hariyana

Karnal: પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, સ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસનો ઉપયોગ

હરિયાણાના કરનાલમાં ખેડૂત મહાપંચાયત પહેલા કૃષિ કાયદાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન થયું. સીએમ મનોહરલાલ ખટ્ટર અહીં ખેડૂતો સાથે સંવાદ કરવાના હતા.

Jan 10, 2021, 01:41 PM IST

Farmers Protest: સીએમ ખટ્ટર કૃષિ મંત્રીને મળ્યા, કહ્યું- 2-3 દિવસમાં આવી જશે ઉકેલ

Farmers Protest: કિસાન આંદોલન મુદ્દે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને નરેન્દ્ર સિંહ તોમર વચ્ચે આ બીજી મુલાકાત છે. આ પહેલા ભારત બંધના દિવસે ખટ્ટરે કૃષિ મંત્રી સાથે મુલાકાત કરી હતી. 

Dec 19, 2020, 10:14 PM IST

નીકિતા હત્યા કેસ: મહાપંચાયત બાદ ભારે હંગામો, નેશનલ હાઈવે 2 પર ચક્કાજામ, પોલીસ પર પથ્થરમારો

નારાજ થયેલા લોકોએ 21 વર્ષની વિદ્યાર્થીની નીકિતાને ન્યાય અપાવવાની માગણી કરતા નેશનલ હાઈવે 2 બ્લોક કરી નાખ્યો. અત્રે જણાવવાનું કે આ કેસમાં બલ્લભગઢની 34 જાતિઓની આજે મહાપંચાયત બોલાવવામાં આવી હતી. 

Nov 1, 2020, 01:32 PM IST

નીકિતાના પરિજનોનો આરોપ, ખુબ વગદાર છે તૌસીફનો પરિવાર, સોનિયા ગાંધી સુધી છે પહોંચ

હરિયાણાના બલ્લભગઢમાં લવ જેહાદનો ભોગ બનેલી દીકરી નીકિતાના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. મેવાત વિસ્તારમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તનને લઈને મચેલા હોબાળા વચ્ચે પરિવારજનોએ ભગ્ન હ્રદયે દીકરીને અંતિમ વિદાય આપી.

Oct 28, 2020, 08:38 AM IST

VIDEO: ધોળે દિવસે યુવતીની કોલેજની બહાર ગોળી મારીને હત્યા, ઘટના CCTVમાં કેદ

પોલીસે આ કેસમાં સપાટો બોલાવતા હત્યાના મુખ્ય આરોપી તૌફીકની ધરપકડ કરી લીધી છે. 

Oct 27, 2020, 12:38 PM IST

કૃષિ બિલ: દિલ્હીમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટર ભડકે બાળ્યું

કૃષિ બિલો (Farm Bills)  પર ખેડૂતો (Farmers Protest) નો વિરોધ હજુ પણ ચાલુ છે. દિલ્હી (Delhi) માં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબ યુથ કોંગ્રેસ (Punjab Youth Congress) ના કાર્યકરો સવારે ઈન્ડિયા ગેટ (India Gate)  નજીક રાજપથ પર પહોંચ્યા અને ખેડૂત બિલના વિરોધમાં એક ટ્રેક્ટરને ભડકે બાળ્યું. 

Sep 28, 2020, 10:48 AM IST

Farm Bills: કૃષિ બિલોના વિરોધમાં આજે ખેડૂતોનું 'ભારત બંધ' 18 રાજકીય પક્ષોએ આપ્યું સમર્થન

સંસદના બંને ગૃહોમાં પાસ થયેલા કૃષિ બિલો વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન આજે વધુ ઉગ્ર થાય તેવી શક્યતા છે. વિભિન્ન ખેડૂતો સંગઠનોએ આજે બિલના વિરોધમાં દેશવ્યાપી બંધનું આહ્વાન કર્યુ છે. હરિયાણા અને પંજાબમાં આ બિલનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોમાં પણ ખેડૂત સંગઠનોની સાથે સાથે રાજકીય પક્ષો પણ વિરોધ વ્યક્ત કરવા માટે રસ્તાઓ પર ઉતરવા માટે તૈયાર છે. 

