દુબઈ

Emergency Landing Flight From Dubai To Mumbai PT6M39S

દુબઇથી મુંબઇ આવતી ફ્લાઇટનું કરાયું ઇમનરજન્સી લેન્ડિંગ, જુઓ વીડિયો

એર ઇન્ડિયાની દુબઈથી મુંબઈ આવતી ફલાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એરઇન્ડિયાની ફલાઇટ નમ્બર AI 912નું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. વિમાનના એન્જીનમાં ખામીના લીધે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. મુંબઇના કેટલાક ગુજરાતી પરિવારો પણ વિમાનમાં સવાર હતા. પ્રવાસીઓને આખી રાત એરપોર્ટ પર વિતાવવી પડી હતી.

Nov 12, 2019, 11:45 AM IST

VIDEO : દુબઈના બુર્જ ખલીફા પર અપાઈ ગાંધીજીને વિશેષ શ્રદ્ધાંજલિ

આજે 2 ઓક્ટોબરના રોજ ભારતમાં પણ સમગ્ર દેશમાં 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત ગાંધી જયંતીની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સ્વચ્છ ભારત એવોર્ડના વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ સાથે જ તેમણે દેશને આગામી 2022 સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાના અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. 
 

Oct 3, 2019, 12:00 AM IST
 Major step against Mehul chokshi PT1M1S

ભાગેડુ મેહુલ ચોક્સી વિરૂદ્ધ લેવાયું મોટું પગલું

પ્રવર્તન નિર્દેશાલયે પંજાબ નેશનલ બેંક સ્કેમ મામલે ભાગેડુ મેહુલ ચોક્સીની 24 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. દુબઈ સ્થિત ત્રણ સંપત્તિઓ પર ઈડીની નજર હતી, જેનું મૂલ્ય 24 કરોડ છે. 13 હજાર કરોડના આ સ્કેમમાં સહ આરોપી મેહુલ ચોક્સી એન્ટીગુઆમાં છે. ભારત સરકાર મેહુલ ચોક્સી અને નીરવ મોદીના પ્રત્યાર્પણની કોશિશ કરી રહી છે.

Jul 12, 2019, 11:00 AM IST

દુનિયામાં સૌ પ્રથમ વખત આ દેશ આપશે પ્રવાસીઓને મફતમાં સિમકાર્ડ અને ડાટા સુવિધાઓ

અબુ ધાબીઃ સંયુક્ત અરબ અમીરાત(યુએઈ) પહોંચનારા પ્રવાસીઓને હવે ફ્રી ડેટા, આંતરરાષ્ટ્રીય કોલિંગ મિનિટ અને ફ્રી ટેક્સ્ટ મેસેજની સુવિધા સાથેનું સિમકાર્ડ આપવામાં આવશે. સરકારના ઓળખ અને નાગરિક્તા સંબંધિત નિગમે જાહેરાત કરતા જણાવ્યું છે કે, પ્રવાસીઓના મફતમાં મળનારું આ સિમકાર્ડ એક મહિના સુધી ચાલશે.

Jul 6, 2019, 07:26 PM IST

દુબઈ બસ અકસ્માતમાં 12 ભારતીયોના મોત, મૃતકોની સૂચિ જાહેર કરાઈ

સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં ગુરુવારે થયેલા બસ અકસ્માતમાં 17 લોકો માર્યા ગયા જેમાંથી 12 ભારતીયો છે.

Jun 7, 2019, 10:26 PM IST

એક મોબાઈલ નંબરે બદલી નાખ્યું ભાગ્ય, રાતોરાત આ વ્યક્તિ કરોડોની કારમાં ફરતો થઈ ગયો

તમે અનેક લોકોને લોટરી ટિકિટ ખરીદતા જોયા હશે અને લકી ડ્રો જીતતા જોયા હશે કે સાંભળ્યું હશે. પરંતુ પંજાબના બલબીરે લકી ડ્રો જીતવા માટે ન તો કોઈ લોટરીની ટિકિટ લીધી કે ન કોઈ રોકાણ કર્યું. બસ ખાલી મોબાઈલ નંબર બદલ્યો. એક મોબાઈલ નંબર બદલવાની સાથે જ બલબીરને એવું ઈનામ મળી ગયું કે જેના માટે લોકો સપના જોયા કરતા હોય છે. લકી ડ્રોમાં તેને દુનિયાની મોંઘી કારોમાં જેની ગણતરી થાય છે તે કાર ઈનામમાં મળી છે. આ બધુ થયું માત્ર એક મોબાઈલ નંબરના કારણે. 

