close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

છત્તીસગઢ

છત્તીસગઢ: અથડામણમાં 7 નક્સલીઓનો ખાતમો, AK-47 સહિત અનેક હથિયારો મળી આવ્યાં

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત રાજનાંદગાવમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.

Aug 3, 2019, 01:25 PM IST

આ ભેંસ ગર્ભવતી થઈ તો આખું રાજ્ય કરી રહ્યું છે ઉજવણી, ખાસ જાણો કારણ 

છત્તીસગઢમાં હાલના દિવસોમાં પશુપ્રેમીઓમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાત જાણે એમ છે  કે છત્તીસગઢના પશુપ્રેમીઓ હાલ એક જંગલી ભેંસને લઈને ખુબ ખુશ છે.

Jul 20, 2019, 01:56 PM IST

ટીવીના જાણીતા બાળ કલાકાર શિવલેખનું રોડ અકસ્માતમાં મોત, માતા-પિતા ગંભીર રીતે ઘાયલ

ટીવીના જાણિતા બાળ કલાકાર શિવલેખ સિંહના ફેન્સ માટે સમાચાર સામે આવ્યા છે. ગુરૂવારે એક રોડ અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું છે. શિવલેખ 'બાલવીર', 'સંકટમોચન હનુમાન' અને 'સસુરાલ સિમર કા' જેવા ટીવી સીરિયલમાં પોતાના શાનદાર અભિનય માટે જાણિતા હતા. 

Jul 19, 2019, 10:36 AM IST

છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં નિમાયા નવા રાજ્યપાલ, જાણો કોણ છે આ મહાનુભાવો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ બે રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરી હતા, ગઈકાલે સોમવારે પણ બે રાજ્યના રાજ્યપાલ નિમવામાં આવ્યા હતા 
 

Jul 16, 2019, 08:43 PM IST

છત્તીસગઢ: મદરેસાની લાલચે મુંબઇ લવાઇ રહ્યા હતા 13 બાળકો, તસ્કરીની આશંકા

શાલિમાર કુર્લા એક્સપ્રેસમાં એક વ્યક્તિ શંકાસ્પદ રીતે 12થી વધારે બાળકો સાથે બેઠેલી હોવાથી ટીટીને ચેકિંગ દરમિયાન શંકા જતા ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી

Jun 29, 2019, 06:00 PM IST

છત્તીસગઢ: સુકમામાં નક્સલીઓએ કર્યો લેંડમાઇન બ્લાસ્ટ, બે જવાન ઘાયલ

છત્તીસગઢના સુકમા જિલ્લાની પાસે સીમાવર્તી રાજ્ય ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં લેંડમાઇન બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં એસઓદીના બે જવાન ઘાયલ થઇ ગયા. જાણકારી અનુસાર મલકાનગિરી વિસ્તારોમાં આ બ્લાસ્ટને નક્સલીઓએ અંજામ આપ્યો છે. સુકમામાં નક્સલીઓ દ્વારા અંજામ આપવામાં આવેલા આ બ્લાસ્ટ બાદ અધિકારી સતર્ક થઇ ગયા છે. નક્સલીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

May 11, 2019, 03:08 PM IST

છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં 2 જવાન શહીદ, એક ગ્રામીણ ઘાયલ

છત્તીસગઢનાં નક્સલપ્રભાવીત બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ પોલીસ જવાનો પર હુમલો કર્યો. હુમલામાબં પોલીસ જવાન શહીદ થઇ ગયા તથા એક ગ્રામીણ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. બીજાપુર જિલ્લાનાં પોલીસ અધિકારીઓએ શનિવારે અહીં જણાવ્યું કે, જિલ્લાનાં પામેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓએ પોલીસ જવાનો પર હુમલો કર્યો. 

Apr 27, 2019, 10:38 PM IST

BJPના વોશિંગ મશીનથી ધોવાઇ આતંકવાદનો 1 આરોપી દેશભક્ત બન્યા: ભૂપેશ

જેણે 2001માં છત્તીસગઢનાં બિલાઇગઢમાં શૈલેન્દ્ર દેવાંગન નામના વ્યક્તિ પર ચાકુથી હુમલો કર્યો હતો

Apr 21, 2019, 05:22 PM IST
Loksabha Election 2019 PM Narendra Modi Address People In Chhattishadh PT10M38S

લોકસભા ચૂંટણી 2019 પીએમ નરેન્દ્ર મોદીએ છત્તીસગઢ માં સભા સંબોધી, જુઓ વિડીયો

લોકસભા ચૂંટણી 2019 પીએમ નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં સભા સંબોધતા વિપક્ષ પર પ્રહાર કર્યા અને જીતની આશા વ્યક્ત કરી

Apr 16, 2019, 04:30 PM IST

આ ગામના લોકો માટે માથાનો દુખાવો બન્યું રાફેલ, બોલ્યા- ઘણા બદનામ થઇ રહ્યાં છીએ

રાફેલ લડાકૂ વિમાન સોદા વિવાદ હવે કેન્દ્ર સરકાર જ નહીં છત્તીસગઢના એક ગામના લોકો માટે પણ મુશ્કેલી બની ગયો છે. ગામના લોકો રાફેલ મુદ્દાથી એટલા હેરાન થઇ ગયા છે, કે તેઓ ગામ છોડવા તૈયાર છે.

