અનુરાગ કશ્યપની એક્સ વાઈફ કલ્કી કોચલીને આ PHOTO શેર કરીને આપ્યા ગુડ ન્યૂઝ...

બે દિવસ પહેલા એક્ટ્રેસ કલ્કી કોચલીન (Kalki Koechlin)  મોટો ધડાકો કર્યો છે કે, તે 6 મહિનાથી પ્રેગનેન્ટ છે અને તે જલ્દી જ પોતાના બોયફ્રેન્ડના બાળકને જન્મ આપનારી છે. હવે અનુરાગ કશ્યપ (Anurag Kashyap) ની એક્સ વાઈફ કલ્કીએ પોતાની પ્રેગનેન્સીની પહેલી તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે. જુઓ આ ફોટોમાં કલ્કી સ્માઈલ કરતી બેબી બમ્પને બતાવતી નજર આવી રહી છે. કલ્કીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર આ ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં કલ્કી એક સુંદર સફેદ રંગના કોટન ડ્રેસમાં સોફા પર બેસેલી નજર આવી રહી છે. 
અનુરાગ કશ્યપની એક્સ વાઈફ કલ્કી કોચલીને આ PHOTO શેર કરીને આપ્યા ગુડ ન્યૂઝ...

નવી દિલ્હી :બે દિવસ પહેલા એક્ટ્રેસ કલ્કી કોચલીન (Kalki Koechlin)  મોટો ધડાકો કર્યો છે કે, તે 6 મહિનાથી પ્રેગનેન્ટ છે અને તે જલ્દી જ પોતાના બોયફ્રેન્ડના બાળકને જન્મ આપનારી છે. હવે અનુરાગ કશ્યપ (Anurag Kashyap) ની એક્સ વાઈફ કલ્કીએ પોતાની પ્રેગનેન્સીની પહેલી તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે. જુઓ આ ફોટોમાં કલ્કી સ્માઈલ કરતી બેબી બમ્પને બતાવતી નજર આવી રહી છે. કલ્કીએ સોમવારે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર આ ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં કલ્કી એક સુંદર સફેદ રંગના કોટન ડ્રેસમાં સોફા પર બેસેલી નજર આવી રહી છે. 

વડીલોને પણ વાંકા વાળશે ભાજપનું નેતૃત્વ : સાંસદ પરબત પટેલે થરાદના ઉમેદવારને રીતસરના પગે લગાવડાવ્યા

A post shared by Kalki (@kalkikanmani) on

આ તસવીરને કલ્કીએ કેપ્શન આપી છે કે, જુલાઈમાં શૂટ કરવું શરૂઆતના મહિનામાં બહુ જ સરળ રહ્યું. તેથી હું જુલાઈમા શૂટ શિડ્યુલની શરૂઆતમાં ફીટ થઈ ગઈ. પરંતુ સપ્ટેમ્બરની વચ્ચે કામ કરવું બહુ સરળ ન હતું. એન્ડ કુદોસ ટુ માય સ્ટાઈલ સર્વિસ @ who_wore_what_when તેને કવર કરવા માટે અભિનવ રીતથી સાથે આવવા માટે....

Kalki Koechlin

સપ્ટેમ્બરમાં 35 વર્ષીય કલ્કીએ સોશિયલ મીડિયા પર ઈઝરાયેલી પિયાનો પ્લેયર બોય ગાઈ હર્શબર્ગની સાથે પોતાના રિલેશનશિપ વિશે વાત કરી હતી. તેના બાદ સપ્ટેમ્બરમાં કલ્કીએ જાહેરાત કરી હતી કે, પોતાના બાળકને જન્મ આપવાની છે. તે પોતાના બાળકને ગોવામાં વોટ બર્થિંગના માધ્યમથી જન્મ આપવાનું પ્લાન કરી રહી છે. 

વર્કફ્રન્ટની વાત કરીએ તો કલ્કી ZEE5 ઓરિજિનલ સીરીઝ ભ્રમમાં નજર આવી રહી છે. હાલમાં જ તેણે પોતાની તમિલ ફિલ્મ નિકરોંડા પરવાઈથી શરૂઆત કરી હતી. હાલ તે એક વેબ સીરીઝ માટે કામ કરી રહી છે.

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news