વાવાઝોડુ

ગુજરાત: વાવાઝોડા સામે લડી લેવા માટે ગુજરાત તૈયાર, તંત્રની યુદ્ધના ધોરણે તૈયારી

- સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 12 ટીમ મોકલાઇ
- મેડિકલ કીટ, રબરબોટ, વાયરલેસ સહિતની સામગ્રીથી સજ્જ છે ટીમ
- વાવાઝોડાના કારણે ઉત્પન્ન કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા સક્ષમ

Jun 1, 2020, 06:24 PM IST
Samachar Gujarat: Important News Of State May 31 PT18M54S
Rainfall In Gondal Diocese Of Rajkot PT8M52S
Fatafat Khabar: Heavy Rains Forecast For June 4 And 5 In The State PT18M56S

ફટાફટ ખબર: રાજ્યમાં 4 અને 5 જૂન અતિભારે વરસાદની આગાહી

Fatafat Khabar: Heavy Rains Forecast For June 4 And 5 In The State

May 31, 2020, 07:00 PM IST

ગુજરાતમાં વાવાઝોડું આવશે કે કેમ? હવામાન વિભાગ અને ખાનગી સંસ્થાના અલગ અલગ દાવા

ભારત માથે જાણે કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. કોરોના સંકટ બાદ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાને એમ્ફાન નામનાં વાવાઝોડાએ ધમરોળ્યું હતું. ત્યાં ફરી એકવાર ગુજરાતના કાંઠે અરબી સમુદ્રમાં નવું તોફાન સર્જાઇ રહ્યું હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વાવાઝોડુ 3-4 જૂન વચ્ચે ગુજરાતના દરિયા કાંઠે અથડાઇ શકે છે.

May 30, 2020, 06:35 PM IST

હવામાન : સૌરાષ્ટ્રમાં તોફાન તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી

રાજ્યમાં હાલમાં કાળઝાળ ગરમીને કારણે મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 40થી 43 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ટાઢક વળે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ પડવાની શક્યતા છે.

May 26, 2020, 08:32 PM IST
0712 Farmers onion crop failed PT4M38S

પવનને કારણે ખેડૂતોનો ડુંગળીનો પાક નિષ્ફળ...

પવનને કારણે ખેડૂતોનો ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. જો કે ત્યારે ખેડૂતો માટે એક આનંદના સમાચાર પણ છે.

Dec 7, 2019, 09:50 PM IST
0712 Farmer s nutmeg crop failed PT1M53S

કમોસમી વરસાદે દાટ વાળ્યો ખેડૂતોનો શિયાળુ પાક પણ નિષ્ફળ...

કમોસમી વરસાદે દાટ વાળ્યો ખેડૂતોનો શિયાળુ પાક પણ નિષ્ફળ ગયો છે. વાવાઝોડા પવનની અસરનાં કારણે ઝામફળનાં પાકને નુકસાન થયું છે.

Dec 7, 2019, 07:25 PM IST
0612 News room Live PT24M32S

Newsroom Live : ગુજરાત તરફ આવી રહ્યો છે ભયાનક 'પવન' અને અનેક સમાચાર...

Newsroom Live : ગુજરાત તરફ આવી રહ્યો છે ભયાનક 'પવન' અને અનેક સમાચાર જોવા માટે ક્લિક કરો ન્યૂઝરૂમ લાઇવ...

Dec 6, 2019, 08:30 PM IST
0612 The states climate changes due to windstorms PT2M15S

પવન નામના વાવાઝોડાના કારણે રાજ્યનાં વાતાવરણમાં પલટો...

પવન નામના વાવાઝોડાના કારણે રાજ્યનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. એકા એક સમગ્ર રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. પવન નામના આ વાવાઝોડાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.

Dec 6, 2019, 07:10 PM IST
Rain in bhavnagar 10112019 PT42S

ભાવનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ત્રાહીમામ...

ભાવનગરમાં કમોસમી વરસાદથી લોકો ત્રાહીમામ પોકારી ચુક્યા છે. આજે ફરી એકવાર ભાવનગર જિલ્લાનાં અનેક ગામમાં વરસાદ પડતા લોકો ત્રાહીમામ પોકારી ચુક્યા છે.

Nov 10, 2019, 09:55 PM IST
The danger of three seasons in the country. PT1M37S

દેશમાં કુદરત રૂઠી: ક્યાંય વાવાઝોડુ, ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા

દેશમાં કુદરત રૂઠી: ક્યાંય વાવાઝોડુ, ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા જોવા મળી રહી છે. હાલ દેશ પર જાણે કુદરત ખફા હોય તેવું જોવા મળી રહ્યું છે.

Nov 10, 2019, 09:50 PM IST

ગુજરાત કુદરતી આફતોનું ઘર બન્યું, તોફાનો બાદ ભૂકંપના 3 આંચકાઓથી ફફડાટ

ગુજરાતની જાણે માઠી દશા બેઠી હોય તે રીતે એક પછી એક કુદરતી આફતો આવી રહી છે.

Nov 4, 2019, 10:00 PM IST

વાવાઝોડાને પગલે જે તોફાની દરિયાથી ખારવાઓ પણ ગભરાય છે ત્યાં મોજ કરી રહ્યા છે આ બાળકો !

અરબ સાગરમાં વાવાઝોડાને પગલે તમામ ખારવાઓને પરત બોલાવી લેવા પડે તેવો દરિયામાં કરંટ છે ત્યારે આ બાળકોનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. 

Nov 4, 2019, 06:42 PM IST

નથી ટળ્યો 'મહા'નો ખતરો: ગુજરાતનાં આ 6 જિલ્લાની માઠી દશા બેસશે !

મહાવાવાઝોડાનો ખતરો ટળ્યો નથી તે ક્રિકેટનાં બોલની જેમ ઓમાનથી ગુજરાત તરફ ફરી પાછુ ફરશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

Nov 3, 2019, 06:20 PM IST

દ્વારકા : દરિયો તોફાની બનતા બેટદ્વારકા જતી ફેરી સર્વિસ બંધ કરી દેવાઇ

મહા વાવાઝોડાએ ગુજરાતનાં સાગર કિનારાના તમામ જિલ્લાઓનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે

Nov 2, 2019, 05:55 PM IST
Peanuts grow in the wind in the field PT9M3S

ખેતરમાં મગફળીનો પાક આંધીમાં ઉડ્યો, વીડિયો વાયરલ

જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સાથે પવનની આંધી ઉપડતા ખેતરોમાં પડેલા મગફળીનો પાક હવામાં ઉડ્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં થયેલો આ વીડિયો જામકંડોરણા તાલુકાના બરડીયા ઞામ નો છે. કોઈ ખેડૂતે પોતાની વાડીએ હોયએ દરમિયાન કુદરતના ખોફનો વીડિયો ઉતારી વાયરલ કર્યો છે.

Oct 31, 2019, 06:20 PM IST

સૌરાષ્ટ્ર આ વિસ્તારોમાં વરસાદની આગાહી, એક તોફાન ફંટાયુ ત્યાં બીજાનું સંકટ

ગુજરાત પરથી ક્યાર વાવાઝોડાનું સંકટ ટળ્યુ છે જો કે તેની અસર અગામી પાંચ દિવસ સુધી જોવા મળશે. 

Oct 29, 2019, 04:21 PM IST