Apr 16, 2019, 11:10 AM IST

માઓવાદીઓની ધમકી ઘોળીને પી ગયા આ 102 વર્ષના અમ્મા, પહોંચી ગયા મત આપવા

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે ચાલુ છે. જેમ જેમ દિવસ ઢળી રહ્યો છે તેમ તેમ મતદારોની સંખ્યા વધી રહી છે. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પોલિંગ બૂથ પર પહોંચી રહ્યાં છે. મતદાન માટે દરેક વર્ગના મતદારોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દોરનાપાલના રહીશ 102 વર્ષના મહિલા વિસ્વાસે મતદાન પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. 

Apr 11, 2019, 12:40 PM IST

દંતેવાડા નક્સલી હુમલો: વડાપ્રધાન મોદીએ કહ્યું, શહીદોનું બલિદાન વ્યર્થ નહી જાય

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ હુમલામાં ભાજપ ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત નિપજ્યં હતું જ્યારે અન્ય ચાર સુરક્ષા કર્મચારી શહીદ થયા હતા

Apr 9, 2019, 09:29 PM IST
Naksali attack in Chhattisgarh PT1M4S

છત્તીસગઢના કાંકેરમાં નકસલી હુમલો

લોકસભાના ચૂંટણી પહેલાં છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળો અને નકસલીઓ વચ્ચે અથડામણ થતા બીએસએફના ચાર જવાનો શહિદ

Apr 5, 2019, 10:40 AM IST
4 BSF jawans Died in encounter with Naxals in Chhattisgarh PT1M15S

છત્તીસગઢ: કાંકેરમાં નક્સલી સાથે અથડામણમાં BSFનાં 4 જવાન શહીદ થયા, જુઓ વિગત

છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં BSFનાં 4 જવાન શહીદ થયા, જ્યારે 2 જવાન ઈજાગ્રસ્ત થયા, જ્યારે કાંકેરમાં ભારતીય સેનાનું ઓપરેશન યથાવત્ છે.

Apr 4, 2019, 05:50 PM IST

છત્તીસગઢમાં નક્સલવાદીઓ અને BSF વચ્ચે સંઘર્ષ, 4 જવાન શહીદ

છત્તીસગઢનાં કાંકેરમાં ગુરૂવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું

Apr 4, 2019, 03:16 PM IST

છત્તીસગઢ: CM ભૂપેશે PM પદની ગરિમા ન જાળવી, વડાપ્રધાન મોદીને ભેટમાં મોકલી 'આ' વસ્તુ

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા તેમને અરીસો ગીફ્ટ કર્યો છે. જેને લઈને તેમની આકરી ટીકા થઈ રહી છે.

Apr 1, 2019, 02:28 PM IST

BJPની વધારે એક યાદી, છત્તીસગઢમાં રમણસિંહના પુત્રનું પત્તુ કપાયું

9 લોકોની યાદીમાં છત્તીસગઢનાં 6 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા હતા, જેમાં રમણસિંહ કે તેમના પુત્ર કોઇને પણ ટીકિટ અપાઇ નહોતી

Mar 24, 2019, 08:06 PM IST

ભાજપની મોડી રાત સુધી ચાલી બેઠક, છત્તીસગઢના બધા સાંસદોની કપાઇ શકે છે ટિકિટ

છત્તીસગઢથી ભાજપ વર્તમાન સમયના બધા સાંસદોની ટિકિટ કાપી શકે તેવું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહના પુત્ર સહિત હાલાના હાજર 10 સાંસદોની ટિકિટ કાપી નાખવાનો પાર્ટીએ નિર્ણય કર્યો છે.

Mar 20, 2019, 09:52 AM IST

છત્તીસગઢઃ CRPFની પેટ્રોલિંગ ટૂકડી પર નક્સલીઓનો હુમલો, 1 જવાન શહીદ

રોડ સિક્યોરિટી પર તૈનાત CRPFના જવાન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા નિકળ્યા હતા, આ દરમિયાન ઘાત લગાવીને બેસેલ નક્સલવાદીઓએ જવાનો પર હુમલો કરી દીધો હતો 

Mar 18, 2019, 08:53 PM IST

આ ભારતીય બિઝનેસમેને દાન કરી દીધા 1.45 કરોડ રૂપિયા, શિક્ષણ ક્ષેત્ર કરી રહ્યા છે કામ

આઇટી દિગ્ગજ અને વિપ્રોના અધ્યક્ષ અજીમ પ્રેમજીએ વિપ્રો લિમિટેડની 34 ટકા ભાગીદારી એટલે કે 52,750 કરોડ રૂપિયા (7.5 અરબ ડોલર) બજાર કિંમતના શેર પરોપકાર કાર્ય માટે દાનમાં આપી દીધા છે.

Mar 14, 2019, 11:30 AM IST