Apr 29, 2019, 12:30 PM IST

દુબઈનું બુર્જ ખલીફા શ્રીલંકાના ઝંડાના રંગમાં રંગાયું, આપ્યો આ મહત્વનો સંદેશ

શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના અવસરે થયેલા આત્મઘાતી હુમલાઓમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે એકજૂથતા દર્શાવવા માટે દુબઈની ઐતિહાસિક ઈમારત બુર્જ ખલીફાને શ્રીલંકાના ઝંડાના રંગવાળી રોશનીમાં રોશન કરવામાં આવ્યું. દુનિયામાં સૌથી મોટી અને સૌથી વધુ લોકપ્રિય ગગનચુંબી ઈમારતને ગુરુવારે શ્રીલંકાના ઝંડાના રંગમાં રંગી દેવાઈ. આમ કરીને સહિષ્ણુતા અને સહ અસ્તિત્વ પર નિર્મિત દુનિયાની આશા વ્યક્ત કરવામાં આવી. 

Apr 26, 2019, 04:03 PM IST

Sridevi death anniversary : બોની કપૂર હતા શ્રીદેવીના બીજા પતિ, પહેલો પતિ હતો...

ગયા વર્ષે શ્રીદેવીનું દુબઈમાં નિધન થઈ ગયું હતું

Feb 24, 2019, 10:08 AM IST

Sridevi Death Anniversary : મોત પહેલાં આવી હતી શ્રીદેવીની છેલ્લી ક્ષણો, પતિ બોનીએ પોતે કર્યો હતો ખુલાસો

24 ફેબ્રુઆરી, 2018ના દિવસે બોલિવૂડની મહાન એક્ટ્રેસ શ્રીદેવીનું નિધન થઈ ગયું હતું

Feb 24, 2019, 09:34 AM IST

કોણ પહેલું અને કોણ સૌથી ઝડપી છે એ દબાણમાં તમે સમાચારને ન્યાય કેવી રીતે આપી શકોઃ રોલેન્ડ શાચ્ઝ

Zee Media દ્વારા દુબઈમાં આયોજિત WION Global Summitમાં મીડિયા ટેનોર ઈન્ટરનેશનલના સ્થાપક અને સીઈઓ રોલેન્ડ શાચ્ઝે 'The Changing Face of Media & Entertainment' વિષય પર આયોજિત પરિચર્ચામાં ભાગ લીધો હતો 

Feb 20, 2019, 10:45 PM IST

WION Global Summit : અત્યારે સુરક્ષા દળોની પડખે ઊભા રહેવાનો સમય, ક્રિકેટ પછી - વીવીએસ લક્ષ્મણ

વીવીએસ લક્ષ્મણે જણાવ્યું કે, દેશે તાજેતરમાં જ એક મોટો આતંકવાદી હુમલો જોયો છે, દરેક ભારતીય ગુસ્સામાં છે. આવી સ્થિતિમાં ક્રિકેટ અંતિમ બાબત છે, જેના અંગે લોકો વિચારી રહ્યા છે 

Feb 20, 2019, 09:20 PM IST

WION Global Summit : શ્રીલંકાના વ્યૂહાત્મક સ્થાનનો યોગ્ય ઉપયોગ થયો નથી- નમલ રાજપક્સા

Zee Media દ્વારા દુબઈમાં આયોજિત Global Summitમાં શ્રીલંકાના સાંસદ નમલ રાજપક્સાએ 'Future of South Asia - Strategic Balances & Alliances' વિષય પર આયોજિત પરિચર્ચામાં ભાગ લીધો હતો 

