સરકારી કર્મચારી

સચિવાલયના આળસી કર્મચારીઓ પર સરકારની લાલ આંખ, હવે મોડા આવવું-જવુ પડશે ભારે

  • કેટલાક સરકારી કર્મચારીઓ ઓફિસ સમયના નિયમનુ પાલન કરતા ન હોવાનું સામે આવ્યું
  • આકસ્મિક સંજોગોમાં મોડા આવવાનું અને વહેલા જવાનુ જણાય તો ઉપરી અધિકારીને આ વિશે જાણ કરવાની રહેશે

Jun 25, 2021, 03:27 PM IST

કોરોના કાળમાં 27 સરકારી વિભાગોના 176 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા

2020 નું વર્ષ કોરોના મહામારી લઈને આવ્યું. ત્યારે આ કોરોના મહામારીમાં પણ  સરકારી બાબુઓએ પ્રજાને લૂંટવામાં પાછી પાની ન કરી અને ભ્રષ્ટાચારની લૂંટ ચાલુ જ રાખી હતી.

Dec 2, 2020, 09:46 PM IST

નવા કર્મચારીઓને EPFOમાં મળશે લાભ, સરકારે લોન્ચ કરી યોજના

એવા કર્મચારી જેમણે ઓક્ટોબર દરમિયાન નોકરી લાગી છે. તેમના માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે એવા કર્મચારીઓ માટે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લોન્ચ કરી છે જેના હેઠળ , ઓક્ટોબર અને ત્યારબાદ નોકરી મેળવનાર લોકોને કર્મચારી ભવિષ્ય નિધિ માટે સરકાર પોતાના ખિસ્સામાંથી પૈસા આપશે. 

Nov 12, 2020, 08:15 PM IST

ગુજરાતના 5 લાખ સરકારી કર્મચારીઓને રૂપાણી સરકારે આપી મોટી દિવાળી ભેટ

રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દિવાળી નૂતન વર્ષ તહેવારોના અવસરે 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો હિતકારી નિર્ણય લેવાયો

Nov 12, 2020, 11:22 AM IST
Morbi Police Jawan Suicide PT3M31S
Watch Morning 8 AM Important News Of Gujarat 9 November PT21M4S

એક ક્લિકમાં જુઓ સવારના 8 વાગ્યાના સમાચાર

Watch Morning 8 AM Important News Of Gujarat 9 November

Nov 9, 2020, 09:10 AM IST

ગુજરાત સરકાર ના સરકારી કર્મચારી ની અધધ 8 કરોડની બેનામી મિલકત મળી આવી

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં એક પછી એક ભ્રષ્ટાચાર અને અધિકારીઓની અપ્રમાણસર મિલકતો બહાર આવી રહી છે. ત્યારે વધુ એક ક્લાસ વર્ગ-૩ના અધિકારીની કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત એ.સી.બી.ના ટાંચમાં લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોણ છે આ જમીન વિકાસ નિગમ અધિકારી જેને કરોડો રૂપિયાની મિલકત ઊભી કરી લીધી છે. 

Nov 3, 2020, 08:17 PM IST

ફિક્સ પગારના કર્મચારીઓ માટે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

કોર્ટે કહ્યું કે, વ્યક્તિ ફિક્સ પગાર પર કામ કરે છે તે આધાર પર ખાતાકીય તપાસ કર્યા વિના તેમને નોકરીમાંથી દૂર કરવા તે કાયદાથી વિપરીત છે. 
 

Jul 29, 2020, 05:30 PM IST

કાયદા મંત્રાલયનો કર્મચારી કોરોના પોઝિટિવ, શાસ્ત્રી ભવનનો કેટલોક ભાગ સીલ

કાયદા મંત્રાલયના કર્મચારીનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. તેના સંપર્કમાં આવેલા લોકોની શોધવામાં આવી રહ્યાં છે. 

May 5, 2020, 12:13 PM IST

કોરોના-લૉકડાઉનને કારણે રાજ્યની આવકમાં થયો ઘટાડોઃ નીતિન પટેલ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફેસબુકથી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, હાલ ધંધા-રોજગાર બંધ હોવાને કારણે રાજ્યને ઘણું નુકસાન થયું છે. 
 

Apr 30, 2020, 04:42 PM IST

સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, કોરોના સંકટ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય

ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રી કેબિનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉન વચ્ચે સરકારનાં નિર્ણય કર્યો છે કે, કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો વધારાને ટાળી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખીય છે કે, માર્ચ મહિનામાં કેબિનેટે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. 