Sep 25, 2020, 07:23 AM IST
Gujarat donkeys milk is the most expensive milk in the world know the reason PT2M33S

ગુજરાતની ગધેડીનું દૂધ છે દુનિયામાં સૌથી મોંઘુ દૂધ, જાણો વિશેષતા

Gujarat's donkey's milk is the most expensive milk in the world. watch video for more details.

Sep 10, 2020, 09:20 AM IST

Delhi ની Border Seal કરવા અંગે સુપ્રીમ લાલઘુમ, ત્રણેય રાજ્યોને મળી એક પાસ બનાવવા આદેશ

કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે બોર્ડર સીલ હોવાને કારણે પરેશાન લોકોને ઝડપી રાહત મળી શકે છે. સુપ્રીમ કોર્ટે આ અંગે સુનાવણી કરતા કહ્યું કે, દિલ્હી-એનસીઆર માટે એક જ પાસ હોવો જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એક કોમન પાસ બને જેની હરિયાણા, યુપી અને દિલ્હી ત્રણેય રાજ્ય દ્વારા માન્યતા આપવામાં આવે. 

Jun 4, 2020, 01:41 PM IST
0712 The bike driver slid down the bridge PT2M5S

ફિલ્મી સ્ટાઇલ મારવા જતા 3 યુવાનો બ્રિજ પરથી પટકાયા નીચે અને...

ફિલ્મી સ્ટાઇલ મારવા જતા 3 યુવાનો બ્રિજ પરથી પટકાયા નીચે. જે પ્રકારે તેઓ બાઇક ચલાવી રહ્યા હતા તે પ્રમાણે દારૂ પીધો હોય તેની પુરેપુરી શક્યતાઓ છે.

Dec 7, 2019, 07:25 PM IST

Abhimanyu Mithun : 6 બોલમાં 5 વિકેટ, આમ કરનારો 87 વર્ષમાં પ્રથમ ભારતીય ખેલાડી બન્યો

અભિમન્યુ મિથન(Abhimanyu Mithun) ઘરેલુ ક્રિકેટના(Home Cricket) તમામ ફોર્મેટમાં હેટ્રિક લેનારો પ્રથમ ભારતીય ખેલાડી(First Indian Player) બન્યો છે. ભારતને 1932માં મળેલા ટેસ્ટ દરજ્જા પછી છેલ્લા 87 વર્ષમાં એક પણ ખેલાડી આ કારનામો કરી શક્યો નથી. મિથુને વિજય હજારે ટ્રોફિની ફાઈનલમાં પણ ગયા મહિને તમિલનાડુ સામે હેટ્રિક લીધી હતી. 

Nov 29, 2019, 07:58 PM IST

હરિયાણામાં પણ ભાજપ ભીંસમાં: સરકાર બન્યા પછી પણ હજુ કેબિનેટનું વિસ્તરણ થયું નથી

હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચે મંત્રાલયની વહેંચણીના મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. એવું કહેવાય છે કે, દુષ્યંત ચૌટાલા ગૃહમંત્રાલય સહિતના કેટલાક મહત્વના મંત્રાલય માગી રહ્યા છે, જ્યારે ભાજપ મોટા મંત્રાલય પોતાની પાસે રાખવા માગે છે. 

Nov 11, 2019, 10:48 PM IST

અટકળો પર પૂર્ણવિરામઃ દુષ્યંત જ બનશે નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલે ખટ્ટરને આપ્યું આમંત્રણ

મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે, 'રવિવારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શપથ લેશે. મંત્રીઓ શપથ લેશે કે નહીં તે આવતીકાલે નખ્કકી થશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા જ રહેશે. રવિવારે બપોરે 2.15 કલાકે રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.'

