અમદાવાદી દરવાજા બહાર અને આસપાસના ૨ કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં દુષિત પાણી વિતરણથી રોગચાળો વકર્યો હોવાનું મનાઇ રહ્યું છે. આ માટે પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે સર્વે પણ ચાલુ કર્યો છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં ડબલ સિઝનના કારણે વકર્યો રોગચાળો. શરદી-ખાંસી અને તાવ જેવા વાયરલ ઈન્ફકેશનના કેસ વધ્યા. પાણીજન્ય રોગચાળાના કેસમાં 25 ટકા જેટલો વધારો થતા લોકોને સાવધાન રહેવા સૂચન.
News About Aishwarya Rai: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવાઓ વચ્ચે અભિનેત્રી વિશે એક મોટો ખુલાસો થયો છે. આ વિશે જાણીને તમે બધા ચોંકી જશો.
Women Health Care: સામાન્ય રીતે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓને અનેકવિધ શારીરિક સમસ્યાઓથી લડવું પડે છે. આવી સ્થિતિની અંદર કેટલાંક દિવસો એવા હોય છે ત્યારે મહિલાઓને પોતાની હેલ્થનું રાખવું પડે છે વિશેષ ધ્યાન...જાણો વિગતવાર...
Causes of Tremors In Hands: હાથમાં ધ્રુજારી થવી, શરીરમાં કંપન થવું એ ખુબ જ ગંભીર બાબત છે. જોકે, 90 ટકા લોકો તેને સામાન્ય તકલીફ માનીને તેની અવગણના કરી દે છે. જોકે, આનાથી થઈ શકે છે ગંભીર બીમારીઓ...
Blood Group Disease: બ્લડ ગ્રુપની હેલ્થ પર મોટી અસર પડે છે. લગભગ દરેક બ્લડ ગ્રુપવાળાને કોઈને કોઈ બીમારીનો ખતરો રહેતો જ હોય છે. જાણો તમારા બ્લડ ગ્રૂપ મુજબ તમને થઈ શકે છે કઈ બીમારીથી વધારે ખતરો...કયા બ્લડ ગ્રૂપવાળાને સૌથી વધારે છે હાર્ટ અટેકનો ખતરો?
ઘણાં લોકોને ભૂખ ન લાગવાની સમસ્યા હોય છે. બેચેની રહેતી હોય છે. બે-ચાર પડીકા ખાઈને દિવસ કાઢી નાંખતા હોય છે. આવા લોકોની જિંદગી ખુબ જ ખતરામાં છે. કારણકે, આના લીધે તેઓ ભવિષ્યમાં બની શકે છે મોટી બીમારીનો ભોગ.
Solar Eclipse Effects on Health: ઘણાં ઓછા લોકોને આ વાતની ખબર હોય છેકે, સૂર્ય ગ્રહણની આપણાં સ્વાસ્થ્ય પર બહુ મોટી અસર પડતી હોય છે. નિષ્ણાતોની માનીએ તો આ અસર એવી હોય છેકે, જે વર્ષો સુધી રહે છે.
Why Camel Fed Alive Snake: ઊંટો લાંબા સમય સુધી પાણી પીધા વિના રહી શકે છે એ વાતની આપણે સૌને ખબર છે. તે અંગે તો સ્કૂલમાં પણ આપણને ભણાવવામાં આવે છે. પણ અહીં વાત કરવામાં આવી છે ઝહેરીલા સાપની...
Health Care Tips: ઘણીવાર તમારી સાથે કંઈક એવું પણ બનતું હોય છે જે તમે ક્યારેય ધાર્યું નથી હોતું. બોલીવુડના એક શાનદાર અભિનેતા સાથે પણ કંઈક આવું જ બન્યું જેણે તેનું જીવન ખરાબ કરી નાંખ્યું...
Strange Village:દુનિયા વિચિત્ર રહસ્યોથી ભરેલી છે. કેટલાક એવા રહસ્યો છે જેનું રહસ્ય ઉકેલાઈ ગયું છે. પરંતુ કેટલાક રહસ્યો એવા છે જે વિજ્ઞાનની બહાર છે. આજે અમે તમને એવા જ એક રહસ્યમય ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Benefits of Noni Fruit: લોકોને એવું લાગતું હશે કે મહિલાઓને પુરુષોની સરખામણીએ ઘણી બધી શરીરિક સમસ્યાઓ હોય છે. પરંતુ એવું નથી પુરુષોની સમસ્યાઓ પણ એટલી જ હોય છે. બન્નેના બોડી સ્ટ્રક્ચર અલગ છે પણ કોઈને ઓછી અને કોઈને વધુ સમસ્યા થાય એવું નથી. ત્યારે અનેક સમસ્યાઓનો ઈલાજ બની શકે છે એક ફળ. જાણો વિગતવાર...
