દાન

ટૂંક સમયમાં પિતા બનનારા વિરાટ કોહલીએ માસૂમ બાળકો માટે ઉઠાવ્યું ભાવુક પગલું

વિરાટ કોહલીએ સેનિટેશન બ્રાંડ વાઈઝના બ્રાંડ એમ્બેસેડર, પ્રચારથી મળનારી રકમ કુપોષિત બાળકો માટે દાન કરવાનો નિર્ણય લીધો.

Nov 18, 2020, 02:12 PM IST

કોરોના માટે PM મોદીને દાન કરવાનું વિચારો છો તો ચેતી જજો, નહિ તો મોટું નુકસાન થશે

Coronavirus સામે લડવા માટે દેશભરમાંથી લોકો PM cares fund માં દાન કરી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન કેટલાક સાયબર આરોપીઓ પણ સક્રિય થઈ ગયા છે. જેઓ ફેક UPI ID ના માધ્યમથી લોકોને લૂંટી રહ્યાં છે. સાયબર સુરક્ષા સંબંધોને જોતી સંસ્થા CERT-IN એ લોકોને પીએમ કેર ફંડ (PM Cares fund) સાથે લાગતા-વળગતા ફેક UPI ID થી લોકોને ચેતવ્યા છે.  

Apr 5, 2020, 11:33 AM IST

કોરોના અંગે ડોનેશન કે માહિતી આપવાનો E-Mail આવે તો ખાતરી કરજો નહીં તો એકાઉન્ટ થઈ શકે છે ખાલી

 દેશ અને દુનિયામાં અત્યારે એક જ ખતરો મંડરાયો છે અને તે છે કોરોના વાયરસ. પરંતુ કોરોના વાયરસ અંગેના ખોટા ઈ-મેલ કરી ડોનેશનના બહાને કે માહિતી આપવાના બહાને એકાઉન્ટ ખાલી ના થઇ જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. હાલમાં સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય હોસ્પિટલ કેમ મેડિકલ સંસ્થાના નામે ઈ-મેલ મોકલી છેતરપિંડી આચરી રહ્યા છે.

Mar 26, 2020, 06:54 PM IST
Silver Scam In Pavagadh Mahakali Temple PT3M5S

યાત્રાધામ પાવાગઢના ટ્રસ્ટીઓ દ્વારા ચાંદીનું કૌભાંડ કર્યું હોવાની આશંકા

પંચમહાલ જીલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિ પીઠ એવા પાવાગઢના મહાકાળી મંદીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કથિત રૂપે મંદીરના દાનમાં આવતી ચાંદીનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની એક અરજી કલોલના એક અરજદાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આ અંગે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની તપાસ કે પગલાં ન ભરાતા હાલ અરજદાર દ્વારા આ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Feb 12, 2020, 01:35 PM IST

ઉતરાયણનાં એક દિવસ માટે દરેક ગુજરાતી દાનવીર કર્ણ બન્યો

મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું ખુબ જ મહત્વ હોય છે.  જેથી લોકો પોતાની યથા શકાતી પ્રમાણે દાન કરીને પુણ્યનું ભાથુ બાંધતા હોય છે. જો કે, વાત કરીએ મોરબીની તો અહીના ઉદ્યોગકારો તરફથી મોરબીની પાંજરાપોળને બારે મહિના અવિરતપણે દાન આપવામાં આવે છે. જો કે મકરસંક્રતિના એક જ દિવસમાં દાતાઓ વરસી પડતા આ પાંજરાપોળને ૩૬.૭૧ લાખનું દાન મળીયુ છે. 

Jan 15, 2020, 09:01 PM IST
Importance of Daan during Uttrayan PT9M32S

ઉત્તરાયણ દરમિયાન દાનનું છે ખાસ મહત્વ

આજે મકરસક્રાંતિને દાન દક્ષિણા ને પુણ્યકાળ નું મહાપર્વ માનવામાં આવે છે. આજે અબોલ પશુઓને સુકો ને લીલો ઘાસચારો ખવડાવવાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. આ ધાર્મિક માન્યતાને કારણે આજે મોટી સંખ્યામાં લોકોએ દાનપુણ્ય કર્યું હતું.

