સાવરકુંડલા

શરત મારી લો, ગુજરાતના આ શહેરમાં થતી ફટાકડાની દિવાળી ક્યાંય નહિ જોઈ હોય!!!

અમરેલી (Amreli) ના સાવરકુંડલામાં દિવાળી (diwali) ના દિવસે ઈંગોરિયા અને કોકડાની લડાઈ જામે છે. જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યાં છો યુવાનો એક બીજા પર ફટાકડા ફેંકતા નજરે પડે છે. આ કોઈ યુદ્ધ નથી. પણ આ એક પરંપરાગત રમત છે જે વર્ષોથી સાવરકુંડલા (savar kundla) માં યોજાતી હોય છે. સાવરકુંડલા એક માત્ર એવુ ગામે છે, જ્યાં શિવાકાશીના ફટાકડાની જગ્યાએ હોમમેઈડ ફટાકડાથી યુવાનો આ રમત રમે છે. આગના સળગતા ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોય. આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એકબીજા પર ફેંકે છે. આ રમત વર્ષોથી રમાતી આવે છે.

Nov 5, 2021, 09:50 AM IST

અમરેલી: સાવરકુંડલાના નેસડી ગામે નદીમાં ન્હાવા પડેલા સગા ભાઇ બહેનનું પિતાની નજર સામે ડુબી જતા મોત

અમરેલીના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે સગા ભાઇ બહેન પિતાની નજર સામે જ પાણીમાં ડુબી ગયા હતા. જેથી ફાયર વિભાગ દ્વારા ભાઇ બહેનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે જાણ થતા સ્થાનિક તરવૈયાઓ પણ એકત્ર થઇ ગયા હતા અને બંન્નેનાં મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

Aug 22, 2020, 06:30 PM IST

અમરેલીમાં વરસાદથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું

અમરેલી જિલ્લામાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થયો છે તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ સાવરકુંડલાના રામગઢ ગામે તલનું વાવેતર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. તલનો પાક બળી જતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.

Jul 28, 2020, 03:17 PM IST

સાવરકુંડલામાં વરસાદ: સ્થાનિક નદીઓમાં પુરની સ્થિતિ, વીજળી પડતા 16 બકરીના મોત

ગુજરાત પર સંભવિત વાવાઝોડાની અસરને લઇ અમરેલી જિલ્લામાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઠવી, વીરડી, શેલણા, વિજપડી, વંડા, પિપાવા, પીઠવડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. રાજુલા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ભારે પવન ફૂંકાયો છે.

Jun 2, 2020, 05:24 PM IST
Sabarkundala Near Accident, 1 Death PT3M17S

સાવરકુંડલા: ટ્રેકટર પલટી ખાઇ જતાં 1 મહિલાનું મોત, 5થી વધુને ઇજા

ચીખલીથી ઘાડલા ટ્રેકટરમાં જાન જતી વખતે સર્જાયેલા ભમ્મર ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં 8 જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 45 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 108 વડે ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજુલા ખસેડવામાં આવ્યા હતા.

Feb 9, 2020, 03:15 PM IST

સાવરકુંડલા : જાનનો જબરદસ્ત એક્સિડન્ટ, ટ્રેક્ટરનો થઈ ગયો પાપડ તો શું થયું જાનનું? જાણવા કરો ક્લિક

ચીખલીથી ઘાડલા ટ્રેકટરમાં જાન જતી વખતે સર્જાયેલા ભમ્મર ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં 8 જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા.

Feb 9, 2020, 12:17 PM IST
Two Car And Bike Between Accident In Savarkundala PT3M19S

હિટ એન્ડ રન: સાવરકુંડલામાં બે કાર અને બાઇક વચ્ચે અકસ્માત

અમરેલીના સાવરકુંડલાના બાઢડા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બે કાર અને એક બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રીપલ અકસ્માતથી બેના મોત નિપજ્યા છે. બાઇકમાં સવાર એક પુરુષ અને એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. બન્ને કાર ચાલકો કાર મૂકીને નાસી છૂટ્યા છે. 108 અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અજાણ્યા બન્ને મૃતકો અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.

Feb 3, 2020, 07:40 PM IST
Viral Video Of Students Push A Bus In Savarkundla PT6M20S

સાવરકુંડલામાં બંધ બસને ધક્કો મારતા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ

સાવરકુંડલાની ખાનગી શાળાની મીની બસને ધક્કો મારતા વિદ્યાર્થીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાનગી શાળાની બસ બંધ પડી જતા શાળાની બસના ડ્રાઈવરે વિદ્યાર્થીઓ પાસે ધક્કો મરાવ્યો હતો. પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે પર વિદ્યાર્થીઓને શાળાની બસને ધક્કા માર્યા હતા.

