હીરા ઉદ્યોગ

ગુજરાતનું ગૌરવ : સુરતમાં બન્યું દેશનુ પહેલુ ઓક્શન હાઉસ, થશે હીરાની હરાજી

દેશનું સૌથી પ્રથમ ઓક્શન હાઉસ બનીને તૈયાર થઈ ગયુ છે. જોકે, તેનુ ગૌરવ પણ ગુજરાતને મળે તેવુ છે. કારણ કે, દેશનુ પહેલુ ઓક્શન હાઉસ સુરત (Surat) શહેરમાં બન્યુ છે. આલિશાન બનાવાયેલા આ ઓક્શન હાઉસ (Auction house) નુ એક દિવસનું ભાડુ જ એક લાખ રૂપિયા છે. 16 ઓગસ્ટના રોજ આ ઓક્શન હાઉસનું ઉદઘાટન થવાનું છે. 

Aug 11, 2021, 10:14 AM IST

રફ ડાયમંડ બિઝનેસમાં વચેટિયા સિસ્ટમ હટાવવા ત્રણ સુરતી યુવાનોએ બનાવી એપ

  • બે વર્ષની મહેનત પછી ડાયમંડ મર્ચન્ટ નામથી એપ્લિકેશન તારીખ 20મી સપ્ટેમ્બરથી લોન્ચ કરી.
  • ચાર સ્થાનિક એન્જિનિયર ભેગા મળી ગુજરાતી ભાષામાં ડાયમંડ મર્ચન્ટ એપ બનાવી

Oct 10, 2020, 02:25 PM IST

સુરતમાં શરૂ કરાયા કોવિડ ફોલોઅપ સેન્ટર, લોકોમાં વધ્યુ ફરી કોરોના ઇન્ફેક્શનનું જોખમ

સુરતમાં કોરોનાનો રિકવરી રેટ 90 ટકા સુધી પહોંચી ગયો છે પરંતુ કોરોનાની સારવારમાં સાજા થયેલા લોકોને પણ ફરી ઇન્ફેક્શનનું જોખમ છે. તે માટે સુરત દ્વારા કોવિડ ફોલોઅપ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે

Sep 28, 2020, 10:55 AM IST

સાંસદ દર્શના જરદોશે ગુજરાતી ભાષામાં હીરા ઉદ્યોગને લગતી સમસ્યા સંસદમાં મૂકી

તેઓએ એક્સપોર્ટ ડ્યુટીને 7.5 ટકાથી ઘટાડી 2 ટકા કરવા માટેની રજૂઆત કરી છે. સાથે જ જીએસટીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકે તે માટે પણ રજૂઆત કરી છે

Sep 23, 2020, 03:59 PM IST

સુરત: હીરા ઉદ્યોગ માટે કોરોના બન્યો ઘાતક 20 દિવસમાં 7 દલાલ સહિત 12 ધંધાર્થીના મોત

કોરોનાને કારણે હીરા ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે. હીરા બજાર અનલોક-1 ખુલ્યા બાદ ગાઇડ લાઇનનું પાલન નહી થવાનાં કારણે સંક્રમણ ખુબ જ ઝડપથી વધી ગયું છે. આ સાથે અનલોક બાદ મૃત્યુમાં પણ વધારો થયો છે. વરાછાના મીની હીરા બજારના 7 દલાલો, 3 વેપારી અને 2 પાનની દુકાનવાળા સહિત 12 ધંધાર્થીઓએ જીવ ગુમાવ્યા છે.