Jan 14, 2020, 12:20 PM IST
21 Lack Gold Nacless Donate In mahesana PT3M26S

45 તોલાનો સોનાનો હાર ભક્તે બહુચર માતાને કર્યો અર્પણ, જુઓ વીડિયો

45 તોલાનો સોનાનો હાર ભક્તે બહુચર માતાને કર્યો અર્પણ, જુઓ વીડિયો

Nov 12, 2019, 11:30 PM IST

1.75 લાખ પગાર હોવા છતા સાયકલ પર નોકરી જતા આ ગુજરાતી શિક્ષણ માટે કરે છે દાન

બીજા લોકોને મદદ થાય તે માટે તેઓએ પોતના ખર્ચાઓ પર કાપ મુક્યો હતો. આજે તેમનો પગાર પોણા બે લાખ માસીક હોવા છતાં તેઓ સાઇકલ પર નોકરી જાય છે.

Sep 18, 2019, 11:08 PM IST

કોંગ્રેસને મળેલા ડોનેશનમાં 5 ગણો વધારો, સૌથી વધુ 55 કરોડ રૂપિયા કોણે આપ્યા તે જાણો

લોકસભા ચૂંટણી 2019માં કારમી હાર મળ્યા બાદ કોંગ્રેસને જે આઘાત લાગ્યો છે તેમાંથી તે હવે ધીરે ધીરે બહાર આવતી હોય એવું લાગે છે. કોંગ્રેસ પાર્ટીના ડોનેશનમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારો જોવા મળ્યો છે. ચૂંટણી પંચને આપવામાં આવેલી જાણકારી મુજબ ચૂંટણી વર્ષ (2018-19)માં કોંગ્રેસને ગત વર્ષ (2017-18)ની સરખામણીમાં વધુ ડોનેશન મળ્યું છે. 2017-18ની સરખામણીમાં વર્ષ 2018-19માં કોંગ્રેસના ચૂંટણી ફંડમાં 5 ગણાનો વધારો જોવા મળ્યો છે. 

Sep 16, 2019, 01:16 PM IST
Chhotaudaipur Water Donation For Marriage Function PT1M18S

છોટાઉદેપુર લગ્નપ્રસંગમાં મહિલાઓએ કર્યું પાણીનું દાન, જુઓ વીડિયો

રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુરના સંખેડામાં પાણીની અછત વચ્ચે અનોખો લગ્ન પ્રસંગનો કિસ્સો સામે આવ્યો, સંખેડામાં પીવાના પાણીની સમસ્યા વચ્ચે લગ્ન પ્રસંગ લઈને બેસેલા પરિવારની વ્હારે ગામની મહિલાઓએ આવી, મહિલાઓએ ગામના પ્રસંગમાં અનોખી ભાગીદારી નોંધાવી

May 8, 2019, 03:20 PM IST

દ્વારકા મંદિરની રોકડ આવકમાં થયો ઘટાડો, પણ સોનાનું દાન વધ્યું

ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરની 2018-19ની આવક જાહેર કરવામાં આવી છે. જગત મંદિરમાં 2018-19 દરમિયાન રોકડ 12 કરોડ 18 લાખ 1 હજાર 700નું દાન મળ્યું છે. 

Apr 14, 2019, 02:06 PM IST

આ ભારતીય બિઝનેસમેને દાન કરી દીધા 1.45 કરોડ રૂપિયા, શિક્ષણ ક્ષેત્ર કરી રહ્યા છે કામ

આઇટી દિગ્ગજ અને વિપ્રોના અધ્યક્ષ અજીમ પ્રેમજીએ વિપ્રો લિમિટેડની 34 ટકા ભાગીદારી એટલે કે 52,750 કરોડ રૂપિયા (7.5 અરબ ડોલર) બજાર કિંમતના શેર પરોપકાર કાર્ય માટે દાનમાં આપી દીધા છે.

