તૃણમૂલ કોંગ્રેસ

ગુજરાતના રાજકારણમાં ‘દીદી’ની એન્ટ્રી, અમદાવાદમાં TMC ના વિશાળ પોસ્ટર લાગ્યા

  • ગુજરાતમાં આગામી વર્ષે થનાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો
  • આમ આદમી પાર્ટી બાદ મમતા બેનરજીની પાર્ટીની 21 જુલાઈએ ગુજરાતમાં એન્ટ્રી થશે
  • શહીદ દિવસ કાર્યક્રમ પર મમતા બેનરજી ગુજરાતની જનતાને સંબોધશે 

Jul 21, 2021, 09:21 AM IST

મમતાના ગઢમાં પહેલુ ગાબડુ પાડશે Amit Shah, આજે પશ્ચિમ બંગાળ પર સૌની નજર

  • આજે અમિત શાહના બંગાળ પ્રવાસ દરમિયાન TMCના ધારાસભ્ય સુવેંદુ અધિકારી ભાજપમાં જોડાશે
  • મિશન બંગાળ માટે ભાજપે ઉતારી કેન્દ્રીય નેતાઓની ફોજ બંગાળમાં ઉતારી છે

Dec 19, 2020, 08:01 AM IST

બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષની ગાડી પર પથ્થરમારો, 15 દિવસમાં બીજો હુમલો

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બુધવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની ગાડી પર હુમલો થયો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષની કાર પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. દિલીપ ઘોષના કાફલામાં પોલીસની ગાડી પણ હતી. 

Nov 25, 2020, 09:57 PM IST

TMCના ધારાસભ્યનું કોરોનાને કારણે થયું નિધન, CM મમતા બેનરજીએ શોક વ્યક્ત કર્યો

તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય તમોનાશ ઘોષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત હતાં. હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતાં. તેમના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શોક વ્યક્ત કર્યો છે. 

Jun 24, 2020, 11:02 AM IST

પંજાબ, કેરલ બાદ પશ્ચિમ બંગાળ સરકાર પણ લાવશે સીએએ વિરોધી પ્રસ્તાવ, 27ના બોલાવ્યું વિશેષ સત્ર

પંજાબ અને કેરલ બાદ હવે પશ્ચિમ બંગાળ સરકાર પણ સીએએના વિરોધમાં રાજ્યની વિધાનસભામાં પ્રસ્તાવ લાવવા જઈ રહી છે. મહત્વનું છે કે, તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી શરૂઆતથી આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. 

Jan 21, 2020, 05:15 PM IST

પ.બંગાળ: પેટાચૂંટણીમાં 2016 કરતા ત્રણ ગણા મતો મળ્યા, છતાં BJPની કારમી હાર, જાણો કારણ

ભાજપે (BJP) પશ્ચિમ બંગાળ (West Bengal) માં 3 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2016માં ભાજપની ટિકિટ પર ખડગપુર વિધાનસભા સીટ જીતેલા દિલીપ ઘોષ અને કરીમપુરથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ધારાસભ્ય મહુઆ મિત્રા 2019માં સંસદ બની જતા આ બંને બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ. કોંગ્રેસ ધારાસભ્ય પ્રમથનાથ રાયના નિધનના કારણે કાલિયાગંજ બેઠક ઉપર પણ પેટાચૂંટણી યોજાઈ. 

Nov 28, 2019, 11:15 PM IST

VIDEO: મુકુલ રોયના નિવેદનથી પ.બંગાળમાં ખળભળાટ, કર્ણાટક-ગોવા જેવા થશે હાલ?

ગોવામાં જ્યાં કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપની પડખે જતા રહ્યાં છે ત્યાં કર્ણાટકમાં પણ કોંગ્રેસ અને જેડીએસના અનેક ધારાસભ્યો રાજીનામા આપીને એચડી કુમારસ્વામીની સરકારને મુશ્કેલીમાં નાખી રહ્યાં છે. આ બધા વચ્ચે ભાજપના દિગ્ગજ નેતા મુકુલ રોયે શનિવારે આપેલા એક નિવેદનથી પશ્ચિમ બંગાળમાં ખળભળાટ મચી ગયો છે.