Jul 21, 2020, 05:26 PM IST

હીરા ઉદ્યોગ ખોલવા માટે નવી ગાઈડલાઈન, 10 થી વધુ કોરોના કેસ મળશે તો બજાર બંધ

સુરતમાં વધી રહેલા કોરોનાના કેસ અંગે હીરા બજાર અને કાપડ ઉદ્યોગો પર આંગળી ચિંધાઈ હતી. બંને ઉદ્યોગોમાં કામદારોને કોરોના કેસ વધી રહ્યા હતા, ત્યારે હવે હીર બજાર શરૂ કરવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. સુરત મનપાએ હીરા બજાર ખોલવા અંગે નવી ગાઈડલાઈન બનાવાઈ છે. જે મુજબ, ટ્રેડિંગ માટે આવતા લોકોનું રજિસ્ટર બનાવવામાં આવશે. આ ઉપરાંત ઉદ્યોગોમાં વેન્ટીલેશન ખુલ્લું રાખવામાં આવે તેવી કડક સૂચના અપાઈ છે. કંપનીમાં દરેક કર્મચારીએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. દરેક ઓફિસના કર્મચારીને આઈકાર્ડ આપવામાં આવે. 

Jul 9, 2020, 08:08 AM IST

સુરતમાં ડાયમંડ ઉદ્યોગને બંધ રાખવા યોજાઈ બેઠક, મનપા કમિશનર સહિતના અગ્રણીઓ હાજર

સુરત ડાયમંડ એસોસિયેશન ઓફિસે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરત મહાનગર પાલિકા કમિશનર પહોંચ્યા હતા. એક સપ્તાહ સુધી હીરા ઉદ્યોગ બંધ રાખવા અંગે ચર્ચા વિચારણા કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મનપા કમિશનર, ડાયમંડ ઓસો. પ્રમુખ સહિતના અગ્રણીઓ તેમજ હીરા ઉદ્યોગના મોટા સાહસિકો હાડર રહ્યાં હતા.

Jun 22, 2020, 01:01 PM IST

છૂટછાટ મળ્યા બાદ પણ સુરતમાં માંડ 3 ટકા જેટલા હીરા ઉદ્યોગ શરૂ થયા

કોરોના વાયરસને કારણે ચાલી રહેલાં લૉકડાઉનની સૌથી મોટી અસર સુરત હીરા ઉદ્યોગ પર પડી છે. મોટાભાગના કારીગરો પણ વતન પરત ફરી ગયા છે. જેને લઈને કામ પર પણ અસર પડી છે. 
 

May 26, 2020, 12:59 PM IST

સુરતની ધોરી નસ જેવા હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગો ધમધમશે, કમિશ્નર સાથે બેઠક બાદ નિર્ણય

સુરતમાં આજે તંત્ર દ્વારા ઉદ્યોગોને શરૂ કરવા માટેની પરવાનગી મળી ચુકી છે. આજે મનપા કમિશ્નર દ્વારા ઉદ્યોગપતિઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કોરોનાથી બચવા માટેની તકેદારી સાથે ઉદ્યોગ ચાલુ કરવા અંગે ભાર મુકવામાં આવ્યો હતો. આ બેઠકમાં સુરત શહેર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી અથવા યુનિટો ફરી એકવાર ધમધમશે. કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી જો કે કોઇ પણ વ્યક્તિ કામ માટે આવી શકશે નહી. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટની દુકાનો પણ એકી અને બેકી તારીખે મંજૂરી આપવામાં આવી છે.

May 19, 2020, 09:58 PM IST

કોરોનાના હાહાકાર વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ માટે આવ્યાં સારા સમાચાર

કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનના કારણે વેપાર ધંધાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. જેની અસર સુરતના હીરા ઉદ્યોગ ઉપર પણ જોવા મળી છે. જો કે સુરતના આ હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર આવ્યા છે. એન્ટવર્પમાં હીરા ઉદ્યોગ ખુલવાનો છે. 600 કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે. જેથી કરીને હીરાની ડિમાન્ડ હવે વધશે. 

May 11, 2020, 10:33 AM IST

ચીનમાં કોરોના વાઈરસનો હાહાકાર, સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર, નુકસાનની ભીતિ

ચીનના વુહાનથી દુનિયા ભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે. હોંગકોંગમાં 3જી માર્ચ સુધી વેકેશન જાહેર છે. વુહાન બાદ હોંગકોંગમાં પણ કોરોનાની અસર છે.