Oct 26, 2019, 04:00 PM IST

Assembly Election Results 2019 : મહારાષ્ટ્ર+હરિયાણા બંને રાજ્યમાં BJP બનાવશે સરકારઃ અમિત શાહ

અમિત શાહે લખ્યું છે કે, "છેલ્લા 5 વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં ખટ્ટર સરકારે હરિયાણાની પ્રજાના કલ્યાણ માટે દરેક શક્ય પ્રયાસ કર્યા છે. ભાજપને સૌથી મોટી પાર્ટી બનાવીને ફરીથી સેવા કરવાની તક આપી છે તેના માટે જનતાનું અભિનંદન કરું છું. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને સુભાષ બરાલા સહિત તમામ કાર્યકર્તાઓને અભિનંદન."

Oct 24, 2019, 07:26 PM IST
MahaExitpoll_Of_maharastra_and_Hariyana PT6M50S

મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી બાદ જાણો ‘મહાએક્ઝિટ પોલ’

મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી બાદ જાણો ‘મહાએક્ઝિટ પોલ’

Oct 21, 2019, 10:10 PM IST

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સમાપ્તઃ અંતિમ દિવસે તમામ પક્ષોએ લગાવ્યું જોર

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ હરિયાણામાં બે રેલી કરી હતી. પહેલા સિરસા અને પછી રેવાડીમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપના અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રના નંદુરબાર,અકોલા, અહેમદનગરમાં ચૂંટણી રેલી સંબોધી હતી

Oct 19, 2019, 07:24 PM IST

'હવે આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારવામાં આવે છે': રેવાડીમાં પીએમ મોદી

પીએમ મોદીએ આતંકવાદ મુદ્દે કોંગ્રેસને ઘેરતા કહ્યું કે, "યુપીએના કાળમાં આતંકવાદીઓ દેશમાં ઘુસીને બોમ્બ બ્લાસ્ટ કરી જતા હતા. તેઓ તેમને રોકી શક્તા ન હતા. અમારી સરકારે સત્તામાં આવ્યા પછી આતંકવાદીઓના ઘરમાં ઘુસીને તેમને માર્યા છે. જેમણે આતંકવાદનો પોષણ આપ્યું છે તેઓ વિશ્વની સામે આજે રોદણા રડી રહ્યા છે."

Oct 19, 2019, 05:33 PM IST

કુરુક્ષેત્રની ચૂંટણી રેલીમાં પીએમ મોદી ગરજ્યાઃ રાષ્ટ્રહિતમાં મોટા અને આકરા નિર્ણય લેતા રહીશું

વડાપ્રધાને કહ્યું કે થાનેસરના બાસમતીની સુગંધ કોઈ ભુલી શકે એમ નથી. હું આજે એવા દિવસે આવ્યો છું જ્યારે ગુરૂનાનાક જીના 550મા પ્રકાશ પર્વની તૈયારીઓ થઈ રહી છે. મને આનંદ છે કે કરતારપુર કોરિડોર પણ ખુલવાનો છે. 
 

Oct 15, 2019, 04:38 PM IST

બલ્લભગઢ રેલીઃ દરેક સુધારા સામે કોંગ્રેસ જેવા પક્ષો દિવાલ બનીને ઊભા રહે છે- પીએમ મોદી

પીએમની સભાનું આયોજન ફરીદાબાદના સેક્ટર-61ના મેદાનમાં કરાયું હતું. આ રેલી ફરીદાબાદ સહિત પલવલ, ગુરૂગ્રામ અને મેવાદ જિલ્લાઓ અંતર્ગત આવતી 16 વિધાનસભા સીટ માટે આયોજિત કરાઈ હતી. 
 

Oct 14, 2019, 05:56 PM IST

હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ગુરૂવારે ચૂંટણી પંચની અંતિમ બેઠક

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં જ તે ચૂંટણીની તારીખોની જાહેરાત કરે તેવી સંભાવના છે 
 

Sep 11, 2019, 08:21 PM IST