Jan 24, 2020, 08:10 PM IST
Gujarat Yatra Arrived At Savar Kundla Watch Video PT13M28S

Gujarat Yatra: સાવરકુંડલાના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...

કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે સાવરકુંડલા ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....

Jan 23, 2020, 08:50 PM IST
100 Gaam 100 Khabar 11 November 2019 PT24M28S

100 ગામ 100 ખબર: રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ, ખેડૂતોની ચિંતામા વધારો

અમરેલી જિલ્લામાં સતત પડેલ રહેલા વરસાદને લઈને ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે કારણ કે પહેલા વરસાદે તલના પાકને ખુબ જ નુકશાન થયું છે જ્યારે બીજા વરસાદે મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન કર્યું છે વરસાદ આવતા ખેતરમાં પડેલ મગફળી ના પાથરા પણ પલળી ગયા હતા. જેને લઇને ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે તો કમોસમી વરસાદને લઈને ખેડૂતો પાસે બચેલ થોડું-ઘણું કપાસ પણ પલળી ગયો છે. જેને લઇને ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઇ છે.

Nov 11, 2019, 08:30 AM IST
viral video of 11 lion amreli savarkundala PT3M10S

સાવરકુંડલા-લીલીયા રોડ પર 11 સિંહનો લટાર મારતો વીડિયો વાઈરલ

સાવરકુંડલાના લીલીયા રોડ પર મોડી રાત્રીના 11 સિંહ પરિવારની લટાર વાઈરલ થયો છે. મોડીરાત્રીના સિંહ પરિવાર રોડ પર આવી જતા વાહન ચાલકોને થયા સિંહ દર્શન.વાહન ચાલકોને સમૂહ સિંહ દર્શનનો મળ્યો લાભ મળ્યો હતો. એક સિંહ રોડ પર જ લાંબે સુધી લટાર મારતા પાછળથી વાહન ચાલકોએ સિંહને કર્યો કેમરા કેદ.વાહન ચાલકોએ સિંહ પરિવારના વિડિયો મોબાઈલમાં કર્યો કેદ. 10 થી 11 સિંહોનો વિડિયો સોશ્યલ મીડિયામાં થયો વાઇરલ.

Nov 2, 2019, 03:30 PM IST
Amreli savarkundala, Groundnut purchase farmers watch video PT3M9S

ટેકાના ભાવે ખરીદી: સાવરકુંડલામાં મગફળી વેચવા માટે એક જ ખેડૂત આવ્યો

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવના રજીસ્ટ્રેશન 31368 થયા બાદ આજે બીજા દિવસે 9 કેન્દ્ર પર ટેકાના ભાવની ખરીદી શરૂ થતાં બીજા દિવસે સાવરકુંડલાના માર્કેટયાર્ડ માં ફક્ત એકજ ખેડૂત આવ્યા હતા. ત્યારે આજે વાદળછાયું વાતાવરણ હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વહેંચવા આવ્યા નથી.

Nov 2, 2019, 01:55 PM IST

દિવાળીની રાત્રીએ અહીં ખેલાય છે ઈંગોરિયા યુદ્ધ, એકબીજા પર ફેંકે છે સળગતા ફટાકડા

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા 100 વર્ષથી દિવાળીની રાત્રીએ પારંપારિક યુદ્ધ છેડાય છે. આ યુદ્ધને ઈંગોરિયાના યુદ્ધ તરીકે ઓખળવામાં આવે છે. જેમાં દિવાળીની રાત્રે યુવાનો સામસામે આવીને એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકે છે

Oct 28, 2019, 08:59 AM IST

કોઈના મગજમાં વિચાર પણ ન આવે ત્યારથી ગુજરાતના આ ગામમાં ગ્રીન ફટાકડા બને છે

છેલ્લા 60 વર્ષથી સાવરકુંડલામા દિવાળીની રાત્રે પારંપારિક રીતે ખેલાતુ ઇંગોરીયાનુ યુદ્ધ અતિ રોમાંચક હોય છે. જે માટે સાવરકુંડલાના ફટાકડા શોખીનો એક માસ પહેલેથી જ ઇંગોરીયા બનાવવાની તૈયારી શરૂ કરી દે છે. દેશમાં ગ્રીન ફટાકડાની વાતો વચ્ચે અને આખા દેશની જાણ બહાર અમરેલીના સાવરકુંડલામાં તો છેલ્લાં પચાસ વર્ષોથી જ હર્બલ ફટાકડા ફોડવામાં આવે છે. ત્યારે જોઇએ કે, શું છે ઈંગોરીયા અને કેવી ચાલી રહી છે ઇંગોરીયા અને કોકાડા બનાવવાની તૈયારીઓ....