Feb 2, 2020, 10:12 AM IST
what ahmedbad's cloth vendors expecting in Budget 2020 PT5M55S

અમદાવાદના કાપડ વેપારીઓ Budget 2020માં કેવી અપેક્ષાઓ રાખે છે, જાણો...

કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ વર્ષ 2020 માટેનું બજેટ રજૂ કરવા જઈ રહ્યું છે ત્યારે બજેટની અસર તમામ લોકો પર પડતી હોય છે. એ પછી પુરુષો હોય, યુવાનો હોય, સિનિયર સિટીઝન હોય કે પછી મહિલાઓ હોય. ખાસ કરીને અમદાવાદના કાપડના વેપારીઓ બજેટમાં કેવા પ્રકારની રાહત ઈચ્છે છે, બજેટથી તેઓની શું આશા અપેક્ષાઓ છે તે જાણીએ...

Jan 29, 2020, 01:15 PM IST
what gujarat's working women expecting in Budget 2020 PT7M30S

બજેટ 2020થી ગુજરાતની મહિલાઓની શું અપેક્ષા છે, ચાલો જાણીએ....

કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ વર્ષ 2020 માટેનું બજેટ રજૂ કરવા જઈ રહ્યું છે ત્યારે બજેટની અસર તમામ લોકો પર પડતી હોય છે. એ પછી પુરુષો હોય, યુવાનો હોય, સિનિયર સિટીઝન હોય કે પછી મહિલાઓ હોય. ખાસ કરીને એવી મહિલાઓ કે જે ઓફિસમાં કામ કરવાની સાથે સાથે ઘરનું પણ ધ્યાન રાખતી હોય છે. ત્યારે આવી વર્કિંગ મહિલાઓની બજેટથી શું આશા અપેક્ષાઓ છે તે જાણીએ...

Jan 29, 2020, 11:50 AM IST
surats dimond industry association send demands to central government for budget 2020 PT4M46S

Budget 2020 માં સુરતના હીરા ઉદ્યોગની શુ માંગણીઓ છે, જાણો....

ડાયમંડ ઉદ્યોગ (Dimond Industry) પણ છેલ્લા કેટલાક સમયથી મંદી (Recession)માં સપડાયેલો છે. ત્યારે વેપારીઓ સરકાર પાસેથી આશા માંડીને બેસ્યા છે. ડાયમંડ ઉદ્યોગ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ (Budget 2020) માં તેમના ઉદ્યોગમાં મોટી જાહેરાત થાય અને વ્યાપાર સરળ થાય તેવી આશાઓ સેવી રહ્યા છે. સુરત (Surat)માં 4 હજારથી વધુ નાના મોટા કારખાનાઓ છે. જેમાં 5 લાખથી વધુ લોકો કામ કરે છે. વેલ્યુએડિશન માટે લુઝ ડાયમંડના વેપારીઓ જ્વેલરી બનાવે તેવા પ્રોત્સાહન માટે સરકાર વિશેષ યોજના લાવે, હીરા ઉદ્યોગ માટેના આધુનિક મશીનરી માટે સબસીડી આપવામાં આવે, રત્ન કલાકારો માટે સરકાર દ્વારા આવાસ આપવામાં આવે, જોબવર્ક ઘટાડવા, એક્સપોર્ટ વધારવા સહિતની અપેક્ષા બજેટને લઈને કરી રહ્યાં છે. ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરકારને કેટલીક માંગો મોકલવામાં આવી છે.

