સભ્યોના વેતન, ભથ્થું અને પેન્શનમાં સુધારાના અધ્યાદેશને સોમવારે મંજૂરી આપવામાં આવી છે.

Apr 6, 2020, 06:09 PM IST

નહેરુ નહતાં ઈચ્છતા કે સરદાર પટેલ 1947ની કેબિનેટમાં સામેલ થાય?

ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલને પોતાની કેબિનેટમાં સામેલ કરવા માંગતા નહતાં? વાત જાણે એમ છે કે વિદેશ મંત્રી એક જયશંકરે એક પુસ્તકના હવાલે ટ્વીટ કરી હતી કે નહેરુ 1947માં પોતાની કેબિનેટમાં પટેલને સામેલ કરવા માંગતા નહતાં.

Feb 13, 2020, 03:14 PM IST

મોદી કેબિનેટનો મોટો નિર્ણય, પાંચ મોટી સરકારી કંપનીઓ વેચાશે

વડાપ્રધાન નરેંદ્ર મોદી અધ્યક્ષતામાં બુધવારે મોડી સાંજે થયેલી કેબિનેટની બેઠકમાં ત્રણ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. પહેલાં સરકારે પાંચ મોટી સરકારી કંપનીઓ વેચવાનો નિર્ણય લીધો છે. બીજો દિલ્હીની 1728 ગેરકાયદેસર કોલોનીને માન્યતા આપવાનો નિર્ણય લીધો છે.

Nov 21, 2019, 07:58 AM IST

હરિયાણામાં પણ ભાજપ ભીંસમાં: સરકાર બન્યા પછી પણ હજુ કેબિનેટનું વિસ્તરણ થયું નથી

હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચે મંત્રાલયની વહેંચણીના મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. એવું કહેવાય છે કે, દુષ્યંત ચૌટાલા ગૃહમંત્રાલય સહિતના કેટલાક મહત્વના મંત્રાલય માગી રહ્યા છે, જ્યારે ભાજપ મોટા મંત્રાલય પોતાની પાસે રાખવા માગે છે. 

Nov 11, 2019, 10:48 PM IST

ઘર ખરીદનારાને મોટી રાહતઃ સરકાર બનાવશે 25 હજાર કરોડનું સ્પેશિયલ ફંડ- નિર્મલા સિતારમણ

નાણામંત્રીએ જણાવ્યું કે, "અનેક ઘર ખરીદનારાઓએ પોતાની સમસ્યા તરફ અમારું ધ્યાન દોર્યું હતું. મંત્રાલયના આંકડા અનુસાર 1600થી વધુ હાઉસિંગ પ્રોજેક્ટ અટકેલા છે અને 4.58 લાખ હાઉસિંગ યુનિટનું કામ અધુરું છે."
 

Nov 6, 2019, 09:19 PM IST
Cabinet meeting by CM Rupani PT2M26S

આજે સીએમની ખાસ કેબિનેટ મિટિંગ કારણ કે...

આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Sep 18, 2019, 10:30 AM IST

UP: સવારે 4 વાગ્યા સુધી ચાલ્યું કેબિનેટના નવા મંત્રીઓ માટેનું મંથન, 15-18 નવા ચહેરા ઉમેરાશે

યોગી મંત્રીમંડળમા બુધવારે મોટા ચેન્જિસ આવવાના છે. આ હેતુથી ગત મોડી રાતથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે કેબિનેટમાં નવા નામોને લઈને મંથન થયું છે. તેના બાદ સવારે 7 વાગ્યે રાજભવનમાં શપથ ગ્રહણ કરનારા મંત્રીઓનુ લિસ્ટ મોકલવામાં આવ્યું. મોડી રાત્રે બેઠકમાં સીએમ યોગી આદિત્યનાથ, પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને સંગઠન મહામંત્રી સુનીલ બંસલે હાજરી આપી હતી. આ બેઠકમાં કેટલાક નવા નામ પણ ફાઈનલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી 15-18 નવા ચહેરા મંત્રી બનશે.