Jul 14, 2019, 11:37 AM IST

કોંગ્રેસને 'ઉગારવા' સુબ્રમણ્યમ સ્વામીએ આપી સલાહ, આ મહિલા નેતાને બનાવો કોંગ્રેસ અધ્યક્ષ

રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સલાહ આપી છે કે તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનો કોંગ્રેસમાં વિલય કરી દેવો જોઈએ. આ સાથે જ તેમણે સૂચન કર્યું કે મમતા બેનરજીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવી દેવા જોઈએ.

Jul 13, 2019, 09:11 AM IST

'જય શ્રીરામ'નો ઉપયોગ લોકોની પીટાઈમાં થાય છે, બંગાળી સંસ્કૃતિ સાથે કોઈ નાતો નથી: અમર્ત્ય સેન

પશ્ચિમ બંગાળમાં જય શ્રીરાનના નારાને  લઈને મચેલા ઘમાસાણ વચ્ચે નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેને ટિપ્પણી કરી છે.

Jul 6, 2019, 02:23 PM IST

VIDEO: રસ્તાની વચ્ચોવચ નમાજના વિરોધમાં BJP કાર્યકરોએ રોડ પર કર્યાં હનુમાન ચાલીસા પાઠ

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે રાજકીય હૂંસાતૂંસીનો દોર ચાલુ છે. હાવડામાં ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરોએ બેલે ખાલમાં રસ્તાની વચ્ચો વચ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. 

Jun 26, 2019, 10:05 AM IST

નીતિ આયોગની બેઠક આવશે નહી મમતા બેનર્જી, પીએમ મોદીને લખી ચિઠ્ઠી

તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સંબંધોમાં અંતર વધતું જઇ રહ્યું છે. હવે પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેંદ્ર મોદીને પત્ર લખીને નીતિ આયોગની બેઠકમાં સામેલ ન થવાની વાત કહી છે. આ પહેલાં ટીએમસી પ્રમુખે 30 મેના રોજ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પણ સામેલ થવાની મનાઇ કરી દીધી હતી. તમને જણાવી દઇએ કે ટીએમસી વચ્ચે તાજેતરમાં જ સંપન્ન થયેલી લોકસભા ચૂંટણી શરૂ થતાંની સાથે જ અંતર જોવા મળ્યું. જેમ-જેમ પશ્વિમ બંગાળમાં મતદાન નજીક આવ્યું, બંને પાર્ટીઓ વચ્ચે તણાવ વધતો ગયો.

Jun 7, 2019, 05:10 PM IST

નીતિ કમિશનની બેઠકમાં નહીં આવે મમતા બેનરજી, પીએમ મોદીને લખી ચિઠ્ઠી

ણમૂલ કોંગ્રેસ અને ભાજપના સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો છે. હવે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચીઠ્ઠી લખી નીતિ કમિશનની બેઠકમાં સામેલ ન થવાની વાત કરી છે

Jun 7, 2019, 02:20 PM IST

અમિત શાહે મમતા બેનર્જીને ફેંક્યો પડકાર, કહ્યું- 'હું જય શ્રી રામ બોલું છું, ધરપકડ કરી બતાવો'

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સોમવારે પડકાર ફેંક્યો કે તેઓ 'જય શ્રીરામના ઉદ્ઘોષ બદલ તેમની ધરપકડ કરીને બતાવે. શાહે દાવો કર્યો કે તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો પશ્ચિમ બંગાળમાં તેમને રેલીઓ કરરતા રોકી શકે છે, પરંતુ તેઓ રાજ્યમાં ભાજપની વિજય યાત્રાને રોકી શકશે નહીં. 