Jan 29, 2020, 09:00 AM IST

હીરા ઉદ્યોગને મંદીમાંથી તારવા એસોસિયેશને Budget 2020 માટે મોકલી પોતાની માંગ

ડાયમંડ ઉદ્યોગ (Dimond Industry) પણ છેલ્લા કેટલાક સમયથી મંદી (Recession)માં સપડાયેલો છે. ત્યારે વેપારીઓ સરકાર પાસેથી આશા માંડીને બેસ્યા છે. ડાયમંડ ઉદ્યોગ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ (Budget 2020) માં તેમના ઉદ્યોગમાં મોટી જાહેરાત થાય અને વ્યાપાર સરળ થાય તેવી આશાઓ સેવી રહ્યા છે. સુરત (Surat)માં 4 હજારથી વધુ નાના મોટા કારખાનાઓ છે. જેમાં 5 લાખથી વધુ લોકો કામ કરે છે. વેલ્યુએડિશન માટે લુઝ ડાયમંડના વેપારીઓ જ્વેલરી બનાવે તેવા પ્રોત્સાહન માટે સરકાર વિશેષ યોજના લાવે, હીરા ઉદ્યોગ માટેના આધુનિક મશીનરી માટે સબસીડી આપવામાં આવે, રત્ન કલાકારો માટે સરકાર દ્વારા આવાસ આપવામાં આવે, જોબવર્ક ઘટાડવા, એક્સપોર્ટ વધારવા સહિતની અપેક્ષા બજેટને લઈને કરી રહ્યાં છે. ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરકારને કેટલીક માંગો મોકલવામાં આવી છે.

Jan 28, 2020, 08:49 AM IST

એક સમયે 15 લાખથી વધુને રોજગાર આપતો સુરતનો હીરા ઉદ્યોગ માત્ર 5 દેશો પૂરતો સિમિત રહી ગયો

હાલમાં મંદીનો માહોલ માત્ર સુરતના ઉદ્યોગો પૂરતો જ સિમિત છે એવું નથી, દુનિયાભરના અનેક દેશોમાં હીરા ઉદ્યોગ (diamond industry) મંદી (recession) ના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે વૈશ્વિક સ્તરે વિસ્તરેલા સુરતના હીરા ઉદ્યોગની હાલત પણ એવી જ છે, એક સમયે લાખો લોકોને રોજગાર પુરા પાડતા હીરા ઉદ્યોગમાં ભલે હાલમાં સ્થિરતા હોય પરતું મંદી (recession in dimond industry) ની અસર સ્પષ્ટ પણે જોવા મળી રહી છે, અને તેને જ કારણે તેનો એક્સપોર્ટ માત્ર પાંચ દેશો પુરતો સિમિત રહી ગયો છે.

Dec 25, 2019, 11:26 AM IST
diwali gift for diamond traders watch video PT2M59S

હીરા ઉદ્યોગને સરકાર તરફથી દિવાળીની ભેટ

સુરત ડાયમંડ કટિંગ અને પોલિશ્ડનું હબ ગણાતા સુરતને ડાયમંડ બુર્સ રૂપી ભેટ મળે તે પહેલા જ સરકારે સારા સમાચાર આપ્યા છે. હવે ડીબિયર્સ, અલરોઝા, રિયો ટીન્ટો જેવી ડાયમંડ માઈનીંગ કંપનીઓ સીધુ રફ હીરાનું વેચાણ સુરત આવીને કરી શકશે

Nov 2, 2019, 02:45 PM IST

ઇસ્લામ વિરુદ્ધ બોલનારની હત્યાનું પ્રાવધાન છે: કમલેશના હત્યારાઓની ATS સમક્ષ નફ્ફટાઇથી કબુલાત

લખનઉના હિન્દૂ નેતા કમલેશ તિવારી હત્યા કેસમાં સેલ્ફ મોટિવેશન થીયેરી સામે આવી છે. આરોપીઓએ કમલેશ તિવારીની હત્યાને " વાજીબ ઉલ્લ કત્લ ગણાવ્યું છે " 

Oct 23, 2019, 07:29 PM IST

કેબિનેટની બેઠક: સરકારી કર્મચારીઓ અને ખેડૂતોને મળી શકે છે ખુશખબરી

મુખ્યમંત્રી સરકારી કર્મચારીઓનાં ડીએમાં વધારો કરવા અંગે મહત્વનો નિર્ણય લઇ શકે છે ઉપરાંત ખેડૂતોનાં વળતર અંગે પણ મહત્વનો નિર્ણય લેવાઇ શકે છે

Oct 23, 2019, 06:57 PM IST