Mar 14, 2019, 11:30 AM IST

કરોડોની સંપતિ દાન કરી પરિવારના ચારેય સભ્યો એક સાથે અપનાવશે સંયમનો માર્ગ

મુંબઇના ભીંવડી ખાતે રહેતુ અને કરોડપતિ એવુ કોઠારી પરિવારના ચારેય સભ્યો જૈન દિક્ષા લઇને સંયમનો માર્ગ અપનાવશે. કરોડો રુપિયાની સંપતિ દાન કરીને 9મી ફેબ્રુઆરીના રોજ સુરતના કૈલાસનગર ખાતેના જૈન સંઘ ખાતે સંયમનો માર્ગ અપનાવશે. મુળ રાજસ્થાન અને હાલ મુંબઇના ભીંવડીમા રહેતા રાકેશ કોઠારી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને પરિવારમા પત્નિ સીમા તથા સંતાનમા શૈલી અને મીત છે. શૈલી ધોરણ 12મા અભ્યાસ કરે છે અને મીત કોલેજના બીજા વર્ષમા અભ્યાસ કરે છે. હાલ આ કોઠારી પરિવારના ચારેય સભ્યો એકસાથે દિક્ષા લેવા જઇ રહ્યા છે. 
 

Feb 6, 2019, 09:32 PM IST

આ ગુજરાતીને મળ્યો પદ્મ વિભૂષણ, જેમની પાસે છે માત્ર 6 શર્ટ અને 3 સૂટ

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર જે પ્રમુથ હસ્તિઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેમાં દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરીગ ક્ષેત્રની મુખ્ય કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના ચેરમેન એએમ નાઇકનું નામ પણ સામેલ છે. 
 

Jan 26, 2019, 02:59 PM IST
Uttarayan 2019 People in Rajkot, Ahmedabad begin day with charity PT7M14S

આજે મકર સંક્રાંતિ, દાન પુણ્યથી લોકો કરે છે દિવસની શરૂઆત

આજે મકર સંક્રાંતિ, દાન પુણ્યથી લોકો કરે છે દિવસની શરૂઆત

Jan 15, 2019, 11:20 AM IST
Uttarayan 2019 People in Rajkot, Ahmedabad begin day with charity PT7M14S

આજે મકર સંક્રાંતિ, દાન પુણ્યથી લોકો કરે છે દિવસની શરૂઆત

આજે મકર સંક્રાંતિ, દાન પુણ્યથી લોકો કરે છે દિવસની શરૂઆત

Jan 14, 2019, 11:45 AM IST

સુરેન્દ્રનગર: ઉત્તરાયણ પર અબોલ જીવો માટે દાન ભેગુ કરવામાં લોકો છૂટ્ટા હાથે કરી રહ્યાં છે મદદ 

ઉતરાયણના તહેવાર પર દાન-પુણ્યનું અનોખું મહત્વ છે. લોકો પોતાની શક્તિ મુજબ દાન કરતા હોય છે. વઢવાણ પાંજરાપોળમાં આશ્રય લઇ રહેલા અબોલ જીવોના નિભાવ ખર્ચ ને પહોચી વળવા વર્ષોથી સુરેન્દ્રનગર શહેરમાં અનેક જગ્યાએ દાન સ્વીકાર કેન્દ્ર ખોલવામાં આવે છે, ત્યારે ચાલુ વર્ષે પણ અનેક દાન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જ્યાં લોકો મોટી સંખ્યા માં રોકડ દાન લખાવી રહ્યા છે.

Jan 14, 2019, 08:19 AM IST

શિરડી સાઈબાબા મંદિરને 11 દિવસમાં મળ્યું રૂ.14 કરોડ 54 લાખનું દાન

22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન ઉમટી ભક્તોની ભીડ, ક્રિસમસ અને નવા વર્ષની રજાઓમાં 9.50 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, 11 દિવસ દરમિયાન મળેલા દાનની ગણતરી બુધવારે કરવામાં આવી, 507 ગ્રામ સોનું અને 16.5 કિલો ચાંદી પણ મળી દાનમાં 

Jan 3, 2019, 08:30 AM IST

ઓળખો : આ એક્ટરે પોતાની 90 ટકા સંપત્તિ કરી દીધી છે દાન, આજે છે બર્થ-ડે

આ એક્ટર કારગિલ યુદ્ધ દરમિયાન આર્મી સાથે રહ્યો હતો

Jan 1, 2019, 06:30 AM IST