Oct 22, 2019, 08:49 AM IST
It's my school Savarkundala D B Gajera School PT8M55S

ઇટ્સ માય સ્કુલ: જુઓ સાવરકુંડલાની ડી.બી ગજેરા શાળાની ખાસિયતો

ઝી 24 કલાકનો પ્રોગ્રામ સ્કુલમાં આજે વાત કરીશું સાવરકુંડલાની ડી.બી.ગજેરા સ્કૂલ ની સ્કૂલ કરતાં કઈ રીતે અલગ છે. તકેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને કઇ પ્રવૃત્તિમાં રસ છે. ભણતર સિવાય અહીં કઈ બીજી અન્ય પ્રવૃત્તિને મહત્વ આપવામાં આવે છે. ડી.બી.ગજેરા સ્કૂલ માં એલ.કે.જીથી લઈને 12 સાયન્સ સુધીના ક્લાસીસ છે. અહીં કુલ 900 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ડી.બી.ગજેરા સ્કૂલમાં ભણતર સિવાય સ્પોર્ટ્સને પણ મહત્વ આપવામાં આવે છે. અહીં ક્રિકેટ,વોલીબોલ, કબડ્ડી તેમજ અન્ય પ્રવૃત્તિમાં પણ વિદ્યાર્થીઓ રસલે છે. અને આ વિવિધ પ્રવૃત્તિઓને લઈને અહીંના વિદ્યાર્થીઓ માને છે કે, અમરેલીની બીજી સ્કૂલ કરતા ડી.બી.ગજેરા સ્કૂલ કંઈક હટકે છે.

Oct 16, 2019, 07:15 PM IST

અમરેલી: વધારે વરસાદને કારણે કપાસના પાક નિષ્ફળ, ખેડૂતોને લાખોનું નુકશાન

જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થયો છે. પરંતુ સારો વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે. જિલ્લામાં બે દિવસ પહેલા ભારે પવન સાથે વરસાદ આવતા કપાસનો પાક ઢળી ગયો છે. અવિરત વરસાદને લઈને કપાસના જીંડવા કાળા પડી ગયા છે. જેને લઇને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બે દિવસ પહેલા પવન સાથે ખૂબ જ વરસાદ આવતા વરસાદનું પાણી ખેતરોમાં ઘુસી જતા કપાસના છોડ ઢળી ગયા છે. આથી ખેડૂતોની મહેનત એળે જાય તેવું લાગી રહ્યું છે.

Oct 8, 2019, 06:20 PM IST
Sheri maholla ni Khabar : Opinion of green residency residents PT6M51S

શેરી મહોલ્લાની ખબર : જાણો સાવરકુંડલાની ગ્રીન રેસિડન્સીના રહીશોની વ્યથા

શેરી મહોલ્લાની ખબરમાં જાણો સાવરકુંડલાની ગ્રીન રેસિડન્સીના રહીશોની વ્યથા

Sep 28, 2019, 04:05 PM IST
Shari Maholla Ni Khabar : Situation Of Savarkundla PT7M14S

શેરી મહોલ્લાની ખબર : જાણો સાવરકુંડલાની ખરાબ પરિસ્થતિ અને લોકોની હાલતનો હાલ

શેરી મહોલ્લાની ખબરમાં જાણો સાવરકુંડલાની ખરાબ પરિસ્થતિ અને લોકોની હાલતનો હાલ

Sep 27, 2019, 04:20 PM IST
Amreli: 'Lakhpati' Ganpati Themed Ganesh Pandal PT1M28S

અમરેલી: સાવરકુંડલામાં જોવા મળ્યા 'લખપતિ' ગણપતિ

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા લખપતિ ગણેશજીની આરાધના કરવામાં આવી રહી છે. છેલ્લા 12 વર્ષથી આ ગૃપ વિવિધ થીમ પર ગણપતિજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરે છે. રૂપિયા 10થી લઈને 2 હજાર સુધીની ચલણી નોટથી ગણેશજીને નવાજવામાં આવ્યા છે.

Sep 7, 2019, 05:50 PM IST

Photos : ગુજરાતના આ શિવમંદિરનો રોમાંચક ઈતિહાસ સંતોની સાથે એક હરણીના શિકારી સાથે પણ જોડાયેલો છે

શ્રાવણ જેવા પવિત્ર મહિનામાં શિવમંદિર અને શિવ પૂજાનું અનેરુ મહત્વ હોય છે. આ મહિનામાં મોટાભાગના શિવાલયોમાં ભીડ જામતી હોય છે. ત્યારે સાવરકુંડલાથી 30 કિલોમીટર દૂર આવેલ 400 વર્ષ પુરાણુ કેદારનાથ મંદિર પૌરાણિકતાની દ્રષ્ટિએ ખાસ છે. આ મંદિર પ્રકૃતિની ગોદમાં આવેલું છે. તેમજ તેનો ઇતિહાસ અનેક કથાઓ સાથે સંકળાયેલો છે. 

Aug 4, 2019, 12:38 PM IST