Symptoms Of Damaged Kidney: શરીરમાં આવા ઘણા લક્ષણો જોવા મળે છે, જે કિડની સંબંધિત ઘણી મોટી બીમારીઓની નિશાની હોઈ શકે છે. તમારે પણ આવા કોઈપણ લક્ષણોની અવગણના ન કરવી જોઈએ.
KIDNEY STONE: કિડની સ્ટોનના દર્દીઓએ કેટલી ખાસ વસ્તુઓને તેમના નિયમિત ખોરાક તેમના આહારમાં સામેલ કરવો જોઈએ. તમારા આહારમાં હેલ્ધી ફૂડનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે, નહીં તો તે તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. સહેજ પણ બેદરકારી તમને રોગો તરફ ખેંચે છે. ઘણા લોકો કિડનીની પથરીથી પરેશાન હોય છે. આવો અમે તમને જણાવીએ કે તમારે તમારા આહારમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.
Health Care Tips: સમયની સાથે લાઈફસ્ટાઈલમાં પણ બદલાવ આવ્યો છે. બદલાતા સમયની સાથે જીવનશૈલી એ હદે બદલાઈ છેકે, આપણી ખાણી-પીણી પર તેની મોટી અને માઠી અસર પડી છે. જેના લીધે પેટ સંબંધિત બીમારીઓ ઉભી થાય છે. આ બીમારીઓથી છૂટકારો મેળવવાનો જાણો શાનદાર ઈલાજ...
West Nile Fever: આ વેસ્ટ નાઈલ ફિવર શું છે? કેમ ટપોટપ એક બાદ એક હોસ્પિટલ તરફ દોડી રહ્યાં છે લોકો? શું હવે મચ્છરો ફેલાવી રહ્યાં છે કોઈ વાયરસ? શું ગુજરાતને કોઈ ખતરો છે? જાણો તમામ સવાલોના જવાબો વિગતવાર...
CUMIN WATER: સવારે ઉઠીને તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે તમારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. જીરું ખાવું સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે અમે તમને 1 મહિના સુધી જીરાનું પાણી પીવાના ફાયદા જણાવીએ છીએ.
આ આર્ટિકલમાં વાત કરીશું તમારા ઘરના રસોડાની. જીહાં, રસોડામાં ખાસ કરીને રસોડામાં રાખવામાં આવેલાં ફ્રીજની અને તેમા મુકવામાં આવતી વસ્તુની. ઘણાં લોકો ફ્રીજમાં ડુંગળી કાપીને મુકતા હોય છે. જો તમને પણ આવી આદત હોય તો આજથી જ ચેતી જજો...
BLACK RAISINS: સૂકા મેવાનું નિયમત સેવન કરવાથી શરીરમાં થાય છે ચમત્કારિક ફાયદા. ખાસ કરીને ડ્રાય ફ્રૂટ બોડીની વીકનેસને દૂર કરીને એનર્જી રીજનરેટ કરવાનું પણ કામ કરે છે. હંમેશા હિટ એન્ડ ફિટ રહેવા માટે તમારા ખાન-પાનની વ્યવસ્થા અત્યંત સુદ્રઢ હોવી આવશ્યક છે. એમાંય જો કમે એક જ ઉપાયમાં બધી સમસ્યા દૂર કરવામાં માંગતા હોવ તો રોજ રાત્રે કાળી દ્રાક્ષ પાણીમાં પલાળીને રાખો અને સવારે નરણાંકોઠે તેનું સેવન કરો.
Health Care: તમને જાણીને નવાઈ લાગશે કે વિચિત્ર બીમારીથી ઉભરાયું ગુજરાતનું આ શહેર! એક સાથે સરકારી અને પ્રાઈવેટ દવાખાનાઓમાં ઉભરાયા હજારો દર્દીઓ...બાળકો અને વડીલોને સાચવજો, તમારા શહેરમાં પણ આ બીમારી કરી શકે છે પગપેસારો, જાણો લક્ષણો...
Kidney Day 2024: માર્ચના બીજા ગુરુવારે ઉજવાતા વિશ્વ કિડની દિવસનો ઉદ્દેશ્ય લોકોને કિડનીના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. જેમાં સમયાંતરે કિડની ફંક્શન ટેસ્ટ કરવામાં આવે છે અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારો અને આહાર પર વિશેષ ધ્યાન આપવાનું સૂચન કરવામાં આવે છે. આજે આપણે એવા ખાદ્ય પદાર્થો વિશે જાણીશું જેનું વધુ સેવન કરવાથી કિડનીને નુકસાન થાય છે.