ડાન્સ

આ Tiktok Video પર ફિદા થયા બોલિવુડના અડધોઅડધ સુપરસ્ટાર્સ

સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ ટેલેન્ટ એવું બચ્યુ નહિ હોય જે ગુમનામ હોય. વાયરલ વીડિયોની દુનિયામાં TikTok Video એ અલગ જ પ્રકારનું પ્લેટફોર્મ આપ્યું છે. ટિકટોક વીડિયોને પોપ્યુલારિટી એટલી વધી ગઈ છે કે, હવે તે ચર્ચાના વિષયો બનવા લાગ્યા છે. ટિકટોકના ડાન્સના વીડિયો પર હવે સેલિબ્રિટીઝ પણ રિસ્પોન્સ આપવા લાગ્યા છે. માઈકલ જેક્સન(Michael Jackson) ની જેમ ડાન્સ કરતા એક યુવકનો વીડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. બી-ટાઉનના ઉત્કૃષ્ઠ ડાન્સર ઋતિક રોશન (Hrithik Roshan) ની જ્યારે આ ટિકટોડ ડાન્સ વીડિયો (TikTok Video) પર નજર પડી તો તેના પણ હોંશ ઉડી ગયા અને તેણે પોતાના અધિકારીક ટ્વિટર હેન્ડલથી આ વીડિયોને ટ્વિટ કરતા કહ્યું કે, ‘આનાથી વધુ સારો અને બેસ્ટ એરવોકર મેં મારી જિંદગીમાં નથી જોયો. કોણ છે આ માણસ...’ 

Jan 15, 2020, 03:47 PM IST

ક્રિસ ગેલની મસ્તી થઈ વાઈરલ, છોકરીઓ સાથે કર્યો હોટ ડાન્સ, જુઓ VIDEO

તોફાની બેટ્સમેન ક્રિસ ગેલ (Chris Gayle) માત્ર મેદાનમાં જ નહીં પરંતુ મેદાનની બહાર પણ એટલી જ ધમાલ મચાવે છે. જો કે આ બે વાતમાં થોડો ફરક જોવા મળે છે.

Jan 9, 2020, 01:57 PM IST

નોરા ફતેહીના ડાન્સને જોતા બેકાબૂ બન્યા ફેન્સ, જુઓ VIRAL VIDEO

એ તો બધા જાણે છે કે નોરા (Nora Fatehi) જેટલા ફેન્સ ભારતમાં છે એટલા જ વિદેશમાં પણ છે. હમણાં તાજેતરમાં જ નોરા ફતેહી (Nora Fatehi)એ મોરોક્કોમાં લાઇવ પરર્ફોમન્સ આપ્યું હતું.જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

Oct 22, 2019, 09:06 AM IST

ગણપતિ વિસર્જન વખતે નીલ નીતિન મુકેશે કર્યો જબરદસ્ત ડાન્સ, Video વાઇરલ

નીલ નીતિન મુકેશ સહિત આખો પરિવાર એક ડ્રેસ કોડમાં જોવા મળ્યો હતો અને આની પાછળ મોટું રહસ્ય છે

Sep 13, 2019, 02:25 PM IST
 Gamdu Jage Chee 09092019 PT23M35S

દાંતીવાડાના ખેડૂતે કરી ચંદનની ખેતી, જુઓ 'ગામડું જાગે છે'

ચંદનની ખેતી સામાન્ય રીતે ગુજરાતમાં ઓછી જોવા મળે છે. પરંતુ બનાસકાંઠાના દાંતીવાડાના ખેડૂતોએ પથરાળ જમીનમાં આ ચંદનની ખેતી કરી બતાવી છે. અને અત્યારે એ રોપા ધીમે ધીમે મોટા થઈ રહ્યાં છે. તેમનું અનુકરણ બીજા ખેડૂતો કરે તેવો સંદેશ આ અહેવાલ દ્વારા આપવામાં આવી રહ્યો છે.

Sep 9, 2019, 08:20 PM IST
Banaskantha: Teacher Teaches Through Singing And Dancing, Gamdu Jage Che PT3M53S

કોણ કરાવી રહ્યું છે બાળકોને ડાન્સ અને અભિનય દ્વારા અભ્યાસ? જુઓ 'ગામડું જાગે છે'

5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ગયો પણ ગુજરાતના અનેક એવા શિક્ષકો છે જે વિદ્યાર્થીઓના ઘડતરમાં મોટો ફાળો આપી રહ્યાં છે. આવા જ એક શિક્ષકની થોડા સમય પહેલાં જ તમામ સમાચાર પત્રોમાં નોંધ લેવાઈ છે. સરકારી શાળાના શિક્ષકની એક પહેલના કારણે આ શાળા સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ થઈ ગઈ છે જેના કારણે શાળામાં બાળકોની સંખ્યામાં વધારો થયો છે. શું છે આ શાળાની ખાસિયત જુઓ અમારા ખાસ અહેવાલમાં..

Sep 8, 2019, 08:25 PM IST

આમિરની દીકરી ઇરાએ બોયફ્રેન્ડ મિશાલ સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, Video થયો Viral

ઈરા આમિર ખાનની પહેલી પત્ની રીનાની દીકરી છે. ઈરાની ઉંમર 22 વર્ષ છે. મિશાલ સાથે ઈરા અગાઉ પણ તસવીરો શેર કરી ચૂકી છે

Jun 28, 2019, 01:11 PM IST

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યાએ ન્યૂયોર્કના રસ્તે બતાવી 'ફિટનેસ', Viral Video

હાલમાં જ્યાં બધા બોલીવુડ સેલિબ્રિટીઝ પોતાની ફિટનેસ, યોગ અને જિમ વીડિયોઝને લઇને ચર્ચામાં રહે છે તો હવે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચની દોહીત્રી નવ્યા નવેલી નંદાનો એક વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. નવ્યા નવેલી નંદા આ વીડિયોમાં ન્યૂયોર્કના રસ્તા પર કસરત કરતી જોવા મળી રહી છે. આ વીડિયોએ બધા બોલીવુડ સેલીબ્રિટીઝને પાછળ છોડી દીધા છે. 