Aug 21, 2019, 09:51 AM IST

મોદી કેબિનેટનો મોટો નિર્ણયઃ POCSO Act-2012માં સંશોધનને આપી મંજૂરી

બાળકો સામેના જાતીય અપરાધ માટે મૃત્યુની સજાની જોગવાઈ કરવામાં આવી છે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી રોકવા માટે જેલ અને દંડની જોગવાઈ કરાઈ છે 
 

Jul 10, 2019, 07:08 PM IST

હવે શોપિંગ મોલ, સુપરમાર્કેટમાં મળશે પેટ્રોલ-ડીઝલ, મોદી સરકાર કરી રહી છે મોટી તૈયારી

ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલ સુપરમાર્કેટ અથવા શોપિંગ મોલમાં મળતું જોવા મળશે. કેંદ્વની મોદી સરકાર તેને લઇને મોટી તૈયારી કરી રહી છે. ઝી બિઝનેસના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોદી સરકાર એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જ્યાં છૂટકમાં પેટ્રોલ-ડીઝલ ખરીદી શકાશે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય આ પ્લાનિંગને લઇને એક કેબિનેટ પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. ટૂંક સમયમાં પ્રસ્તાવને કેબિનેટ મંજૂરી માટે મોકલવામાં આવી શકે છે. તેનાથી કંપનીઓને પણ છૂટકમાં બિઝનેસમાં ઉતરવાની તક મળી શકે છે. 

Jun 18, 2019, 03:31 PM IST

પંજાબ કેબિનેટમાં ફેરબદલ, આખરે કેપ્ટનનું ધાર્યું થયું અને સિદ્ધુનું મંત્રાલય બદલાયું

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફાર હેઠળ નવજોતસિંહ સિદ્ધુને અપાયેલું શહેરી વિકાસ મંત્રાલય હટાવીને તેની જગ્યાએ હવે ઉર્જા મંત્રાલય અપાયું છે.

Jun 6, 2019, 09:28 PM IST
Central Govt. to Form Various Committees PT3M18S

કેન્દ્ર સરકારની કેબિનેટની વિવિધ સમિતિઓની રચના, જુઓ વિગત

કેન્દ્ર સરકારે કેબિનેટની વિવિધ સમિતિઓની રચના કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેબિનેટના સભ્યોની બનેલી આઠ સમિતિની રચના કરી.કેન્દ્ર સરકાર સંબંધિત નિર્ણયો આ સમિતિ કરશે.

Jun 6, 2019, 11:05 AM IST
Cabinet Farmer Nirnay PT4M51S

મોદી સરકારની પ્રથમ કેબિનેટમાં ખેડૂતો માટે કરાયો મહત્વનો નિર્ણય

મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે કરવામાં આવ્યો મહત્વનો નિર્ણય, દેશભરના તમામ ખેડૂતોને અપાશે 6 હજાર રૂપિયાની સહાય, 5 એકર જમીનની મર્યાદાને કરાઈ દૂર

May 31, 2019, 07:50 PM IST
Detail of PM Modi cabinet PT10M40S

નવી સરકારના મંત્રીમંડળના સભ્યોની વિગતો

નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં આજે તેમની સાથે 24 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. જેમાં રાજનાથ સિંહ, અમિત શાહ ઉપરાંત પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકર પણ સામેલ છે. સરકારમાં પહેલીવાર સામેલ થનારાઓમાં જયશંકર ઉપરાંત પ્રહલાદ જોશી, અર્જૂન મુંડા અને રમેશ પોખરિયાલ નિશંક સામેલ છે. આ મંત્રીમંડળના સભ્યોની વિગતો જાણી લો.

May 31, 2019, 09:05 AM IST

નરેન્દ્ર મોદી આજે બીજી વખત લેશે વડાપ્રધાન પદના શપથ, જાણો નવા મંત્રીમંડળમાં સહયોગી દળને કેટલી મળશે સીટ

લોકસભા ચૂંટણી 2019માં ભારે બહુમત સાથે જીત બાદ વડાપ્રધાન નેરન્દ્ર મોદી તેમના બીજા કાર્યકાળ માટે ગુરૂવારના નવા મંત્રીમંડળની સાથે શપથ લેશે. આ વચ્ચે આ વાતનું રહસ્ય બન્યું છે કે, ચાર મુખ્ય ગૃહ મંત્રાલય, નાણા મંત્રાલય, રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલયનો ચાર્જ કોને સોંપવામાં આવશે.

May 30, 2019, 09:56 AM IST
Which Ministers can be included in PM Modi's Cabinet Ministry? PT9M10S

PM મોદીના મંત્રીમંડળમાં કયા નેતાઓનો થઇ શકે છે સમાવેશ,જુઓ વિગત

નવા મંત્રીમંડળ અંગે મોદી અને શાહ વચ્ચે મેરેથોન બેઠક થઈ.બેઠકમાં નવા કેબિનેટના ગઠન અંગે સંભવિત ચર્ચા થઈ.પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ વચ્ચે સાડા ચાર કલાક બેઠક ચાલી.આજના દિવસમાં જ નવા મંત્રીઓને ટેલિફોનિક જાણકારી આપવામાં આવશે.ત્યારે આવતીકાલે મહાશપથ સમારોહ પૂર્વે ખાતા વાંચ્છુકોને આમંત્રણની રાહ જોઈ રહ્યાં છે.નવી કેબિનેટની રચના નિયત ધોરણે જ કરાશે ત્યારે 25 ટકા મહિલાઓ અને 40 ટકા નિષ્ણાતોનો કેબિનેટમાં સમાવેશ થઈ શકે છે.