Feb 20, 2019, 06:33 PM IST

WION Global Summit : આપણે લાંબા સમયથી આદર્શવાદી એજન્ડા અપનાવ્યો છે- બિક્રમ સિંહ

Zee Mediaની આંતરરાષ્ટ્રીય ચેનલ WION દ્વારા દુબઈમાં આયોજિત Global Summitમાં ભારતના પૂર્વ આર્મી ચીફ બિક્રમ સિંહે, દક્ષિણ એશિયામાં ભારતના મહત્વ વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા 

Feb 20, 2019, 05:47 PM IST

WION Global Summit: દક્ષિણ એશિયાની અર્થવ્યવસ્થામાં ભારતનું વધી રહ્યું છે કદ- શેખ નહયાન

 ઝી મીડિયાની આંતરાષ્ટ્રીય ચેનલ WIONની Global Summit નું ઉદ્ધાટન કરતા મુખ્ય મહેમાન અને ગેસ્ટ ઓફ ઓનર શેખ નહયાન મુબારક અલ નહયાને આ વાત કરી. શેખ નહયાન સયુંક્ત આરબ અમીરાત (યુએઈ) સરકારની કેબિનેટમાં મહત્વના સભ્ય છે અને ટોલરન્સ મંત્રી છે. 

Feb 20, 2019, 02:06 PM IST

WION CONCLAVE: દક્ષિણ એશિયાની તાકાત અને સંભાવનાઓ પર દિગ્ગજો રજુ કરશે પોતાનો અભિપ્રાય

દક્ષિણ એશિયાની તાકાત, સંભાવના, અને ભવિષ્ય (Unleashing the Power of South Asia) પર WION દ્વારા 20 ફેબ્રુઆરી એટલે કે આજે દુબઈમાં એક કોન્કલેવનું આયોજન કરાયું છે.

Feb 20, 2019, 10:24 AM IST

દુબઈઃ 97 વર્ષના ભારતીય વૃદ્ધે રિન્યુ કરાવ્યું ડ્રાઈવિંગ લાયસન્સ

ભારતીય મૂળના કેન્યન મહેતા દુબઈમાં એકલા જ રહે છે અને તેમને ગાડી ચલાવવાની કોઈ ઉતાવળ નથી, છેલ્લે તેમણે 2004માં કાર ચલાવી હતી 

Feb 11, 2019, 09:01 PM IST

આ વ્યક્તિએ ફ્લાઈટમાં અચાનક જ કપડાં ઉતારી નાખ્યા, પછી નગ્ન અવસ્થામાં જે કર્યું....

હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોની અજીબોગરીબ હરકતો છાશવારે સમાચારમાં ચમકતી રહે છે. પરંતુ દુબઈથી લખનઉ આવી રહેલી ફ્લાઈટમાં શનિવારે એક એવી ઘટના ઘટી કે ફ્લાઈટમાં હાજર મુસાફરો અને ક્રુ મેમ્બર્સને શરમથી પરસેવો વળી ગયો.

Dec 30, 2018, 08:40 AM IST

માફિયા ડોન છોટા શકીલના ભાઇની દુબઇમાંથી ધરપકડ, ભારતનો કસ્ટડી લેવા પ્રયાસ

છોટા શકીલના ભાઇ અનવરની અબુ ધાબીના એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે અનવરની ધરપકડથી ભારતીય દુતાવાસ છોટા શકીલના ભાઇની કસ્ટડી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.

Dec 15, 2018, 06:57 PM IST

4 વર્ષના બાળકનું વોશિંગ મશીનમાં ફસાઈ જતાં મોત

અલ-રાવદા નામની ફેમિલી વીલામાં બાળકના દાદી અને તેના કાકા ઘરમાં હતા ત્યારે બાળક રમતો રમતો લોન્ડ્રી રૂમમાં પહોંચી ગયો હતો 

Dec 13, 2018, 05:35 PM IST