May 13, 2019, 04:54 PM IST

છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર ચૂંટણી પંચની કાર્યવાહી, બાંકુરા DMને હટાવ્યા

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળના બાંકુરામાં મતદાન દરમિયાન થયેલી હિંસાના મામલે ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. પંચે બાંકુરાના ડીએમને હટાવી દીધા છે.

May 13, 2019, 08:10 AM IST

‘ભાજપ ઉમેદવારે કહ્યું- TMCના કાર્યકર્તાઓએ લોકોને મતદાન કરવાથી રોક્યા, મારી પર કર્યો હુમલો’

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019) ના પાંચમાં તબક્કામાં આજે 7 રાજ્યોની 51 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. પશ્ચિમ બંગાળની 7 બેઠકો પર પણ મતદાન થઇ રહ્યું છે.

May 6, 2019, 11:43 AM IST

VIDEO: પ.બંગાળમાં મતદાન દરમિયાન હિંસા, TMC વર્કરોએ સુરક્ષાદળો પર લાઠી વરસાવી

લોકસભા ચૂંટણી 2019માં સોમવારે એટલે કે આજે ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે. પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન રાજ્યમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કાર્યકરોએ ઉપદ્રવ કરવાની કોશિશ કરી. આસનસોલમાં લોકસભા ક્ષેત્રના પોલિંગ બૂથ નંબર 199, 125 અને 129 પર ટીએમસીના કાર્યકરો અને સુરક્ષા દળો વચ્ચે ઝડપ થઈ. ટીએમસી કાર્યકરોનો આરોપ છે કે સુરક્ષા દળો પોતાની ડ્યૂટી યોગ્ય રીતે નિભાવતા નથી. આરોપ છે કે ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો મતદાન કેન્દ્ર પર વોટિંગને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યાં હતાં. પરંતુ આમ છતાં સુરક્ષા દળોએ  તેમને રોક્યા નહીં. 

Apr 29, 2019, 12:03 PM IST

પ.બંગાળમાં મતદાન દરમિયાન હિંસા, BJPનો ટીએમસી કાર્યકરો પર 'બૂથ કેપ્ચરિંગ'નો આરોપ

રાયગંજથી ભાજપના ઉમેદવાર દેબાશ્રી ચૌધરીએ મીડિયા સાથે વાત કરતી વખતે ટીએમસીના કાર્યકરો પર રાયંગજ કોરોનેશન હાઈ સ્કૂલ પોલીંગ બૂથ સ્ટેશનમાં બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો.

Apr 18, 2019, 12:25 PM IST

મમતાના ગઢમાં પીએમએ ધડાધડ શાબ્દિક બાણ ફેંક્યા, કહ્યું-પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદી

લોકસભા ઈલેક્શન 2019માં બીજેપીના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં પહોંચ્યા હતા. અહી ઈલેક્શન રેલીમાં પીએમ મોદીએ મુખ્યમંત્રી મમતા બેનરજી પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. 

Apr 7, 2019, 11:26 AM IST

વડાપ્રધાન પદ પર મમતા બેનરજીની છે નજર, પરંતુ આ એક કારણથી છે ખુબ પરેશાન 

જો ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે 2019ની લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત લાવવામાં નિષ્ફળ જશે તો મમતા બેનરજી પોતે ભલે ટોચના પદે બિરાજમાન ન થાય પરંતુ સત્તાની ચાવી એટલે કે કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. 

Mar 16, 2019, 07:22 AM IST

લોકસભા ચૂંટણી 2019: આસનસોલા બેઠક પર થશે ફિલ્મી સ્ટાર્સનું ‘દંગલ’

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીને લઇને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. લિસ્ટમાં 41 ટતા બેઠકો પર મહિલા ઉમેદવારોને તક આપવામાં આવશે.

Mar 13, 2019, 10:00 AM IST