Jun 19, 2019, 04:01 PM IST

ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છોકરીઓએ, ગજબનો વાઇરલ થયો VIDEO

આ વીડિયોમાં ગ્રુપ ડાન્સ છે જે લોકોને બહુ પસંદ પડી રહ્યો છે. આ ગીતમાં 6 છોકરીઓએ બહુ શાનદાર ડાન્સ કર્યો છે

May 25, 2019, 01:32 PM IST

ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે આ VIDEO, આજનો સૌથી ચર્ચાસ્પદ ડાન્સ 

ફિલ્મનું એક મસ્તીભર્યું સોંગ 'હાઉલી હાઉલી' ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. આ ગીતને લોકોએ બેહદ પસંદ કર્યું છે.

May 20, 2019, 11:09 AM IST

આ છોકરીઓના ડાન્સ જીત્યું લોકોનું દિલ, YouTube પર છવાઈ ગયો VIDEO

ગયા વર્ષે રિલીઝ થયેલી સાઉથની સુપરહિટ ફિલ્મ KGFના હિન્દી વર્ઝને બોક્સઓફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી છે. લોકો આ ફિલ્મના બીજા ચેપ્ટરની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું એક ગીત 'ગલી ગલી' લોકો વચ્ચે બહુ લોકપ્રિય થયું છે. 

Apr 15, 2019, 06:17 PM IST

10  કરોડથી વધારે વખત જોવાઈ ચૂક્યો છે આ VIDEO, તમે જોયો?

બોલિવૂડથી માંડીને ભોજપુરી સિનેમામાં ફેમિસ થઈ ગયેલી હરિયાણવી ડાન્સર સપના ચૌધરીનો ડાન્સ તેના ચાહકોમાં સુપરહિટ છે. બિગ બોસ પછી સપનાના ચાહકોની સંખ્યા જબરદસ્ત રીતે વધી ગઈ છે.

Apr 7, 2019, 05:27 PM IST
Loksabha Election 2019 Youth Join Dance For Voting Promotion PT5M35S

લોકસભા ચૂંટણી 2019 વડોદરામાં મતદાન જાગૃતિ માટે ડાન્સ, જુઓ વિડીયો

વડોદરા ફન સ્ટ્રીટમાં ઝૂમ્બા ડાન્સર રીચા કોઠારીએ તમામ લોકોને ઝૂમ્બા ડાન્સ કરાવ્યા સાથે જ મતદાન કરવા માટે અપીલ કરી, .ત્યારે મતદાન જાગૃતિ માટે હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા જેમાં 'તમારો મત વડોદરાનો વટ' સહિતના સ્લોગન લખવામાં આવ્યા

Apr 7, 2019, 03:10 PM IST

દિશા પટનીએ દેખાડ્યા શાનદાર ડાન્સ મૂવ્સ, વીડિયો વાયરલ

બાગી 2 અભિનેત્રી દિશા પટનીએ પોતાના ફેન્સ માટે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર નવો ડાન્સ વીડિયો શેર કર્યો છે.

Apr 6, 2019, 04:08 PM IST

#Throwback : કપૂર પરિવારની 'ટેક્સી'એ  બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી કરિયર

40 વર્ષ સુધી બોલિવૂડ પર રાજ કરનાર સુપરસ્ટારનો આજે બર્થ-ડે છે

Mar 18, 2019, 09:55 AM IST

'છમ્મા છમ્મા' ગીત પર છોકરીએ લગાવ્યા જબરદસ્ત ઠુમકા, VIDEOએ મચાવી ધમાલ

બોલિવૂડમાં ફરી એકવાર રિમિક્સનો દોર શરૂ થઈ ગયો છે

Mar 17, 2019, 04:47 PM IST

VIRAL VIDEO : સગાઈમાં છોકરીએ છોકરા સામે લગાવ્યા ધમાલ ઠુમકા, જોતા રહી ગયા લોકો 

આ વીડિયો સગાઈ વખતે બનાવવામાં આવ્યો છે

Mar 9, 2019, 02:10 PM IST

પોતાના લગ્નમાં દુલ્હાએ લગાવ્યા જબરદસ્ત ઠુમકા, VIDEO જોઈને દિલ થઈ જશે ખુશ

આ વીડિયોને હજી સુધી 34 લાખ કરતા વધારે વાર જોવામાં આવ્યો છે

Mar 8, 2019, 01:52 PM IST

VIDEO: 'અપના ટાઇમ આએગા' ગીત પર છોકરીએ રસ્તા પર કર્યો અફલાતુન ડાન્સ

આ ડાન્સર મુંબઈની ધનશ્રી વર્મા છે અને લોકોને તેનો વીડિયો બહુ પસંદ પડી રહ્યો છે

Feb 8, 2019, 12:57 PM IST

યુવતીએ છત પર કર્યો જબરદસ્ત હોટ ડાન્સ, VIDEOમાં જુઓ તેની માદક અદાઓ 

હાલ ઈન્ટરનેટ પર એક વીડિયો ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

Jan 14, 2019, 11:16 AM IST