cabinet

રૂપાણી સરકારમાં મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું, કોનું પત્તુ કપાશે અને કોણ નવુ આવશે?

ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની નિમણૂક થયા બાદ મંત્રીમંડળમાં ત્રણ નવા સભ્યો લેવાશે તેવી રાજકીય ચર્ચાએ જોર પકક્યું છે. ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણની અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. મંત્રીમંડળ નિવાસસ્થાનમાં કેટલાક બંધ મકાનની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. સ્વર્ણિમ સંકુલ 2 મંત્રીઓના માટે નિબંધ ઓફિસોની સાફ-સફાઈ કરવામાં આવતા મંત્રીમંડળ વિસ્તરણની શક્યતાઓની ચર્ચાએ જોર પકડ્યું છે. માર્ગ અને મકાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંત્રીમંડળ વિસ્તારના બંધ આવાસ અને સ્વર્ણિમ સંકુલ 2 ની બંધ ઓફિસની સાફ-સફાઇ નિયમિત રીતે સપ્તાહમાં એક વાર કરવામાં આવે છે. અમને હજુ સુધી મંત્રીમંડળ વિસ્તરણ સંદર્ભે કોઈ સૂચનાઓ મળી નથી. 

Jul 23, 2020, 08:18 AM IST

લો બોલો ! આ રાજ્યનાં મુખ્યમંત્રી સહિત કેબિનેટનાં તમામ મંત્રીઓ હોમ ક્વોરન્ટાઇન

ઉતરાખંડના કેબિનેટ મંત્રી સતપાલ મહારાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. રિપોર્ટ બાદ મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવત સહિત તેમનું સમગ્ર કેબિનેટ હોમ ક્વોરન્ટાઇન થઇ ગયું છે. કારણ કે એક દિવસ પહેલા જ સતપાલ મહારાજ કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા હતા. 

Jun 1, 2020, 12:36 AM IST

કોરોના સામે જંગ: સાંસદોની સેલેરી એક વર્ષ સુધી 30 ટકા ઓછી કરવા કેબિનેટની મંજૂરી

કોરોના વાયરસ (Coronavirus)ની સામે જંગમાં મોદી સરકારે (Modi government) મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્ર મંડળ  (Cabinet) ના સાંસદ અધિનિયમ, 1954 ના સભ્યોના વેતન, ભથ્થું અને પેન્શનમાં સુધારાના અધ્યાદેશને સોમવારે મંજૂરી આપવામાં આવી છે.

Apr 6, 2020, 06:09 PM IST
BJP MLA Demand Like CM Chair PT5M11S

વિધાનસભાના બજેટ સત્રમાં સિનિયર ધારાસભ્યને લાગ્યો મુખ્યમંત્રીની ખુરશીનો મોહ

વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોમાં મુખ્યમંત્રીની ખુરશી છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં મુખ્યમંત્રી બદલવાની વાત નથી, પણ મુખ્યમંત્રી જેવી ખુરશીનો મોહની વાત છે. ભાજપના એક સિનિયર ધારાસભ્યને આ મોહ લાગ્યો છે. વિધાનસભા (gujarat vidhansabha) ના નિયમો પ્રમાણે સરકાર અને પક્ષના હોદ્દેદારોને બેઠક, કેબિન, ખુરશીઓ તેમજ સ્ટાફની ફાળવણી અંગે એક નિશ્ચિત બજેટ અને ગાઈડલાઈન હોય છે. આ નિયમો પ્રમાણે રાજ્યકક્ષાના મંત્રી સમકક્ષ હોદ્દો ધરાવતા ભાજપના એક સિનિયર ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani)ની ખુરશી જેવી ખુરશી પોતાની કેબિનમાં રાખવાનો આગ્રહ રાખ્યો અને વિધાનસભાના અધિકારીઓ પાસે આ જ પ્રકારની ખુરશીની માંગણી કરી.

Mar 4, 2020, 12:45 PM IST
CM Rupani held cabinet meeting PT2M41S

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠકનો પ્રારંભ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠકનો પ્રારંભ થયો છે. એમાં રાજ્યમાં બાળ મૃત્યુદર સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ અહેવાલ રજૂ કરાય તેવી સંભાવના છે. બાળ મૃત્યુ પર કોંગ્રેસ દ્વારા રમાઇ રહેલા રાજકારણ સંદર્ભે કેબિનેટ બેઠકમાં રાજકીય ચર્ચા કરી જિલ્લાવાર કાર્યક્રમ ઘડી કાઢવામાં આવે તેવી પણ સંભાવના છે.