May 29, 2019, 12:30 PM IST
PM Modi and Amit Shah's Marathon Meeting PT2M55S

PM મોદી અને અમિત શાહની મેરેથોન બેઠક,નવા મંત્રીમંડળ અંગે થઈ ચર્ચા

નવા મંત્રીમંડળ અંગે મોદી અને શાહ વચ્ચે મેરેથોન બેઠક થઈ.બેઠકમાં નવા કેબિનેટના ગઠન અંગે સંભવિત ચર્ચા થઈ.પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ વચ્ચે સાડા ચાર કલાક બેઠક ચાલી.આજના દિવસમાં જ નવા મંત્રીઓને ટેલિફોનિક જાણકારી આપવામાં આવશે.ત્યારે આવતીકાલે મહાશપથ સમારોહ પૂર્વે ખાતા વાંચ્છુકોને આમંત્રણની રાહ જોઈ રહ્યાં છે.નવી કેબિનેટની રચના નિયત ધોરણે જ કરાશે ત્યારે 25 ટકા મહિલાઓ અને 40 ટકા નિષ્ણાતોનો કેબિનેટમાં સમાવેશ થઈ શકે છે.

May 29, 2019, 11:00 AM IST

કર્ણાટકમાં મંત્રીમંડળનું વિસ્તરણ, કોંગ્રેસના 8 મંત્રીઓને કુમારસ્વામીએ કેબિનેટમાં સામેલ કર્યા

રમેશ જારકિહોલી કે જેમનો કથિત રીતે ભાજપના નેતાઓ સાથે સંબંધ છે તેઓ પક્ષની બેઠકમાં હાજર રહેતા ન હોવાને કારણે તેમને કેબિનેટમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે 
 

Dec 22, 2018, 11:24 PM IST

7મું પગાર પંચ: શરૂ થઇ કર્મચારીઓની મહત્વપૂર્ણ બેઠક, સાંજ સુધી લેવાશે મોટો નિર્ણય

7મા પગાર પંચ હેઠળ ભથ્થું આપવા, જૂની પેંશન યોજના તથા અન્ય માંગોને લઇને રેલવે કર્મચારીના સંગઠન ઉત્તરી રેલવે મજદૂર યૂનિયને સોમવારે પોતાની વર્કિંગ કમિટીની બેઠક બોલાવી છે.

Dec 10, 2018, 12:54 PM IST

EXCLUSIVE : 7th Pay commission: સરકારે સ્વિકારી માંગો, આ કર્મચારીએ ટાળી દીધું મોટું આંદોલન

રેલવે મંત્રલાય દ્વારા આ સકારાત્મક વાતચીતને ધ્યાનમાં રાખતાં રેલવે કર્મચારીઓના સંગઠન ઓલ ઈન્ડિયા રેલવે મેંસ ફેડરેશને 11 ડિસેમ્બરથી જાહેર વર્ક ટૂ રૂલ હેઠળ કામ કરવાનો નિર્ણયને હાલ સ્થગિત કરવાનો જાહેરાત કરી છે.

Dec 6, 2018, 12:03 PM IST

EXCLUSIVE: 7મું પગારપંચ- કર્મચારીઓની મોટી જીત, વધી જશે 10 હજાર સુધી પગાર

7th Pay Commission હેઠળ રેલવે કર્મચારીના સંગઠનો અને રેલવે મંત્રાલય વચ્ચે મંગળવારે યોજાયેલી બેઠક ખૂબ સકારાત્મક રહી. બેઠકમાં કર્મચારી સંગઠનના પ્રતિનિધિઓને આશ્વાસન આપવામાં આવ્યું છે કર્મચારીઓને જલદી જ 7મા વેતન પગાર પંચ હેઠળ રનિંગ એલાઉંસ અથવા ભથ્થા મળવાનું શરૂ થઇ જશે. આ સંબંધમાં ફાઇલ રેલવે મંત્રીને મોકલી દેવામાં આવી છે. 7મા પગાર પંચ હેઠળ વેતન ભથ્થું આપવામાં આવતાં કર્મચારીના પગરામાં હજારો રૂપિયાનો ફરક આવશે.

Dec 5, 2018, 06:10 PM IST