બટાકા

બનાસ ડેરી હવે લોકોને ઘર આંગણે બટાકા પહોંચાડશે

  • બનાસ ડેરી સાથે જોડાયેલી દૂધ મંડળી પર બટાકા વેચવાનો નિર્ણય કરાયો
  • 16 રૂપિયે કિલોના ભાવે ગામની દૂધ મંડળીમાંથી બટાકા ખરીદી શકાશે

Jun 19, 2021, 10:40 AM IST

શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો વધારો, જાણો કેટલા થયા ભાવ

છેલ્લા ચાર-પાંચ મહિનાથી કોરોનાનો માર સહન કરી રહેલા લોકોનું જીનવ ધીમે ધીમે પાટા પર ચઢી રહ્યું છે. તો હવે સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન થઈ રહ્યાં છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારે હોવાથી લોકોને ટ્રાન્સપોટેશન મોંઘુ પડી રહ્યું છે. એવામાં હવે શાકભાજીના ભાવમાં વધારો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાતું જોવા મળી રહ્યું છે.

Aug 26, 2020, 01:09 PM IST
Talk With Deesa's Farmer: New Poteto In Market PT6M38S

બટાકા નગરી ડીસાના ખેડૂતો સાથે વાત, સરકાર પાસે લોનની ખેડૂતોની માંગ

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે 65 હજાર હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર કરાયું છે જેમાં ફક્ત ડીસા પંથકમાં 35 હજાર હેક્ટરમાં બટાટાનું વાવેતર કરાયું છે ત્યારે બટાકા નગરી ડીસામાં નવા બટાકાની શરૂઆત થઈ છે. છેલ્લા 4 વર્ષથી બટાકાના ભાવ તળિયા પર હોવાથી ડીસાના બટાકા પકવતા ખેડૂતો પરેશાન હતા. જ્યારે આ વર્ષે વાતાવરણ અનુકૂળ રહેતા બટાકાનું ઉત્પાદન સારૂ થયું છે. અને ખેડુતોને સારા ભાવ મળી રહ્યા છે ત્યારે ખેડૂતો એક જ આશા રાખી રહ્યા છે કે આગળ પણ બટાકાના સારા ભાવ મળે તો તેમને ફાયદો થઈ શકે છે.

Feb 12, 2020, 04:15 PM IST

ગુજરાતના બટાકા પકવતા ખેડૂતો હજુ પણ સબસીડીથી વંચિત, સરકારે કહ્યું- ફંડ નથી

ગુજરાત સરકાર દ્વારા બટાકા પર જાહેર કરવામાં આવેલી ટ્રાન્સપોર્ટ સબસીડી ન મળતાં ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે.  વર્ષ 2017માં બટાકાનું મબલખ ઉત્પાદન થતાં બટાકાનો સ્ટોક ખાલી કરવા માટે કિલોએ એક રૂપિયાની ટ્રાન્સપોર્ટ સબસીડી જાહેર કરી હતી જે હજુ સુધી ન મળતાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો.  

Feb 2, 2020, 02:51 PM IST

લો બોલો...જમીનમાં નહીં પણ હવામાં ઉગશે બટાકા, ઉત્પાદન 10 ગણું વધારે, જાણીને છક થશો

માટીમાં બટાકા ઉગતા તો આપણે બધાએ જોયા જ છે. પરંતુ હરિયાણામાં હવે હવામાં બટાકા ઉગશે અને ઉત્પાદન પણ લગભગ 10થી 12 ગણુ વધારે થશે.

Dec 26, 2019, 04:02 PM IST

પેપ્સિકો સામે ખેડૂતોનો વિરોધ: જ્યાં નથી ઉગતા ત્યાં પણ બટાકા ઉગાડાશે

FC-5 પ્રકારનાં બટાકા મુદ્દે પેપ્સિકો અને ખેડૂતો વચ્ચે તલવારો ખેંચાઇ ચુકી છે, ખેડૂત સંગઠનો અને પેપ્સિકો સામ સામે આવી ગયા છે

Nov 26, 2019, 06:42 PM IST

ડુંગળી બાદ હવે લસણે બગાડ્યો ભોજનનો સ્વાદ, કિંમત જાણી કહેશો અરે બાપરે !

લસણની મોંઘવારીએ ભોજનનો સ્વાદ બગાડી દીધો છે, ડુંગળી અને ટમેટાને કારણે લોકો પહેલાથી જ પરેશાન છે હવે લસણનો ભાવ આસમાનને સ્પર્શી રહ્યો છે

Oct 13, 2019, 06:36 PM IST
Papcico Company Agree To Get Their Case Back PT7M37S

બટાકાના ખેડૂતો માટે રાહતના સમાચાાર, પેપ્સિકો કેસ પરત ખેંચશે

પેપ્સીકોએ ખેડૂતો પર કરેલા કેસ પાછા ખેંચાશેે, બનાસકાંઠા, અરવલ્લીના ખેડૂતો પરથી કેસ પરત ખેંચવા માટે તૈયાર, બટાકાંના કોપીરાઇટ મુદ્દે પેપ્સીકોએ કેસ કર્યો હતો, સરકારે ખેડૂતોના કેસ પર કંપની સાથે ચર્ચા કરી હતી

May 2, 2019, 07:45 PM IST

લોકસભા 2019: ઘઉં વાઢ્યા બાદ હવે હેમા ટ્રેક્ટર લઇને પહોંચ્યા બટાકાના ખેતરમાં...

તેઓ જ્યારે પોતાના જનસંપર્ક માટે નિકળ્યા તો માંટ વિસ્તારમાં બટાકાના ખેતરમાં ખેડૂતોને જોઇને પોતાના કાફલાને અટકાવી દીધો હતો

Apr 5, 2019, 05:01 PM IST

અહીં બટાકા, દૂધના ભાવ સાંભળશો તો હોશ ઉડી જશે, કિલો ચોખા માટે થાય છે હત્યા

સામાન્ય રીતે તમે બટાકા 10થી 20 રૂપિયે કિલો ખરીદતા હશો. જ્યારે દૂધ માટે 45-50  રૂપિયા પ્રતિ લીટર આપતા હશો. પરંતુ એક જગ્યાએ એવી પણ છે જ્યાં બટાકા 17000 રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે. દૂધ 5000 રૂપિયે લીટર વેચાય છે. આ જાણીને આંચકો લાગે પરંતુ સાચી વાત છે. આ દેશ છે વેનેઝુએલા. વાત જાણે એમ છે કે વેનેઝુએલા લાંબા સમયથી આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો પાસે ખાવાનું ખાવાના પણ પૈસા નથી. ભૂખમરો એ હદે વકર્યો છે કે લોકો એક કિલો ચોખા માટે હત્યા કરી રહ્યાં છે. 

Feb 14, 2019, 07:00 AM IST

અહીં બટાકા વેચાઇ રહ્યા છે 17 હજાર રૂપિયે કિલો, દૂધની કિંમત જાણીને ઉડી જશે હોશ

તમે સામાન્ય રીતે બટાકા 10-20 રૂપિયે કિલો અને દૂધ 45-42 રૂપિયે પ્રતિ લીટરના ભાવે ખરીદતા હશો, પરંતુ એક જગ્યા એવી છે જ્યાં બટાકા 17 હજાર રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. તો દૂધ 5 હજાર રૂપિયે લીટરના વેચાઇ રહ્યું છે. તમને જાણીને આંચકો લાગી શકે છે, પરંતુ આ સત્ય છે.

Feb 13, 2019, 03:32 PM IST