Apr 23, 2020, 06:15 PM IST
 Samachar Gujarat 1 Jan PT23M36S

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સર્બિયાની એક્ટ્રેસ નતાશા સાથે કરી સગાઈ, જુઓ સમાચાર ગુજરાત

વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સર્બિયાની એક્ટ્રેસ નતાશા સાથે કરી સગાઈ... નવા વર્ષના પહેલા દિવસે ઈન્સ્ટાગ્રામ પર સગાઈની માહિતી આપીને પોસ્ટ કર્યો વીડિયો.

Jan 1, 2020, 08:00 PM IST

નવા વર્ષે સરકારી રાહતોનો વરસાદ: સરકારી કર્મચારી, ખેડૂત અને આમ આદમી બધા થશે ખુશ

રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી.

Jan 1, 2020, 06:18 PM IST
  state government has increased inflation allowance of employees and pensioners PT5M17S

રાજ્ય સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને રૂપાણી સરકારે ભેટ આપી છે. રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શરોના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો થયો છે. જુલાઈ 2019ની અસરથી એરિયર્સ પણ ચૂકવશે સરકાર. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી છે.

Jan 1, 2020, 05:50 PM IST

જો તમે કે તમારા સંબંધી સરકારી કર્મચારી છે, તો ગુજરાત સરકારે આપ્યા સૌથી મોટા ખબર

જો તમે સરકારી કર્મચારી (Government Employee) છો કે તમારા સ્નેહીજન સરકારી કર્મચારી કે અધિકારી છે, તો તેઓ માટે આ ખબર સૌથી મોટી ખબર છે. રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને વિપશ્યના (vipashyana) કરવા માટે સરકારે 10 દિવસની ઓન ડ્યુટી મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. મતલબ કે સરકારી કર્મચારી 10 દિવસ રજા પર ઉતરીને વિપશ્યના કરવા જાય તો તે ઓન ડ્યૂટી છે એમ માનવામાં આવશે. આમ, ગુજરાત (Gujarat Government) ના તમામ સરકારી કર્મચારીઓ 10 દિવસ વિપશ્યના કરવા જઈ શકે છે.

Dec 23, 2019, 03:14 PM IST

આનંદો! સરકારી કર્મચારીઓનાં ભથ્થામાં થયો વધારો, મળશે આટલો મોટો ફાયદો

ગુજરાતમાં હાલમાં જાણે આંદોલનોનો યુગ આવ્યો હોય તેવી સ્થિતી પેદા થઇ છે. રાજ્ય સરકારનાં વિવિધ વિભાગોના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસુલી વિભાગનાં કર્મચારીઓ બાદ શિક્ષણ વિભાગના કર્મચારીઓ દ્વારા પણ હડતાળ કરવામાં આવી હતી. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ હડતાળની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જો કે નાયબ મુખ્યપ્રધાન દ્વારા આરોગ્ય વિભાગનાં કર્મચારીઓની માંગણીઓ યોગ્ય હોવાનાં કારણે મંજુર રાખવામાં આવી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી. જેને સંવેદનશીલ સરકાર દ્વારા મંજુર રાખવામાં આવી છે. 

Dec 17, 2019, 09:45 PM IST

આ સરકારી કચેરીમાં ફરજીયાત હેલમેટ પહેરીને કરવું પડે છે, કારણ છે ચોંકાવનારૂ

રસ્તા પર હેલમેટ પહેરીને વાહન ચલાવતા લોકો તો તમે ઘણી વખત જોયા હશે, પરંતુ યૂપીના બાંદામાં વિદ્યુત વિભાગના કર્મચારી ઓફીસમાં પણ હેલમેટ લગાવી કામ કરે છે

Nov 4, 2019, 10:49 PM IST

કેબિનેટની બેઠક: સરકારી કર્મચારીઓ અને ખેડૂતોને મળી શકે છે ખુશખબરી

મુખ્યમંત્રી સરકારી કર્મચારીઓનાં ડીએમાં વધારો કરવા અંગે મહત્વનો નિર્ણય લઇ શકે છે ઉપરાંત ખેડૂતોનાં વળતર અંગે પણ મહત્વનો નિર્ણય લેવાઇ શકે છે

Oct 23, 2019, 06:57 PM IST
Dwarka 24 09 2019 PT2M50S

લો બોલો ! દ્વારકાનાં સરકારી દવાખામાં દર્દીઓ જાતે જ કરે છે સારવાર...

દ્વારકાનાં ખંભાળીયા તાલુકાના મોવાડનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ગેરહાજરીમાં લોકો જાતે જ સારવાર કરવા માટે મજબુર બન્યા છે.

Sep 24, 2019, 06:35 PM IST