Jan 8, 2020, 01:10 PM IST

મહારાષ્ટ્રમાં પરિવારવાદ: ઉદ્ધવ ઠાકરેના પુત્ર બનશે મંત્રી, શરદ પવારના ભત્રીજા થશે ડેપ્યુટી CM

મહારાષ્ટ્ર: મહાવિકાસ આઘાડી (Maha Vikas Aghadi) ની સરકારના પહેલા કેબિનેટ વિસ્તારમાં ત્રણેય પક્ષોમાંથી કુલ 36 મંત્રી બનાવવામાં આવી શકે છે.

Dec 30, 2019, 12:21 PM IST
Cabinet Approves NPR, Preparations For Census 2021 Begin PT2M33S

કેન્દ્રીય કેબિનેટે NPRને આપી મંજૂરી, વસ્તી ગણતરી 2021 માટે તૈયારીઓ શરૂ

National Population Register: રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ના અપડેટને મોદી કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી કેબિનેટ (Cabinet Meeting)ની મીટિંગ NPR એટલે કે નેશનલ પોપુલેશન રજિસ્ટરના અપડેટ પર મોહર લગાવી દીધી છે.

Dec 24, 2019, 04:30 PM IST

હરિયાણામાં પણ ભાજપ ભીંસમાં: સરકાર બન્યા પછી પણ હજુ કેબિનેટનું વિસ્તરણ થયું નથી

હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચે મંત્રાલયની વહેંચણીના મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. એવું કહેવાય છે કે, દુષ્યંત ચૌટાલા ગૃહમંત્રાલય સહિતના કેટલાક મહત્વના મંત્રાલય માગી રહ્યા છે, જ્યારે ભાજપ મોટા મંત્રાલય પોતાની પાસે રાખવા માગે છે. 

Nov 11, 2019, 10:48 PM IST

ઘર ખરીદનારાને મોટી રાહતઃ સરકાર બનાવશે 25 હજાર કરોડનું સ્પેશિયલ ફંડ- નિર્મલા સિતારમણ

નાણામંત્રીએ જણાવ્યું કે, "અનેક ઘર ખરીદનારાઓએ પોતાની સમસ્યા તરફ અમારું ધ્યાન દોર્યું હતું. મંત્રાલયના આંકડા અનુસાર 1600થી વધુ હાઉસિંગ પ્રોજેક્ટ અટકેલા છે અને 4.58 લાખ હાઉસિંગ યુનિટનું કામ અધુરું છે."
 

Nov 6, 2019, 09:19 PM IST
Cabinet meeting by CM Rupani PT2M26S

આજે સીએમની ખાસ કેબિનેટ મિટિંગ કારણ કે...

આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Sep 18, 2019, 10:30 AM IST

શેરડી પકવતા ખેડૂતો માટે કેન્દ્રીય મંત્રીમંડળનો મોટો નિર્ણય, સરકાર આપશે સબસિડી

બુધવારે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વનાં નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં દેશમાં 75 નવી મેડિકલ કોલેજ ખોલવી, કોલસાના ખાણકામ ક્ષેત્રમાં 100 ટકા સીધા વિદેશી મુડી રોકાણ, કોન્ટ્રાક્ટ આધારિત ઉત્પાદન ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે જ દેશમાં ડિજિટલ મીડિયા ક્ષેત્રે 26 ટકા સીધા વિદેશી રોકાણ અને સિંગલ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રમાં 30 ટકા લોકલ સોર્સિંગના નિયમોને વધુ સરળ બનાવવાનો પણ નિર્ણય લેવાયો હતો. 
 

Aug 28, 2019, 09:47 PM IST

મોદી કેબિનેટની બેઠકમાં ટ્રિપલ તલાક સહિત આ 10 મોટા નિર્ણય લેવાયા, જુઓ એક ક્લિક પર 

મોદી કેબિનેટની બુધવારે થયેલી બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં.

Jun 12, 2019, 09:46 PM IST

પંજાબ કેબિનેટમાં વિભાગ બદલાતા નારાજ સિદ્ધૂ, કહ્યું- મને નિશાન બનાવવામાં આવ્યો

પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ દ્વારા નવજોત સિંહ સિદ્ધૂના વિભાગમાં ફેરફાર કરવાની સાથે જ ગુરૂવારે રાજ્યમાં પાર્ટીની અંદર તણાવ વધી ગયો છે. સાથે જ મંત્રિમંડળની બેઠકમાં પણ નવજોત સિંહ સિદ્ધૂ સામેલ થયા ન હતા.

Jun 7, 2019, 08:14 AM IST

મોદી કેબિનેટમાં ન જોડાઇ JDU નો માસ્ટર સ્ટ્રોક, બનાવ્યો છે ગેમ પ્લાન

જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ નીતીશ કુમારનાં મોદી કેબિનેટમાં નહી જોડાઇ દુરની રમત રમી છે. તેને આ દાંવ આવતા વર્ષે બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ખુબ જ કામ આવી શકે છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભવિષ્યમાં પણ તેમની પાર્ટી કેન્દ્રીય મંત્રીમંડળમાં જોડાશે. તેઓ માનીને ચાલો કે વિધાનસભા ચૂંટણી સાધી તેઓ તેની કોઇ સંભાવના નથી. 

Jun 1, 2019, 10:08 PM IST
Cabinet Farmer Nirnay PT4M51S

મોદી સરકારની પ્રથમ કેબિનેટમાં ખેડૂતો માટે કરાયો મહત્વનો નિર્ણય

મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે કરવામાં આવ્યો મહત્વનો નિર્ણય, દેશભરના તમામ ખેડૂતોને અપાશે 6 હજાર રૂપિયાની સહાય, 5 એકર જમીનની મર્યાદાને કરાઈ દૂર

May 31, 2019, 07:50 PM IST
First Cabinet Meeting Will Meet Soon PT3M18S

થોડીવારમાં મળશે મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક

શપથ વિધિ અને ખાતાની ફાળવણી બાદ મોદી સરકારની થોડીવારમાં મળશે પ્રથમ કેબિનેટ બેઠક, સરકારની કામગીરીના એજન્ડા અંગે થશે ચર્ચા

May 31, 2019, 06:20 PM IST
First Cabinet After Ministry Distribution PT1M46S

નરેન્દ્ર મોદીની શપથ વિધી બાદ આજે મળશે પ્રથમ કેબિનેટ બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભવ્યાતિભવ્ય શપથ વિધી બાદ થોડીવારમાં મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળવાની છે, પ્રધાનમંત્રીની કેબિનેટમાં 57 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, વાત કરીએ તો રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, રામવિલાસ પાસવાન, નિર્મલા સીતારમણ સ્મૃતિ ઇરાની સહિતના નેતાઓનો સમાવેશ થયો

May 31, 2019, 04:55 PM IST
Detail of PM Modi cabinet PT10M40S

નવી સરકારના મંત્રીમંડળના સભ્યોની વિગતો

નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં આજે તેમની સાથે 24 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. જેમાં રાજનાથ સિંહ, અમિત શાહ ઉપરાંત પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકર પણ સામેલ છે. સરકારમાં પહેલીવાર સામેલ થનારાઓમાં જયશંકર ઉપરાંત પ્રહલાદ જોશી, અર્જૂન મુંડા અને રમેશ પોખરિયાલ નિશંક સામેલ છે. આ મંત્રીમંડળના સભ્યોની વિગતો જાણી લો.

May 31, 2019, 09:05 AM IST

સુષમા સ્વરાજ નહિં બને મોદી કેબિનેટનો ભાગ, હવે કોણ બનશે વિદેશ મંત્રી?

છેલ્લા પાંચ વર્ષમાં સુષમા સ્વરાજે વિદેશમંત્રી તરીકે દેશમાં સારી નામના પ્રાપ્ત કરી હતી. તેમણે ટ્વિટર દ્વારા સામન્ય લોકોની પડતી મુશ્કલીઓ દૂર કરવા માટે ફેમસ છે. 

May 30, 2019, 10:43 PM IST
PM And Cabinet Minister Took Oath 1 PT31M

પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા

પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા

May 30, 2019, 09:15 PM IST